મહેસાણામાં બે સંતાનો અને પત્નીને છોડી પોલીસ કોન્સ્ટેબલ યુવતીને લઈને લંડન ભાગી ગયો હોવાની ચર્ચા

મહેસાણામાં એક પરિણીત અને બે સંતાનનો પિતા કોન્સ્ટેબલ અને એક યુવતી અચાનક ગુમ (Girl Missing) થયા છે. જે બાદ ચર્ચાઓએ જોર પકડ્યું છે. પોલીસ બેડામાં થઇ રહેલી ચર્ચાઓની માનીએ તો આ બંને જણ (married police constable and girl eloped) ઘણાં સમયથી પ્રેમમાં હતા અને તેઓ લંડન (london) ભાગી ગયા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

JEE-મેઇનમાં ફિઝિક્સમાં 100માંથી 100 ગુણ મેળવી ભાવનગરનો આયુષ ભુત સમગ્ર દેશમાં પ્રથમ, દેશ સેવા કરવાનું છે સ્વપ્ન, ઇસરો અથવા ભાભા ઈન્સ્ટિટ્યૂટમાં કાર્ય કરવાની ઇચ્છા

દેશમાં અલગ-અલગ IITsમાં એડમિશન માટે લેવામાં આવતી એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ JEE Mainની ત્રીજા ફેઝનું રિઝલ્ટ જાહેર કર્યું છે. જેમાં ભાવનગરની વિદ્યાધિશ વિદ્યાસંકુલમાં અભ્યાસ કરતા આયુષ ભુતે ફિઝિક્સ વિષયમાંમાં 100માંથી 100 પર્સન્ટાઇલ મેળવી ફિઝિક્સ વિષયમાં ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક મેળવી મેળવ્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો […]

અમદાવાદના વેપારીએ ગ્રાહકને સાગનું ફર્નિચર હોવાનું કહી ભૂસાવાળું ફર્નિચર પધરાવ્યું, ગ્રાહકે કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરતાં કોર્ટે વેપારીને 8% વ્યાજ સાથે રકમ પરત કરવા આદેશ કર્યો

લોકો પોતાના સપનાના ઘરની સજાવટ કરવામાં લાખો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે. જેમાં ઘરમાં મજબૂત અને ટકાઉ ફર્નિચર માટે ઘણી જગ્યાએ તપાસ કરીને ખરીદી કરતા હોય છે. જો કે આમ છતાં કેટલાક વેપારીઓ ગ્રાહકને મૂર્ખ સમજીને છેતરપિંડી કરે છે. અમદાવાદ શહેરમાં પણ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. ફર્નિચરના શો રૂમના વેપારીએ એક ગ્રાહકને […]

રાજકોટના મોટી પાનેલીના ખેડૂતની કોઠાસૂઝ: ખેતી માટે એક એવું મશીન બનાવ્યું કે ગુજરાત સરકારે નોંધ લીધી, સરદાર પટેલ એવોર્ડથી સન્માનિત કરાયા

ઉપલેટાના મોટી પાનેલીના ખેડૂતની કોઠાસૂઝથી ખેતરમાં દવા છાંટવાની લારી બનાવી છે ત્યારે આ દવા છંટકાવ કરવાના મશીન બનાવવાને લીધે તેમને સરદાર પટેલ એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલીના ખેડૂતને સરકારના પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલ ખેડૂત સન્માનનિધિ કાર્યક્રમ અંતર્ગત ધરતી પુત્રની અલગ-અલગ કામયાબી બદલ ખેડૂતોનું સન્માન […]

સુરતમાં રત્નકલાકારના અંગોના દાનથી માનવતા મહેકી: ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન અપાયું

અંગદાનમાં અગ્રેસર રહેતા સુરતમાંથી બ્રેઈનડેડ જાહેર થયેલા રત્નકલાકારના અંગોનું દાન કરવામાં આવ્યું છે. લેઉવા પટેલ સમાજના રત્નકલાકાર બ્રેઈનડેડ મનસુખભાઈ ઝીણાભાઈ કાથરોટીયાના પરિવારે તેમના ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન અપાયું છે. સુરતથી ચેન્નાઈનું 1610 કિ.મીનું અંતર 160 મિનીટમાં કાપીને ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ ઇન્દોરની રહેવાસી 51 વર્ષીય મહિલામાં ચેન્નાઈની MGM હોસ્પીટલમાં કરવામાં આવ્યું […]

સાવરકુંડલાના બાઢડા ગામ પાસે મોટી દુર્ઘટના, ​બેકાબૂ ટ્રક ઝૂંપડાંમાં સૂતા લોકો પર ચડી જતાં 8નાં મોત, 4થી વધુ ગંભીર; મૃતકનાં પરિવારજનોને 4 લાખની સહાય

અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ નજીક રાતે 3 વાગ્યા આસપાસ ગોજારો અકસ્માત સર્જાયો છે. બાઢડા નજીક રોડની સાઇડમાં આવેલા કેટલાક પરિવારો સૂતા હતા ત્યારે અચાનક ટ્રક આવતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 8 લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે અને 4થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. […]

શાકાહારી લોકો માટે 5 બેસ્ટ ફૂડ્સ, નોનવેજ કરતા વધુ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર હોય છે, જાણો અને શેર કરો

જો તમે નોનવેજ નથી ખાતા અને નોનવેજ કરતાં વધુ પૌષ્ટિક અને ન્યૂટ્રિઅન્ટ્સથી ભરપૂર ફૂડ્સ ખાવા હોય તો અહીં જણાવેલા 5 ફૂડ્સને ડાયટમાં સામેલ કરી લો. નોનવેજ ન ખાઈ શકતા લોકો માટે બેસ્ટ છે આ ફૂડ્સ નોનવેજ ફૂડ્સ એટલે કે, ચિકન, મટન અને સાથે જ ઈંડામાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને પોષક તત્વો રહેલાં છે. એટલે જ […]

વીજ કંપનીની લાલિયાવાડી! હળવદમાં ‘PGVCLનો વિકાસ’ ખેડૂત પાસે વીજ કનેક્શન પહોંચ્યુ નથી છતાં તેને બીલ આવવા લાગ્યું

વીજ કંપનીની લાલિયાવાડીના કારણે વીજ કનેક્શન (Electricity) ન મળ્યું હોવા છતાં લાઇટ બીલ (Electric Bill) આવતા હોવાના અનેક બનાવો સામે આવ્યા છે. આવા બનાવમાં વધુ એક કિસ્સાનો ઉમેરો હળવદના (Halvad) વેગડવાવ (vegadvav) ગામે થયો છે. અહીંયા ખેડૂત પાસે વીજ કનેક્શન પહોંચ્યુ નથી છતાં તેને બીલ (Bill) આવવા લાગ્યું છે. જાણીને આશ્ચર્ય લાગતી આ ઘટના પીજીવીસીએલના […]

રાજકોટ જિલ્લામાં પટેલ દંપતીની હત્યાનો પ્રયાસ કરનાર કુખ્યાત શિવકુ અને કુલદીપ ‘લંગડો’ ઝડપાયા

રાજકોટ: કુવાડવા પોલીસ મથક વિસ્તારમાં આવેલા ફાળદંગ ગામે રહેતા ખેડૂત વલ્લભ ભાઈ ખુંટ અને તેમની પત્ની હેમીબેનને ત્રણ જેટલા શખ્સો દ્વારા પાઈપ અને ધોકાથી હુમલો કરી તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પતિ પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને રાજકોટ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

67 વર્ષના વૃદ્ધે 19 વર્ષની યુવતી સાથે કર્યા લવ મેરેજ, ગામ લોકોએ કહ્યું- ‘દાળમાં કંઈક કાળું છે’ યુવતી સાથે બળજબરીથી લગ્ન કરવા માટે સજા આપવા માંગ કરી

હરિયાણા (Haryana)માં 67 વર્ષના વૃદ્ધના પ્રેમ વિવાહ (love Marriage)ના મામલા પર બીબીપુર ગામના લોકોએ બેઠક બોલાવી નારાજગી વ્યક્ત કરી છે. ગામ લોકોએ પલવલ અને મવાતની પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ સાથે મુલાકાત કરી કજોડાના લગ્નની હકીકત જાણીને યુવતીના પરિવારને પાછી સોંપવામાં આવે તેવી માંગણી કરી છે. જો યુવતી ન મળી તો મહાપંચાયત (Maha Panchayat) કરવાથી લઈને […]