એક વ્યક્તિ તેનું મહત્વનું કામ કરી કરી રહ્યો હતો પણ તેનું બાળક કામ નહોતું કરવા દેતું, ત્યારે પિતાએ વિચાર્યું આને વર્લ્ડ મેપના ટુકડા કરીને આપું, જોડવામાં 2-3 કલાક તો લાગશે, ત્યાં સુધી મારું કામ પૂરું થઈ જ જશે, પરંતુ બાળકે માત્ર 5 જ મિનિટમાં જોડી દીધો આખો મેપ, જાણો બાળકે કઈ રીતે આવું કર્યું?

એક ઘરમાં પિતા તેનું મહત્વનું કામ કરી રહ્યા હતા. એ જ સમયે તેમનો નાનો દિકરો આવીને રમવા લાગ્યો, જેનાથી પિતા કંટાળી ગયા. પિતાએ બાળકને બહું સમજાવ્યું, છતાં માન્યું નહીં. છેવટે પિતાએ વિચાર્યું કે, આને કઈંક કામ આપી દઉં. જેથી મસ્તી ન કરી શકે. તેમણે બાળકની સ્કૂલ બેગ જોઇ તો અંદરથી એક વર્લ્ડ મેપ મળ્યો. પિતાએ […]

નાભિ પર આ રીતે લગાવો ઘી, ડ્રાય સ્કિન, ખીલ, કરચલી સહિતની સમસ્યા થશે દૂર, જાણો અને શેર કરો

ઉનાળામાં ડ્રાય સ્કિનની સાથે પિમ્પલ્સ, સ્કિન ટેનિંગ જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો કે, તમે મોંઘા લોશન અને ક્રિમ પર પૈસા ખર્ચ કર્યા વિના આ સમસ્યાની સારવાર કરી શકો છો. તમે તમારા સ્કીનકેર રૂટિનમાં રોજ જે ઘીનો ઉપયોગ કરો છો તે રસોડામાં ઉમેરીને તમે આ કરી શકો છો. ઘી ત્વચા માટે ખૂબ ફાયદાકારક […]

પતિના મોતનો બદલો લેવા માટે પત્નીએ પતિના હત્યારા સાથે જ કર્યા લગ્ન, ત્રણ વર્ષની કોશિશ બાદ ઊંઘમાં જ ધરબી દીધી ગોળીઓ

એક મહિલાએ પોતાના પતિના મોતનો (husband killer) બદલો લેવા માટે એક જાળ બિછાવી હતી. જે દરેકને ચોંકાવી દે છે. મહિલાએ પતિના હત્યારા સાથે બદલો લેવા માટે ત્રણ વર્ષથી કોશિશ કરી રહી હતી. જેના માટે તેણે આખી યોજના બનાવી હતી. મહિલાએ (woman marriage with husband killer) પહેલા હત્યારા સાથે દોસ્તી કરી હતી. અને પછી તેની સાથે […]

સુરતમાં બહેનેજ બહેનનો સંસાર વિખેર્યો: સગીરા જીજાજી સાથે ભાગી ગઇ! ‘પહેલે જીજાજી થે અબ પતિ હે, મેં શારીરિક સંબંધ ભી બના ચુકી હું’

સુરત શહેરમાં (Surat) શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. ધોરણ 10માં ભણતી બહેને પોતાની (Minor girl) જ મોટી બહેનનો સંસાર ભાંગી નાંખ્યો છે. શહેરનાં સચિન વિસ્તારમાં રહેતી નાની બહેન રોજ પોતાના જીજાજી સાથે વીડિયો કોલિંગમાં (video calling) વાતો કરતી હતી. તે દરમિયાન તેમના વચ્ચે સંબંધ (affire) પાંગર્યો હતો. જે બાદ બિહારમાં રહેતો જીજાજી સુરત […]

ખાનગી કંપનીએ જમીન પચાવી પાડતા સુત્રાપાડાના ખેડૂત 443 કિ.મી. સાઈકલ ચલાવી ગાંધીનગર પહોંચ્યા, મહેસુલમંત્રીને પોતાની આપવીતી વર્ણવી

ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના વયોવૃદ્ધ હરશી રામ છેલ્લા 20 વર્ષથી જમીન પચાવી પાડનાર ખાનગી કંપની સામે લડત ચલાવી રહ્યાં હોવા છતાં આજદિન સુધી કોઈ નિવેડો નહીં આવતાં આખરે તેઓ સોમનાથથી ગાંધીનગર સુધી આશરે 443 કિલો મિત્ર સાયકલ ચલાવીને સચિવાલય મહેસુલ મંત્રી સમક્ષ પોતાની આપવીતી વર્ણવી ન્યાય માટે રજૂઆત કરી પરત પાછા સાયકલ લઈને […]

રાજકોટમાં ભાજપના મહિલા કોર્પોરેટરની ગેરવર્તન કરતી ઓડિયો કલીપ વાઇરલ, કહ્યું- તારા વિસ્તારમાંથી એકપણ મત નથી મળ્યો, ફરિયાદ માટે મને ફોન ન કરવો

રાજકોટમાં આજે ભાજપનાં વોર્ડ નં.14નાં મહિલા કોર્પોરેટર વર્ષાબેન રાણપરાની સ્થાનિક મહિલા સાથે ગેરવર્તન કરતાં હોવાની ઓડિયો-ક્લિપ વાઇરલ થઈ છે. આ મુદ્દે મનપાના જનરલ બોર્ડમાં મળેલી મીટિંગ પૂર્ણ થયા બાદ કોર્પોરેટરે રડતાં રડતાં નિવેદન આપતાં જણાવ્યું હતું કે મારાથી ભૂલ થઈ ગઈ, હું પ્રજાની માફી માગું છું. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે […]

પોતાના પરિવારને ડૂબતો બચાવવા 10 વર્ષના બાળકે બતાવ્યું અદ્ભૂત સાહસ, એસ.પી.એ બાળકનું સાહસ જોઈને તેનું સન્માન કર્યું

મુંબઈઃ 7 વર્ષથી કરાટેની પ્રેક્ટિસ કરી રહેલા 10 વર્ષના શ્રી ભાયાડેએ સાબિત કરી બતાવ્યું કે તે કેટલો સક્ષમ છે. તેણે ડૂબી રહેલી એસયુવી કારનો કાચ તોડીને પોતાનો જ નહીં, તેના પરિવારનો પણ જીવ બચાવ્યો. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો ઘટનાની વિગત એવી છે કે, પનવેલમાં રહેતો […]

ડીસામાં રિક્ષાચાલકની અનોખી સેવા: 24 કલાકમાં ગમે ત્યારે કોઈ પણ ચાર્જ વગર સગર્ભાને ઘરેથી દવાખાને અને દવાખાનેથી ઘરે મૂકવાની સેવા કરે છે

બનાસકાંઠા જિલ્લાના ડીસાના એક રિક્ષાચાલકે સમગ્ર ડીસા વિસ્તારની સગર્ભા બહેનોને દવાખાને પહોંચાડવા કે દવાખાનેથી પરત ફરવા 24 કલાક અનોખી રિક્ષાસેવા શરૂ કરી છે. પોતાની સગર્ભા પત્નીને હોસ્પિટલ લઇ જતી વખતે વાહન મળ્યું ન હતું, જેને કારણે હોસ્પિટલ પહોંચવામાં મોડું થતાં બાળક ગુમાવ્યું હતું. પોતાની સાથે બનેલી આ દુઃખદ ઘટના અન્ય કોઇ સાથે ન બને એ […]

રાજકોટની ભણેલી ગણેલી છોકરી સાથે લગ્નના 2-3 મહિના પછી પતિએ ‘હું અમેરિકન અને તું દેશી આપણો મેળ નહીં પડે’ એમ કહીને તરછોડી દીધી

રાજકોટ શહેરના સહકાર મેઈન રોડ ઉપર પિયરમાં રહેતા દર્શનાબેન હાર્દિકભાઈ કેશવાળા નામના પરિણીતાની ફરિયાદ પરથી મૂળ સુરતના અને હાલ મુંબઈ રહેતા પતિ હાર્દિક સામે ત્રાસની ફરિયાદ નોંધાઈ છે. પતિએ લગ્ન બાદ પત્નીને ત્રાસ આપતા કહ્યું હતું કે, તું ઇન્ડિયન છે અને હુ અમેરિકન છું. આથી આપડે બંને સાથે નંહી રહી શકીએ. ત્યાર બાદ પતિ ઘર […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં રાહત: આજે કોરોનાનાં 37 કેસો નોંધાયા, એક દર્દીનું મોત થયુ, 110 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 37 પોઝિટિવ કેસ રાજ્યમાં નોંધાયા છે. જોકે રિકવરી રેટ 98.71 ટકાએ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 110 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ત્યાં જ આજે રાહતના સમાચાર એ છે કે, આજે સુરતમાં કોરોનાથી એક દર્દીનું મોત […]