કલોલમાં બની ચોંકાવનારી ઘટના, મોબાઇલની દુકાનમાં ચોરી કરવા ઘૂસેલા ચોરનું ગળું પતરામાં ફસાઈ જતા મોતને ભેટ્યો

કોરોના મહામારી અને તે દરમિયાન લોકડાઉનની અસરથી ચોરીના બનાવોમાં ઉતરોત્તર વધારો થઇ રહ્યો છે. ચોરીના બનાવોથી લઇ લૂંટની ઘટનાઓ સામે આવી રહી છે. કેટલાક ચોર તો હાઇટેક બનીને ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઇ જાય છે પરંતુ ગઇ કાલે કલોલ તાલુકાના છત્રાલ ગામે ચોર ચોરી કરીને ફરાર થાય તે પહેલા જ તેને મોત મળ્યું છે. […]

મહારાષ્ટ્રની ઘટના: માતાએ ઓનલાઇન શિક્ષણમાં ધ્યાન ન આપતા પુત્રની હત્યા કરી નાખી પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી

મહિલા અને તેના દીકરાના મૃતદેહો બંધ રૂમમાંથી મળ્યા. બાળકના નાકમાંથી લોહી નીકળતું હતું અને મહિલાનો મૃતદેહ ફાંસીએ લટકેલો હતો. તકિયાથી મોઢું દબાવી માતાએ પોતાના જ બાળકનો જીવ લીધો બાળકના મોત પછી પોતાને પારાવાર પસ્તાવો થતાં આત્મહત્યા કરી આજકાલ ઓનલાઇન શિક્ષણના વધતા જતા વ્યાપને કારણે બાળકો પર ભણતરનો ભાર વધુ પડી રહ્યો છે. બાળકો ઓનલાઈન શિક્ષણમાં […]

ચરબી ઘટાડવી હોય તો ખાઓ મખાના, ઝડપથી ઘટશે વજન: કોલસ્ટ્રોલ લેવલ રહે છે નિયંત્રિત, તેના ફાયદા જાણો અને શેર કરો

સુંદર અને આકર્ષિત દેખાવની ઈચ્છા દરેક વ્યક્તિ રાખે છે. આ ઈચ્છા પૂરી કરવા લોકો અલગ અલગ કિમીયા પણ કરતા હોય છે. પરંતુ અસર થતી નથી. છેલ્લા ઘણા વર્ષોથી લોકોની જીવનશૈલીના કારણે લોકો વજન (Weight) વધવાની સમસ્યાથી પરેશાન છે. લોકોની જીવનશૈલી અંગે નિષ્ણાંતોનું કહેવું છે કે, 70 ટકા લોકો ખાનપાનની ખોટી આદતનો ભોગ બન્યા હોય છે. […]

આણંદમાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ, કહ્યું: ‘રૂમાલ સૂંઘાડી બેભાન કરીને લઇ ગયા, ભાનમાં આવી ત્યારે તેઓ મારા વસ્ત્રો ખેંચતા હતા’

આણંદ શહેરમાં (Anand) રહેતી 14 વર્ષની સગીરાને (24 year minor girl) શનિવારે વહેલી સવારે બે કિશોરોએ ભેગા મળીને તેને બાઈક પર બેસાડી ખેડાના વસો ખાતે એક કોમ્પલેક્ષમાં લઈ જઈ દુષ્કર્મનો પ્રયાસ કરવાની ચકચારી ઘટના સામે આવી હતી. જ્યાં તેણીએ પ્રતિકાર કરતાં ટાઈલ્સ અને પથ્થરનો બ્લોક મારી હત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જે બાદ બંને […]

દીકરીની વયની યુવતી સાથે BJP સાંસદ પરબત પટેલની કથિત સેક્સ ક્લીપ વાયરલ, 4.6 મિનિટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

ભાજપના બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબત પટેલ તેમની દીકરીની વયની એક યુવતી સાથે અશ્લીલ હરકતો કરી રહ્યા છે, ૪ મિનિટ ને ૬ સેકન્ડનો રંગરેલિયા મનાવતો આ કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ભાજપના નેતાઓનું માથું શરમથી ઝૂકી જાય તેવો આ કથિત વીડિયો ફરતો થતાં રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]

અમદાવાદમાં ભાઈના મિત્ર સાથે મિત્રતા કરવી યુવતીને ભારે પડી, એક તરફી પ્રેમમાં પડેલા યુવકે યુવતીને પરેશાન કરી મૂકી

કુમળી વયે મિત્રતા કે પ્રેમ કરવો ભારે પડી શકે છે તે કહેવતને સાર્થક કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક યુવતીએ તેના ભાઈના મિત્ર સાથે મિત્રતા (Friendship) કરી હતી. પણ આ શખ્સ મિત્રતાના બહાને પ્રેમ (One side love) કરી બેઠો હતો. રોમિયોએ એકતરફી પ્રેમમાં યુવતીને હેરાન પરેશાન કરવાનું શરૂ કરતા યુવતીએ બોલવાનું […]

મૂળ પાટણના અને અમેરિકામાં સ્થાયી થયેલા ‘પટેલ બ્રધર્સે’ અંબાજી મંદિરને 1 કિલોગ્રામ સોનું દાન કર્યું

મૂળ પાટણ બાલીસણાના રહેવાસી અને અમેરિકા ખાતે સ્થાયી થયેલા પટેલ બ્રધર્સ (Patel brothers)ના બેનર હેઠળ ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર (Indian grocery store) ચલાવતા મહેન્દ્રભાઈ પટેલે (Mahendra Patel) શક્તિપીઠ અંબાજી (Ambaji temple)માં રૂપિયા 48 લાખની કિંમતનું એક કિલો સોનું ભેટ ચઢાવ્યું છે. મહેન્દ્રભાઈ પટેલ અને તેમના ભાઈ હર્ષદભાઈ પોતે અમેરિકા (America) ખાતે સ્થાયી થયેલા છે. તેઓ પૂનમ […]

રાજકોટમાં ACBએ બે GST અધિકારીઓને રૂ.3.50 લાખની લાંચ લેતાં રંગેહાથે ઝડપ્યા

ગુજરાતમાં વધુ એક વાર સરકારી અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે. થોડા સમય અગાઉ અમદાવાદથી ઈડીના અધિકારીઓ લાંચકાંડમાં ઝડપાયા હતા. જે બાદ હવે રાજકોટમાંથી જીએસટીના બે અધિકારીઓ લાખો રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથે ઝડપાયા છે. આ ઉપરાંત વચેટિયો પણ એસીબીની ઝડપમાં આવી ગયો છે. અધિકારીઓએ ટ્રક રોકી ઈ-વે બિલ ખોટા હોવાનું કહીને 8 લાખ રૂપિયાની […]

પોરબંદરના દેગામ ગામ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી ઇનોવા કારે અભ્યાસ કરવા જઈ રહેલાં ભાઈ-બહેનને અડફેટે લીધાં, બંનેનાં ઘટનાસ્થળે જ મોત

રાજ્યભરમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે. હજુ ગઇકાલે જ અમરેલીના બાઢડા પાસે ગમખ્વાર અકસ્માતમાં ટ્રકડ્રાઇવરની એક ભૂલે આઠ લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે વધુ એક ગોજારી ઘટના પોરબંદર નજીકના દેગામ ગામ પાસે બની છે, જેમાં દેગામ નજીક ચામુંડા માતાના મંદિર પાસે એક કિશોરી પોતાના પિતરાઈ ભાઈને લઈને શેરી શિક્ષણમાં અભ્યાસ કરવા જઈ રહી હતી ત્યારે […]

અમરેલી હીબકે ચડયુંઃ સાવરકુંડલાના બાઢડા ગામ પાસે થયેલા ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામનારા ૮ પૈકીના ૭ મૃતકોને અમરેલીમાં અગ્નિદાહ અપાયો

અમરેલીઃ સાવરકુંડલાના બાઢડા ગામ પાસે થયેલા ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામનારા ૮ પૈકીના ૭ મૃતકોને અમરેલીના કૈલાસ મુક્તિધામમાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. પરિવારજનોના હેયાફાટ રુદનથી સ્મશાનનું વાતાવરણ પણ ગમગીન બની ગયું હતું. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો સાવરકુંડલાના બાઢડા ગામે ઝૂંપડામાં સૂતેલા લોકોને ક્રેન ટ્રકે કચડી નાખતા […]