ગુજરાત ATSની મોટી કાર્યવાહી: સુરતમાં બનાવટી પાસપોર્ટ-વિઝાનું નેટવર્ક પકડાયું, દેશદ્રોહની તપાસ થશે

નકલી પાસપોર્ટ અને વિઝા બનાવી વિદેશમાં મોકલી છેતરપિંડી કરનાર આદમ મોહમ્મદ ઈરફાનને સુરતના મોટા વરાછાથી એટીએસની ટીમે ઝડપી પાડયો છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતા કબૂલ્યુ કે, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી સહિત અનેક રાજ્યોની પાસપોર્ટ ઓફિસમાં ખોટા નામે…
Read More...

RMCએ માનવતા નેવે મૂકી ચોમાસામાં ડિમોલિશન કર્યું, 80 જેટલાં મકાનો તોડી પાડવામાં આવ્યા, મહિલાએ કહ્યું-…

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલે મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. જેમાં રાજકોટના વોર્ડ નંબર-13માં 80 જેટલાં મકાનો તોડી પાડવામાં આવ્યા છે. રાજકોટ મનપા દ્વારા જ્યારે ડીમોલેશન હાથ ધરાયું હતું ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસના…
Read More...

વડોદરામાં યુવક અને યુવતીએ કોઈ પણ જાતનો ખર્ચ કર્યા વગર કબીરવાણી દ્વારા લગ્ન કર્યા, માત્ર 17 જ…

લાખો રૂપિયાના ખર્ચા કરી દેખાડો કરવા અથવા દહેજ લીધા વગર રવિવારના રોજ શહેરના હરણીસ્થિત વાલમ હોલ ખાતે 17 મિનિટમાં રાજસ્થાનના યુવક અને રાજપીપળાની યુવતીના લગ્ન યોજાયા હતા, જેમાં પરિણીતાને માત્ર એક જોડી કપડામાં જ વિદાય આપવામાં આવી હતી. લેટેસ્ટ…
Read More...

દ્વારકાના જગતમંદિરના શિખર ધ્વજ પર વીજળી પડી, દ્વારકાવાસીઓ પરની મોટી ઘાત ભગવાન દ્વારકાધીશે ટાળી હોય…

દ્વારકાવાસીઓની અતૂટ શ્રદ્ધાનો વધુ એક નમૂનો જોવા મળ્યો છે. કુદરતી આફતો, વાવાઝોડા સહિતના સંકટોમાં દ્વારકાધીશ નગરજનોની રક્ષા કરતા હોવાની માન્યતાને વધુ વેગ મળ્યો છે. દ્વારકામાં આજે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી.…
Read More...

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 31 કેસો નોંધાયા, આજે એક પણ મોત નહીં, 113 દર્દીઓએ…

" ગુજરાતમાં કોરોના મહામારીના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.69 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત 50થી પણ ઓછા કેસ નોંધાય રહ્યા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 31 પોઝિટિવ કેસ નોંધાયા છે. વિતેલા 24 કલાકમાં…
Read More...

એક કુંભારે ચાર ઘડા બનાવ્યા, આ ઘડા સુંદર હતા છતાં તેને કોઈ ખરીદી રહ્યું ન હતું. આ જોઈને ચારેય ઘડા ખૂબ…

એક કુંભાર હતો. તે માટીના સુંદર વાસણો બનાવતો હતો. ઠંડીની મોસમ ચાલી રહી હતી. વાસણો બનાવતા બનાવતા તેણે સુંદર ચાર અને મોટા ઘડા પણ બનાવ્યા. આ ઘડા સુંદર હતા છતાં તેને કોઈ ખરીદી રહ્યું ન હતું. જ્યારે બીજા વાસણો વેંચાઈ રહ્યા હતા. આ જોઈને ચારેય ઘડા…
Read More...

વિજળી પડે ત્યારે શું ધ્યાન રાખશો? આ રીતે કરો પોતાનો બચાવ, વીજળીથી બચવા માટે રાખો આ ખાસ કાળજીઓ

સમગ્ર દેશમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઇ ચૂકી છે. આ દરમિયાન આપણે ઠેરઠેર વીજળી પડવી (Lightning), પૂર (Food), તોફાન (Cyclone) જેવી ઘટનાઓ બનવા વિશે સાંભળતા કે જોતા હોઇએ છીએ. તેવામાં આવી સ્થિતિમાં ખાસ જરૂરી બને છે કે આપણે આ કુદરતી વિપદાઓ (Natural…
Read More...

સુરતમાં ટીઆરબી જવાનની દાદાગીરીનો વીડિયો વાયરલ, રીક્ષા પર દંડાવાળી કરી નુકસાની કરી, જુઓ વીડિયો

સુરત (Surat) શહેરમાં ટ્રાફિકને (Traffic) નિયંત્રણ કરવા માટે ટ્રાફિક પોલીસની મદદ માટે મૂકવામાં આવેલા ટીઆરબી (TRB Jawan) જવાનો છાશવારે વિવાદમાં આવતા હોય છે ત્યારે વધુ એક વિવાદમાં આવતો વિડિયો (Vide) સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થયો છે…
Read More...

નોકરાણી રાખતા પહેલાં ચેતજો! સુરતના પોશ એરિયામાં આ મહિલાઓની કરતૂતો જાણી પોલીસ પણ ચોંકી ગઈ

સુરતના (Surat) સૌથી પોશ ગણાતા એવા વેસુ (Vesu) સિટીલાઇટ (City Light) વિસ્તારમાં નોકરાણી (Servant) તરીકે કામ પર લાગ્યા બાદ ચોરીને અંજામ (Theft) આપતી નેપાળી મહિલા ગેંગ ઘણા લાંબા સમયથી સક્રિય હતી. જોકે થોડા દિવસ પહેલા એક મકાનમાં ચોરી થયા બાદ…
Read More...

ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી, આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડશે, ચોમાસું ફરીથી…

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મંદ પડેલું ચોમાસું (Monsoon 2021) ફરી સક્રિય થયું છે. હવામાન વિભાગની આગાહી (Gujarat Weather Update) મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ (Heavy rain forecast in Gujarat) પડી શકે છે. જે અનુસંધાને આજે…
Read More...