રોજ સવારે સૂકા ધાણાનું પાણી પીવાથી સ્વાસ્થ્યને થશે 5 જબરદસ્ત ફાયદા, જાણો અને શેર કરો

ધાણા (Coriander) પાવડર ભારતીય રસોડાનો એક એવો ભાગ છે, જેનો ઉપયોગ મોટાભાગની વસ્તુઓમાં થાય છે. તો બીજી બાજુ કોથમીર (Coriander leaves) પણ ડિશના ગાર્નિશિંગ માટે ખાસ સ્થાન ધરાવે છે. પરંતુ ધાણાનું પાણી (Coriander water) પણ આપણા સ્વાસ્થ્યને ઘણા ફાયદા પ્રદાન કરે છે. આજે અમે તમને ધાણાનું પાણી પીવાના ફાયદા વિશે જણાવીશું. સાથે જ એ પણ […]

સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કર્યા વગર કચ્છનું આ ગામ બન્યું ‘આત્મનિર્ભર’, કરવેરાની આવકનો યોગ્ય ઉપયોગ કરીને સ્થાનિકોએ ઉભી કરી આધુનિક સુવિધા

કચ્છના અંજાર શહેરથી આશરે 18 કિમી દૂર આવેલું એક નાનું ગામ દર્શાવે છે કે, કરવેરાની આવકનો યોગ્ય રીતે ઉપયોગ કરીને કેવી રીતે સર્વાંગી વિકાસ મેળવી શકાય છે. ભીમાસર ગામમાં ઘણી સુવિધાઓ છે જે સામાન્ય રીતે શહેરોના પોશ વિસ્તારમાં જોવા મળે છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો […]

પિતા માટે ગર્વની ક્ષણ: ઓફિસર દીકરીને જોઈ ઈન્સ્પેક્ટર પિતાએ કર્યું સેલ્યૂટ, તસવીરો સોશિયલ મીડિયા પર થઈ રહી છે વાયરલ

દરેક પિતાને પોતાની દીકરી પર ગર્વ હોય છે અને જો દીકરી તેમનાથી પણ મોટી અધિકારી બની જાય તો તેમની ખુશી અનેકગણી વધી જાય છે. આવું જ કંઇક દૃશ્ય ભારત-તિબેટ બોર્ડર પોલીસ (Indo-Tibetan Border Police – ITBP) ની પાસિંગ આઉટ પરેડ સમયે જોવા મળ્યું. જ્યાં ઇન્સપેક્ટર પિતાએ સહાયક કમાન્ડન્ટ દીકરીને પોતાના જ અંદાજમાં સેલ્યૂટ કર્યું. ભારત-તિબેટ […]

રાજકોટમાં સ્વિમિંગ પૂલમાં ન્હાવા ગયેલા 13 વર્ષના છોકરાનું પાણીમાં ડૂબી જતાં મોત, માતા-પિતાએ એકનો એક દીકરો ગુમાવ્યો

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા એમેરાલ્ડ ક્લબ ખાતે સ્વિમિંગ પૂલમાં ન્હાવા ગયેલા 13 વર્ષના છોકરાનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. વિઠલાણી પરિવારના એકના એક પુત્રનું આકસ્મિક મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે સ્વિમિંગ […]

ભારતને બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર 250 રૂ.માં મજૂરી કરવા મજબૂર, ગુજરાત સરકાર પાસે નોકરીની માંગીણી કરી પણ…

ટોકિયો ઓલમ્પિકમાં દેશ માટે મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ પર સરકારો, સંસ્થાઓ ખૂબ પૈસા વરસાવી રહી છે. આ ખેલાડીઓને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા ઘણી કંપનીઓ પણ મોટા કરારો કરવાની તૈયારી દાખવી રહી છે. આ ખેલાડીઓએ દેશનું માન વધાર્યું છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો પણ ઘણાં એવા ખેલાડીઓ […]

વાઘોડિયાના ટીંબી ગામના યુવકે પ્રેમિકાનો સેંથો પૂરી, મંગળસૂત્ર પહેરાવી, સેલ્ફી લઈને પ્રેમી-પંખીડાએ કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

વાઘોડિયાના નાનકડા ટીંબી ગામનાં પ્રેમી-પંખીડાંએ સાથે ના જીવી શકવાને કારણે સાથે મરવાનું પસંદ કરી પ્રેમિકાની છેલ્લી ઈચ્છા પૂરી કરવા મંગળસૂત્ર અને સેંથામાં સિંદૂર પૂરી આ જુવાન હૈયાંએ કેનાલમાં ઝંપલાવી મોત વહાલું કર્યું હતું. યુવાન હૈયાંએ કરેલા આપઘાતથી નાનકડા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ફાયરબ્રિગેડ દ્વારા કેનાલમાં બન્નેની ઘનિષ્ઠ શોધખોળ હાથ ધરવામાં આવી છે. લેટેસ્ટ […]

તબીબોની હડતાલે નિર્દોષનો ભોગ લીધો, વડોદરામાં રક્ષાબંધન પહેલા ભાઈનું મોત, ન મળી સમયસર સારવાર

છેલ્લા છ દિવસથી ચાલી રહેલી ડૉક્ટર્સની હડતાલને કારણે હોસ્પિટલમાં તબીબોની ઘટ વર્તાય રહી છે. વડોદરા શહેરમાંથી રક્ષાબંધનના 15 દિવસ પહેલા જ એક બહેને પોતાનો ભાઈ ગુમાવ્યો છે. પોતાના ભાઈને મૃત્યુ પર આ બહેને જણાવ્યું હતું કે, મારા વીરા, હવે હું કોને રાખડી બાંધીશ. વડોદરામાં દવા લેવા માટે નીકળેલા બે મિત્રોનું બાઈક ફતેગંજ સર્કલ નજીક સ્લીપ […]

દુર્લભ બીમારી સામે માસૂમ ‘વિવાન’ જંગ હાર્યો , અમદાવાદમાં લીધા અંતિમશ્વાસ, પિતાએ કહ્યું, કે હવે મદદ માટે ફંડ ન ઉઘરાવે

અતિ દુર્લભ જિનેટિક બીમારીથી પીડિત કોડીનારના વિવાન વાઢેરે અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા છે. સ્પાઇન મસ્કયુલર એટ્રોફી નામની દુર્લભ બીમારીથી પીડિત વિવાનની સારવાર માટે દુનિયાના સૌથી મોંઘા 16 કરોડ રૂપિયાના ઈન્જેક્શનની આવશ્યક્તા હતી. જેના માટે તેના પિતા સહિતના લોકોએ ‘મિશન વિવાન’ શરૂ કર્યું હતું. જો કે આજે વિવાનની વિદાય સાથે જ આ મિશનનો પણ અંત આવી […]

ઇઝરાયલની આ ટેકનિકથી મેળવો 100 ગણો પાક, કરોડો રુપિયાની થશે આવક, હાલમાં મહારાષ્ટ્રમાં ચાલી રહ્યો છે સફળ પ્રોજેક્ટ, જાણો વિગતે

વૈશ્વિક સ્તરે વધતી જતી વસ્તીને લીધે જમીનનું પ્રમાણ ઘટી રહ્યું છે. જેની સીધી અસર ભારત જેવા ખેતીપ્રધાન દેશ પર પડી રહી છે. વર્તમાન પરિસ્થિતિને જોઇને ઇઝરાયલે ખેતી માટે ખાસ ટેકનિકને વિકસાવી છે. જેનું નામ છે વર્ટિકલ ફાર્મિંગ. જેનો અર્થ થાય છે અનેક લેયરમાં ખેતી કરી, પરંતુ જમીન પર નહીં. જમીનની ઉપર. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

અમદાવાદમાં પત્નીની ચોંકાવનારી ફરિયાદ: ‘સાહેબ મારો પતિ શારીરિક સુખ આપતો નથી, સ્ત્રી મિત્રો સાથે વધુ રહે છે’

અમદાવાદ શહેરમાં (Ahmedabad) રહેતી એક યુવતીએ (Wife) તેના સાસરિયાઓ (In Laws) સામે ફરિયાદ (complain) નોંધાવી છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે તેના સાસરિયાઓ દહેજમાં (Dowry) લાખો રૂપિયા માંગી તેની સાથે મારઝૂડ કરતા હતાં. આટલું જ નહીં પણ તેનો પતિ (Husband) સ્ત્રી મિત્રો સાથે વધુ રહેતો અને તેને શારીરિક સુખ (Physical Satisfaction) આપતો નહોતો. સમગ્ર બાબતો […]