ધોળકાના ગાણેશર ગામની કરૂણ ઘટના, તળાવમાં ન્હાવા ગયેલા બે બાળકોના મોત થતાં આખા ગામમાં ગમગીની છવાઇ
ધોળકાના ગાણેશર ગામમાં એક કરૂણ ઘટના બની છે. જેમા બે બાળકોના મોત નિપજતા આખા ગામમાં ગમગીની છવાઇ ગઇ છે. ધોળકાના ગાણેશર ગામે તળાવમાં ન્હાવા ગયેલા 3 બાળકો ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જોકે એક બાળકનો આબાદ બચાવ થયો હતો પરંતુ કમનસીબે બે બાળકો ડૂબી ગયા હતા અને તેઓના મોત નિપજ્યા હતા. બંને મૃતદેહને પીએમ […]