Browsing category

અજબ – ગજબ

મધ્યપ્રદેશમાં 21 વર્ષીય મહિલાએ 2 મોઢા, 2 પગ, 3 હાથ અને 4 પંજાવાળા બાળકને જન્મ આપ્યો

21 વર્ષીય એક મહિલાએ સરકારી હોસ્પિટલમાં 2 મોઢા, 2 પગ, 3 હાથ અને 4 પંજાવાળા બાળકને જન્મ આપ્યો છે. મહિલાને શનિવારે એડમિટ કરવામાં આવી હતી. ડોકટર પ્રતિભા ઓસવાલે જણાવ્યું કે 21 વર્ષની મહિલા બબીતાને શુક્રવાર- શનિવારની રાત્રે લગભગ 12 વાગ્યે દાખલ કરવામાં આવી હતી. ડોક્ટરના જણાવ્યા મુજબ મહિલા અને બાળકને પહેલાં ડોક્ટરની નજર હેઠળ રાખવામાં […]

ઇન્ડોનેશિયામાં બાળકોને સ્માર્ટફોન અને ટીવીથી દૂર રાખવા માટે શરૂ કરવામાં આવ્યો ખાસ પ્રોગ્રામ, બાળકોને ઉછેરવા માટે આપવામાં આવે છે પક્ષી અને છોડ

ઇન્ડોનેશિયામાં પશ્ચિમ જાવામાં બાડુંગ શહેરમાં બાળકોને સ્માર્ટફોન અને ટીવીથી દૂર રાખવા માટે ખાસ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. આ પાયલટ પ્રોગ્રામ અંતર્ગત સ્થાનિક પ્રશાસન બાળકોને મરઘીના બચ્ચા, શાક- ફળના છોડ અને તેના બી આપી રહ્યા છે જેથી બાળકો સ્માર્ટફોન છોડીને તેની દેખરેખ કરવામાં વ્યસ્ત રહે. સ્થાનિક પ્રશાસને જણાવ્યું કે શહેરની 10 પ્રાથમિક સ્કૂલ અને બે […]

20 ફૂટ ઊંચી ગેલેરીમાંથી પડેલો બાળક ડાયરેક્ટ નીચેથી પસાર થતી પેન્ડલ રિક્ષામાં પડતા ચમત્કારિક બચાવ

મધ્ય પ્રદેશમાં ટીકમગઢમાં પ્રધાનપુરા વિસ્તારમાં શુક્રવારે એક બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. આ બાળક 20 ફૂટ ઊંચી ગેલેરીમાંથી પડી ગયો હતો જે ડાયરેક્ટ નીચેથી પસાર થતી પેન્ડલ રિક્ષામાં જઈને પડ્યું હતું. પર્વની માતા પૂર્ણિમા અને પિતા આશિષે જણાવ્યું કે, કોઈ અજાણ્યાએ આવીને મારા દીકરાનો જીવ બચાવ્યો છે. આ ઘટના પછી પરિવાર બાળકને લઈને હોસ્ટિપટલ પહોંચ્યા […]

કાચા પોચા હૃદયનાં લોકો વીડિયો ન જોતાં, એકદમ ધ્રુજાવી નાખે તેવો વિડિયો: સાપ સામે ખેલ માંડવો ભારે પડ્યો, સીધો માથામા ડંખ મારી લીધો અને…

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને લોકો ખુબ ડરી જાય છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેમેરાની સામે આ શખ્સને સાપ કરડી લે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સાપ સાથે આ શખ્સ ખેલ કરતો જોવા મળી રહ્યો છે. પરંતુ તેને આ ખેલ ભારે […]

24 કલાકની નોકરીને કારણે લગ્ન માટે કન્યા ન મળતા કોન્સ્ટેબલે રાજીનામું આપી દીધું

તેલંગણામાં હૈદરાબાદ શહેરમાં ચારમિનાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સિધ્ધંતી પ્રતાપે લગ્ન ન થવાને લીધે રાજીનામુ આપી દીધું છે. સિધ્ધંતીના નોકરીના કલાક વધારે હોવાને કારણે છોકરીવાળાએ સંબંધ કરવાની ના પાડી દીધી હતી. કમિશનરને લખેલા લેટરમાં પોતાના રાજીનામાં માટે કોન્સ્ટેબલે નોકરીના વધારે કલાક, કોઈ રજાનો દિવસ નહીં અને દેખાડા પૂરતા પ્રમોશનને જવાબદાર ગણાવ્યું છે. કોન્સ્ટેબલને પ્રમોશન […]

પોતાનું સપનું પૂરું કરવા બિહારના 24 વર્ષીય મિથિલેશ પ્રસાદે નેનો કારને હેલિકૉપ્ટરમાં ફેરવી દીધી

દુનિયામાં ઘણા લોકો તેમના સપનાંને પૂરા કરવા માટે તમામ સીમા વટાવી દેતા હોય છે. બિહારના છપરા શહેરના રહેવાસી મિથિલેશ પ્રસાદે નાનપણથી હેલિકૉપ્ટર બનાવવાનું સપનું જોયું હતું. હાલ 24 વર્ષીય મિથિલેશનું સપનું પૂરું થયું છે. જો કે, તેનું આ હેલિકૉપ્ટર અન્ય હેલિકૉપ્ટર કરતાં થોડું હટકે છે. પોતાની નેનો કારને મૉડિફાઇડ કરીને તેણે સપનાનું હેલિકૉપ્ટર બનાવ્યું છે. […]

આ આઇલેન્ડ પર રહેવા ઈચ્છતા લોકોને સરકાર મફત ઘર, જમીન અને દર મહિને 40 હજાર રૂપિયા આપશે

ગ્રીસમાં એન્ટીકિથેરા આઇલેન્ડ પર વસતી વધારવા માટે સરકારે લોભામણી ઓફર બહાર પાડી છે. અહીં રહેવા આવતા લોકોને મફતમાં ઘર અને જમીન સિવાય ત્રણ વર્ષ સુધી દર મહિને સરકાર 565 ડોલર એટલે કે 40 હજાર રૂપિયા આપશે. આ આઇલેન્ડ ચોખ્ખું ચણાક પાણી અને ખડકો માટે ફેમસ છે. સરકારે વસતી વધારવા માટે આ ઓફર જાહેર કરી છે […]

શું તમે ક્યારેય વાંદરાને સ્કૂલે જતો જોયો છે? જુઓ આ 2 વર્ષની વાંદરી ‘લક્ષ્મી’ રોજ સરકારી સ્કૂલમાં આપે છે હાજરી અને વિદ્યાર્થીઓ સાથે કરે છે લંચ

વાંદરાનાં તોફાન વિશે તો તમે સાંભળ્યું હશે, પણ શું ક્યારેય વાંદરાને સ્કૂલે જતો જોયો છે? જી હા, આંધ્ર પ્રદેશમાં કુરનૂલ જિલ્લાના વેંગલમ્પલી ગામની સરકારી શાળામાં રોજ એક વાંદરું હાજરી આપે છે. શાળામાં વિદ્યાર્થીઓ સાથે લંચ પણ કરે છે  આ સરકારી સ્કૂલમાં હેડમાસ્ટરને ગણીને કુલ બે ટીચરનો સ્ટાફ છે. હેડમાસ્ટર સૈયદ અબ્દુલ લતીફ ખાને કહ્યું કે, […]

લ્યો બોલો, અમેરિકાના ન્યૂ યોર્કમાં ગાયને ભેટવાના એક કલાકના 5000 રૂપિયા આપે છે લોકો

યુરોપિયન દેશોમાં ગાયને ભેટવાના એટલે કે ‘કાઉ કડલિંગ’ સેશન ઘણા ફેમસ છે. આ સેશન હવે અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં પણ શરુ થઈ ગયા છે. કસ્ટમરને આ સેશનમાં એક કલાકના 75 ડોલર એટલે કે આશરે 5200 રૂપિયા થાય છે. આ સેશનમાં વ્યક્તિ ગાય સાથે શાંત વાતાવરણમાં રહી શકે છે અને તેમની ચિંતા દૂર કરી શકે છે. […]

છત્તીસગઢની આ જગ્યાએ નીચેથી ઉપર તરફ ઉંધુ વહે છે પાણી, દેશમાં આવી 5 જગ્યાઓ છે.

સામાન્ય રીતે તમે લોકોએ હમેશા એવું જ સંભાળ્યું હશે કે પાણી ઉપર થી નીચે આવે છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ ને લીધે દરેક વસ્તુ ઉપરથી નીચે આવે છે. પણ શું તમે વિચારી શકો છો કે કોઈ વસ્તુ આપમેળે જ નીચે થી ઉપર પણ જઈ શકે છે? નહીં ને, પણ આ વાત સાચી છે. આ જગ્યાએ ઉંધુ […]