કાનમાં ફાટ્યો ઇઅરફોન, ગીતો સાંભળતી વખતે બ્લૂટૂથ હેડફોનમાં થયો અચાનક બ્લાસ્ટ, કાનમાંથી લોહી નીકળવા લાગ્યું; યુવકનું થયું મોત

રાજસ્થાન(Rajasyhan)ના જયપુર (Jaypur) જિલ્લામાં બ્લૂટૂથ હેડફોન(headphones)માં ચાર્જ કરતી વખતે વિસ્ફોટ (blast) થતાં યુવકના મોતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે શનિવારે જણાવ્યું હતું કે, અકસ્માતનો ભોગ બનેલો 28 વર્ષનો યુવક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હતો. આ અકસ્માત ચૌમુ નગરના ઉદયપુરીયા ગામમાં થયો હતો. રાકેશ કુમાર નાગર ઘરમાં બ્લૂટૂથ હેડફોન સાથે બેઠો હતો અને તેને ચાર્જિંગ પ્લગ […]

પ્રસિદ્ધ મંદિરમાં પૂજા કરવા આવેલી મહિલાને પૂજારીએ વાળ પકડીને ફટકારી, વીડિયો વાયરલ થયો

બિહારનો એક વીડિયો ખૂબ વાયરલ (Bihar viral video) થઈ રહ્યો છે. વીડિયોમાં દર્શન માટે આવેલી એક મહિલાને મંદિરનો પૂજારી માર મારી રહ્યાનું જોઈ શકાય છે. વીડિયો વાયરલ થયા બાદ મંદિરની સમિતિએ પૂજારી સામે પગલાં ભર્યાં હોવાની વિગતો પણ મળી રહી છે. આ સમગ્ર બનાવ બિહારના દરભંગા (Darbhang news)નો છે. મંદિર સમિતિ હાલ આ મામલાની તપાસ […]

બનાસકાંઠામાં નેતાની સેક્સ ક્લિપ વાયરલ કરવાની ચીમકી બાદ ફોટા આવ્યા સામે, સાંસદે કહ્યું કથિત ફોટો મારા નથી, એડિટ કરીને પૈસા પડાવવાનું કાવતરૂ છે

બનાસકાંઠામાં છેલ્લા એક અઠવાડિયાથી સાંસદ પરબત પટેલના એક યુવતી સાથેના ફોટા વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જોકે, આજે ડીસામાં એલિવેટેડ બ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે આ વાયરલ થયેલા ફોટા મામલે સાંસદ પરબત પટેલ નખશિખ પ્રામાણિક હોવાનું જણાવ્યું હતું. છેલ્લા એક અઠવાડિયાથી સોશિયલ મીડિયામાં એક નેતાનો યુવતી સાથેનો ફોટો વાયરલ થયા બાદ આ મુદ્દે શનિવારે સાંસદ […]

ટોક્યો ઓલિમ્પિકમાં નીરજ ચોપડાએ ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ, જેવેલિન થ્રો એટલે કે ભાલા ફેકમાં નીરજ ચોપરાએ વ્યક્તિગત સ્પર્ધામાં ઈતિહાસ રચ્યો

ટોક્યો ઓલિમ્પિકમાં જેવેલિન થ્રો એટલે કે ભાલા ફેકમાં નીરજ ચોપરાએ વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમણે આજે યોજાયેલી સ્પર્ધામાં 87.58 . મીટરના થ્રો સાથે તમામ સ્પર્ધકોમાં સૌથી અગ્રેસર રહ્યો હતો. આ સાથે વ્યક્તિગત સ્પર્ધામાં નીરજ ચોપરાએ ઈતિહાસ રચ્યો હતો અને ભારતને ગોલ્ડ મેડલ જીતાડ્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે […]

વરસાદની ઋતુમાં ખંજવાળથી પરેશાન છો? તો આ ઘરેલુ નુસ્ખાઓથી ખંજવાળની સમસ્યામાં મળશે રાહત

ચોમાસા (Monsoon)માં ત્વચાને લઈને અનેક સમસ્યાઓ થાય છે. સામાન્ય રીતે પરસેવો અને વરસાદના પાણીને કારણે ત્વચા પર રેશિઝ અને ખંજવાળ (Itching)ની સમસ્યા થાય છે. ચોમાસામાં વાતાવરણમાં ભેજ રહે છે અને ગરમીના કારણે પરસેવો પણ થાય છે. પરસેવાના કારણે ત્વચા પર બેક્ટેરિયા પણ હોય છે, જેના કારણે ખંજવાળની સમસ્યા થાય છે. તમે બજારમાં મળતા પ્રિકલી હિટ્સ […]

વડોદરાની હિન્દુ મહિલાને એજાઝે અનિલ નામથી ફસાવી દુષ્કર્મ ગુજાર્યું, પૂછપરછમાં 6 હિન્દુ યુવતીને ફસાવીને શરીર સંબંધ બાંધ્યાનું કબૂલ્યું

વડોદરા શહેરની હિન્દુ મહિલાને સુરતમાં રહેતા અને જામનગરમાં ફરજ બજાવતા એસઆરપી જવાન એજાઝ શેખે સોશિયલ મીડિયામાં અનિલ પરમાર તરીકે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી મિત્રતા કેળવ્યા બાદ તેને પ્રેમ જાળમાં ફસાવી હતી. તેણે વડોદરાના સયાજીગંજમાં આવેલી હોટલ તથા સુરતમાં તેના ઘેર લઇ જઇ તેની સાથે વારંવાર દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ તેની સાથે મારઝૂડ કરી વીડિયો વાઇરલ કરવાની […]

શિક્ષણ જગત થયું શર્મશાર: પ્રિન્સિપાલ પાસે ફી માફી માટે વિનંતી કરવા ગયેલી વિદ્યાર્થિનીની જાહેરમાં આબરૂ કાઢી! આઘાતમાં કિશોરીનું રડી-રડીને મોત

શિક્ષણનું (Education) જ્યારથી વેપારીકરણ થયું છે ત્યારથી જ શિક્ષણ જગત અવારનવાર શર્મશાર થતું આવ્યું છે. ગુરૂકુળ અને ગુરૂ-શિષ્ય પરંપરાનો પર્યાય એવું શિક્ષણ આજે દુકાન બની ગયું છે. શાળાઓ (School) અને કૉલેજ વિદ્યાર્થીઓ પાસે તગડી ફીસ (fees) વસૂલીને દુકાનમાં ધંધો કરતા હોય તેવો ઘાટ સર્જાયો છે. કોરોનાની સ્થિતિમાં આવી સ્થિતિમાં અનેક વિદ્યાર્થીઓ (Students) ફી ન ભરી […]

સુરતમાં પતિ સાથે સંબંધ રાખનાર વિધવા મહિલાને કથિત પ્રેમીની પત્નીએ ઈંટ મારી માથું ફોડી નાંખ્યું, વચ્ચે પડેલા તેના પુત્રને પણ ઢોર માર માર્યો

સુરતમાં (surat city news) પ્રેમ સંબંધને લઈ તકરારનાં અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે કતારગામ દરવાજા (katargam darvaja) પાસે રહેતી 35 વર્ષીય વિધવા મહિલાને (Widowed woman) ગુરુવારે બપોરે જાહેરમાં કથિત પ્રેમીની પત્ની સહિત પરિવારના સભ્યોએઓ ઝઘડો કરી માથામાં ઈંટ મારી હતી. તેમજ તેને બચાવવા વચ્ચે પડેલા તેના પુત્રને પણ ઢોર માર માર્યો હતો. બનાવ […]

મા કાર્ડ સહિત હવે કેન્દ્ર-રાજ્યની આરોગ્ય યોજનાઓનો એક જ કાર્ડમાં લાભ મળશે, વેલિડિટી પુરી થયા બાદ ‘PMJAY-MA’ કાર્ડ લેવું પડશે, હવે પરિવારદીઠ નહીં પણ વ્યક્તિ દીઠ કાર્ડ મળશે.

ગુજરાતમાં છેલ્લા 10 વર્ષથી અમલમાં રહેલી મુખ્યમંત્રી મા- અમૃતમ, મા-વાત્સલ્ય અને ભારત સરકારી આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું એકીકરણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ગુરુવારે કરેલા પરિપત્ર પ્રમાણે હવે આ ત્રણેય યોજનાઓ હવે ‘PMJAY-MA’ તરીકે ઓળખાશે. મા કાર્ડ સહિત હવે કેન્દ્ર-રાજ્યની આરોગ્ય યોજનાઓનો એક જ કાર્ડમાં લાભ મળશે, વેલિડિટી […]

અમેરિકામાં રહેતી ભારતીય યુવતીને લગ્નના પાંચ મહિનામાં જ થયો કડવો અનુભવ, સેક્સ બાદ પતિ ફ્લેશલાઈટથી ચેક કરતો હતો પ્રાઈવેટ પાર્ટ

અમેરિકામાં હાલમાં જ લગ્ન કરીને સંસારમાં પ્રવેશેલી ભારતીય યુવતીએ પોતાના પતિ પર બંધક બનાવવા, શોષણ કરવા અને દહેજ માગવાનો આરોપ લગાવ્યો છે. મહિલાએ આ વર્ષે માર્ચમાં લગ્ન કર્યા બાદ પતિ સાથે અમેરિકા ગઈ હતી. મહિલા બિહારની રાજધાની પટનાની રહેવાસી છે. યુવતીએ અમેરિકા સ્થિત ભારતીય દૂતાવાસ અને ભારત સરકારના સીનિયર ઓફિસરને ફરિયાદ પત્રમાં આ જાણકારી આપી […]