Browsing category

અજબ – ગજબ

મેડિકલ સાયન્સને પડકારતો આશ્રર્યજનક કિસ્સો સામે આવ્યો! વર્ષોથી માત્ર દૂધ પીને જ જીવે છે આ યુવક, 17 વર્ષની ઉંમરમાં એકવાર પણ નથી ખાધુ અનાજ

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાંથી મેડિકલ સાયન્સને પડકારતો એક આશ્રર્યજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતો 17 વર્ષનો ભુજંગ વર્ષોથી માત્ર દૂધ પીને જ જીવતો રહ્યો છે. તેની ઉંમર 17 વર્ષની છે અને અત્યાર સુધીના જીવનકાળમાં તેણે અનાજનો એક દાણો પણ ખાદ્યો નથી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો […]

‘મા’ની મમતાનો ચમત્કાર! 6 વર્ષના દીકરાના મૃતદેહને પંપાળીને મા કહેતી રહી- ઊઠી જા મારા લાડલા, અને થોડી જ ક્ષણોમાં શ્વાસ ચાલવા લાગ્યા

આ વાતને ચમત્કાર નહિ તો શું કહીશું? એક માતાની પ્રાર્થનાને ભગવાને સાંભળી લીધી. હરિયાણામાં 20 દિવસ પહેલાં તેના 6 વર્ષના પુત્રને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. પરિવાર અંતિમસંસ્કારની તૈયારી કરી રહ્યો હતો. માતા તેના પુત્રના માથાને ચુંબન કરતી-કરતી વારંવાર કહી રહી હતી- ઊઠીજા, મારા લાડકવાયા, ઊઠીજા. ત્યારે અચાનક તેના શરીરમાં હલનચલન થવા લાગ્યું. બીજી વખત […]

નાગણનો બદલો! 3 દિવસ પહેલાં નાગને મારી નાખતાં નાગણે પહેલાં કાકીને પછી 7 વર્ષની ભત્રીજીને દંશ માર્યો, બંનેનાં મોત

દહેગામ તાલુકાના ગલાજીની મુવાડી ખાતે વિચિત્ર ઘટના બની હતી, જેમાં નાગણે ડંખ મારતાં કાકી-ભત્રીજીનાં મોત થયાં હતાં. મૃતકના ઘરની આસપાસ ઘટનાના ત્રણ દિવસ પહેલાં એક નાગે ચઢી આવ્યો હતો, જેને પગલે કોઈએ તેને પકડીને મારી નાખ્યો હતો. ત્યારે કાકી-ભત્રીજીનાં નાગે ડંખ મારવાથી થયેલા મોતને પગલે ગામમાં વાતો શરૂ થઈ ગઈ હતી કે ત્રણ દિવસ પહેલાં […]

રિક્ષા ચાલકોની ખરાબ આદતથી કંટાળી ટ્રાફિક પોલીસ, એક-એકને શોધી બધાના ઈયરફોન લઈને સળગાવી દઈને જબરો પાઠ ભણાવ્યો

ડ્રાઈવિંગ કરતા સમયે ઈયરફોન્સનો ઉપયોગ નુકસાન કારક સાબિત થઈ શકે છે. ક્યારેય આ કારણે ધ્યાન ભંગ થવાથી ચાલકો જીવલેણ અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે. રસ્તા પર બાઈક કે કાર ચલાવતા સમયે ઈયરફોન્સનો ઉપયોગ ગેરકાયદે છે, તેમ છતાં લોકો ઘણીવાર ડ્રાઈવ કરતા સમયે તેનો ઉપયોગ કરતા હોય છે. મુંબઈમાં પણ રિક્ષા ચાલકોની આવી આદતથી કંટાળી […]

અજબ બીમારી: દુનિયાની સૌથી નાની વયની 8 વર્ષની બાળકી ઘરડી થઇ મરી ગઇ, આ કેવી બીમારી?

જાણીને તમને પણ આશ્ચર્ય થશે કે કોઈ બાળકી ફક્ત 8 વર્ષની હોય અને વૃદ્ધ થઈ ગઈ હોય. તેની ઉંમર પૂર્ણ થઈ જાય અને તેનું મોત થઈ જાય. પણ હકીકતમાં આવું થયું છે, આ ઘટના છે યુક્રેનની જ્યાં 8 વર્ષની ઉંમરે એક છોકરી વૃદ્ધ થઈ અને ગુજરી ગઈ. આ બાળકીનું નામ છે અન્ના સાકીડોન, તેની સાચી […]

આનાથી વધુ હોશિંયાર તમને નહીં મળે! મરવાનું નાટક કરીને ખૂંખાર વાઘ જેવા વાઘને મામુ રમાડીને બચાવ્યો જીવ

આપણે નાના હતા ત્યારે એક વાર્તા ખુબ સાંભળી હશે કે, જંગલમાં બે મિત્રો ફરવા માટે ગયા હોય અને સિંહ આવે છે. તો એમાંથી એક મિત્ર ઝાડ પર ચઢી જાય છે પરંતુ બીજો મનમાં મુંઝાય છે કે, મને તો ઝાડ પર ચઢતાં આવડતું નથી. હવે હું શું કરીશ? તો એ નીચે સુઈ ગયો અને મરવાનો ઢોંગ […]

દરિયાના ખારા પાણીની વચ્ચે આવેલા આ કિલ્લામાં છે મીઠું પાણી, સાથે જ વણ ઉકેલ્યા રહસ્યોનો ભંડાર છે આ કિલ્લો

ભારતમાં એવા પ્રાચીન કિલ્લાઓ છે કે જેમાં અનેક રહસ્યો છુપાયેલા છે. એવો જ એક કિલ્લો મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના તટીય ગામ મુરુદમાં આવેલો છે. આ કિલ્લાને મુરુદ જંજીરા કિલ્લાના નામથી પણ ઓળખવામાં આવે છે. આ કિલ્લોના ખાસિયત એ છે કે, તે દરિયાની વચ્ચે આવેલો છે અને 90 ફૂટની ઉંચાઈએ છે. મુરુદ જંજીરા કિલ્લો એ ભારતના પશ્ચિમ […]

ભાગેડુ નિત્યાનંદે અહીં વસાવી લીધો છે પોતાનો આખે આખો દેશ! જાણો એની અલગ દુનિયાની અજીબ વાતો

પોલીસ ગુના માટે નિત્યાનંદને અહીં શોધી રહી છે ત્યારે સ્વામી કૈલાશ પર છે. એ પણ હિમાલયના કૈલાશ પર નહિ, ઈક્વાડોરના એક ટાપુના કૈલાશ પર. આ ટાપુને નિત્યાનંદ દુનિયાનો સૌથી મહાન અને સૌથી શુદ્ધ હિન્દુ દેશ કહે છે. આટલું જ નહિ, અમદાવાદમાંથી ત્રણ દિગ્ગજો નિત્યાનંદની સાથે ત્યાં જ વસી જાય તેવી શક્યતા છે. તમને જાણીને નવાઈ […]

અમદાવાદમાં અનેરાં લગ્નનો કિસ્સો સામે આવ્યો, બપોરે 3 વાગ્યે લગ્ન, સાંજે 7 વાગ્યે રિશેપ્સન અને ઝઘડો થતાં રાતે 3 વાગ્યે છૂટાછેડા

હાલમાં ચાલી રહેલા લગ્નગાળા વચ્ચે અમદાવાદમાં એક અનેરાં લગ્ન યોજાયાં હતાં. જેમાં બપોરે 3 વાગ્યે યુવાન અને યુવતી લગ્નગ્રંથિથી જોડાયા હતા અને તે જ સાંજે 7 વાગ્યે બંનેનું રિશેપ્સન રાખવામાં આવ્યું હતું. તેમાં વરરાજાએ દૂધ પીવાની વિધિનો વિરોધ કરતા બંને પક્ષના સભ્યો વચ્ચે ઝઘડો થયો હતો. જોતજોતામાં આ ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતા વરરાજા, કન્યા, […]

સુરતમાં લાખોમાં જવલ્લે જ જોવા મળતી હાથ પગની 26 આંગળીઓ સાથે બાળકીનો જન્મ થયો

લાખોમાં જન્મતા બાળકોમાં જવલ્લે જ જોવા મળતી પોલી ડેકટાઈલીનો રેરેસ્ટ ઓફ રેસ કેસ કામરેજ નજીકના ગામમાં જોવા મળ્યો હતો. કામરેજ નજીક આવેલા માકણા ગામમાં રહેતા પરિવારમાં એક બાળકીનો 26 આંગળીઓ સાથે જન્મ થયો હતો. હાથમાં છ અને પગમાં સાત આંગળીઓ સાથે પરિવારમાં ત્રીજું બાળક જન્મતાં આશ્ચર્યની સાથે ખુશીનું મોજું ફરી વળ્યું હતું. જન્મ સમયે આંગળીઓ […]