AMCની નવી પોલિસી તૈયાર: જો રાજ્ય સરકાર મંજૂરી આપશે તો અમદાવાદમાં રાત્રે રોડ પર થતાં વાહનોના પાર્કિંગ…

AMCએ રાજ્ય સરકારને નવી પાર્કિંગ પોલિસી માટે મોકલેલા એજન્ડામાં રાત્રે પણ સોસાયટીની બહાર પાર્ક થયેલા વાહનોનો પાર્કિંગ ચાર્જ વસૂલવાની જોગવાઇ છે. આ જોગવાઇ અનુસાર વાહનો પાસેથી માસિક રૂ. 300 થી 1500 ચાર્જ વસૂલાય તેવી શક્યતા છે. જો રાજ્ય સરકાર…
Read More...

સોજીત્રાના દેવાતળપદ ગામના ગરીબ પરિવારને MGVCLએ 80 હજારનું લાઇટબિલ ફટકાર્યું, પરીવારની વાર્ષિક આવક પણ…

સોજીત્રા તાલુકાના દેવા તળપદ ગામે રામકુવા વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારના ઘરમાં માત્ર 5 જ ઇલેકટ્રોનિક ઉપકરણો છે. તેમ છતાં એમજીવીસીએલે મે-જૂન માસનું 80 હજાર ઉપરાંત વીજબીલ ફટકરાતાં સૌ ચોંકી ઉઠયા હતા. ગરીબ પરિવારને ઝુંપડપટ્ટી વીજકનેકશન યોજના…
Read More...

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 42 કેસો નોંધાયા, રાજ્યમાં એક પણ મોત નહીં, 262…

ગુજરાતમાં કોરોના મહામારીના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.66 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં આજે 50થી પણ ઓછા કેસ નોંધાયા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 42 પોઝિટિવ કેસ નોંધાયા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 262…
Read More...

એક મૂર્તિકાર એવી મૂર્તિઓ બનાવતો હતો કે તેની મૂર્તિઓને જોઈને સૌકોઈને એવું લાગતું કે જાણે મૂર્તિ જીવંત…

એક મૂર્તિકાર હતો. તે એવી મૂર્તિઓ બનાવતો હતો કે તેની મૂર્તિઓને જોઈને સૌકોઈને એવું લાગતું કે જાણે મૂર્તિ જીવત હોય. આસપાસના ગામડાઓમાં પણ તેની પ્રસિદ્ધિ ફેલાઈ ગઈ હતી. બધા લોકો તેની મૂર્તિ બનાવવાની કળા પાછળ પાગલ હતા. મૂર્તિકારને પોતાની કળાનું…
Read More...

ચોમાસાની સિઝનમાં સૌથી વધુ તાકતવર મનાતા કંકોડા શરીરને રાખશે તંદુરસ્ત, કંકોડાનું શાક ખાવાથી શરીરમાં…

ચોમાસાની સિઝનમાં જોવા મળતાં કંકોડાના શાકને વિશ્વનું ઉત્તમ શાક માનવામાં આવે છે, કારણ કે તેમાં અનેક રોગને દૂર કરવાની શક્તિ છે. કંકોડામાં સૌથી વધુ પ્રોટીન જોવા મળે છે. તે એન્ટી ઓક્સિડેન્ટ હોવાથી શરીરને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે. સામાન્ય…
Read More...

તમિલનાડુના વિદ્યાર્થીએ બનાવી અનોખી સોલર સાઇકલ: 50 કિમી સુધી ચલાવવાનો ખર્ચ માત્ર દોઢ રૂપિયો જ, બેટરી…

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશનાં અનેક રાજ્યોમાં પ્રતિ લિટર પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પણ પાર થઈ ગઈ છે. એવામાં મોંઘવારીએ માજા મૂકી છે. વધતા પેટ્રોલના ભાવ સામે લડવા માટે લોકો પણ નવા વિકલ્પ શોધી રહ્યા છે. આ દરમિયાન…
Read More...

સલામ છે આવા શિક્ષકને: વિદ્યાર્થીઓનું ભણતર ના બગડે એટલે ઉંટ પર 10 કિમીનું અંતર કાપી ભણાવવા પહોંચે છે…

કોરોનાના કારણે સૌથી વધુ નુકસાન બાળકોના અભ્યાસને થયું છે. કોરોનાની બીજી લહેર મંદ પડતા 21 જૂનથી રાજસ્થાન સરકારે ઓનલાઈન શિક્ષણ માટે સ્માઈલ-3 પ્રોજેક્ટ શરૂ કર્યો છે, પરંતુ રાજસ્થાનના થારના રણમાં મોબાઈલ નેટવર્ક એક મોટો પડકાર છે. આવામાં રણની…
Read More...

રાજકોટમાં સેવાથી ચાલતી અનોખી ‘ઝૂંપડપટ્ટી શાળા’: 570 ગરીબ બાળકોને ભણતરથી લઈને ભોજન પણ અપાય છે

ગરીબ અને તરછોડાયેલા બાળકોને પાયાના શિક્ષણથી લઈ તમામ વ્યવસ્થા પ્રજ્ઞા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. ઝૂંપડપટ્ટીના બાળકો અભ્યાસથી અળગા ન રહે તેવા ઉમદા વિચાર સાથે 2002થી રોપાયેલું આ સેવાનું બીજ આજે વટવૃક્ષ બની ગયું છે. હાલ…
Read More...

ગુજરાતમાં બોગસ ખેડૂત બની સોનાની લગડી જેવી 500 કરોડની જમીન ખરીદીનું મસમોટું કૌભાંડ સામે આવ્યું

દક્ષિણ ગુજરાત લાંબા સમયથી જમીન ખરીદી મામલે મોટુ માર્કેટ બન્યું છે, સુરતથી લઈને વલસાડ સુધી જમીનને સોનાની લગડી ગાણવામાં આવે છે. સુરતના મોટા માથાઓએ નવસારીમાં મોટા પાયે જમીનો ખરીદી છે. ત્યારે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના 11 ગામોમાં બોગસ…
Read More...

રાજકોટમાં 65 વર્ષના વૃદ્ધાએ બીમારીથી કંટાળીને 7મા માળેથી ઝંપલાવ્યું, આપઘાતની ઘટનાના સીસીટીવી ફૂટેજ…

રાજકોટ શહેરમાં વધુ એક વૃદ્ધાએ માનસિક બીમારીથી કંટાળી આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં હાલ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. સમગ્ર મામલાની જાણ પોલીસને થતાં પોલીસે જરૂરી પંચનામાની…
Read More...