દારૂના હપ્તા પોલીસથી લઇ રાજ્યના CM સુધી પહોંચે છે, ગુજરાતમાં તમામ જગ્યાઓ પર દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે: અમિત ચાવડા
દારૂબંધી પર રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહલોતે કરેલા નિવેદન બાદ જાણે ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. ગેહલોત સરકારના નિવેદન પર ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ જવાબ આપ્યો હતો. આજે દારૂબંધી મામલે રાજસ્થાન સીએમ અને ગુજરાતના CM સામસામે આવી ગયા છે. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે આજે એક આશ્ચર્ય ઉદ્દભવે તેવું નિવેદન આપ્યું હતૂં. તેમણે ગુજરાતમાં દારૂબંધી વિશે […]