Browsing category

સમાચાર

ફરી દેશ શર્મસાર, હૈદરાબાદ શહેરની બહારનાં વિસ્તારમાં 26 વર્ષિય મહિલા ડૉક્ટરની સળગેલી હાલતમાં લાશ મળી આવતા ખળભળાટ…

હૈદરાબાદ શહેરની બહારનાં વિસ્તારમાં 26 વર્ષિય મહિલા ડૉક્ટરની સળગેલી હાલતમાં લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. એક તરફ જ્યાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી હતી અને પોલીસે આ ઘટનામાં મોહમ્મદ પાસા નામનાં વ્યક્તિ સહિત 4 હવસખોરોની ધરપકડ કરી છે. તો બીજી તરફ આ ઘટનાથી નારાજ લોકોએ ટ્વિટર પર #RIPPriyankaRedyy હૈશટેગ દ્વારા ન્યાયની […]

અમદાવાદમાં 15 વર્ષીય કિશોરે માતાને ચિઠ્ઠી લખી ઘર છોડ્યું, ‘મમ્મી! 36 કલાકમાં હું ન્યૂયોર્કમાં હોઈશ…’

રાજ્યમાં અવાર નવાર પોતાના બાળકો નાની અમથી વાતોને લઈને ઘર છોડી દેતા હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદના સેટેલાઈટમાં સામે આવ્યો છે. અમદાવાદના સેટેલાઈટમાં રહેતો એક 15 વર્ષીય કિશોરે પોતાની માતાને એક ચિઠ્ઠી લખી હતી. કિશોરે પોતાની માતાને લખેલી લખેલી વાતથી માતા આકુળ વ્યાકુળ બની હતી. કિશોરે પોતાની માતાને લખેલી ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, […]

રાજકોટમાં પોલીસને દંડના ટાર્ગેટ પૂરા કરવામાં જ રસ છે તેને પુરવાર કરતી ઘટના, હેલ્મેટ પહેર્યા વગર નીકળેલા વાહનચોરને પોલીસે અટકાવ્યો, ફોટો પાડીને જવા દીધો

ભીલવાસ પાસેથી 25 દિવસ પૂર્વે ચોરાઉ એક્સેસ પર અન્ય બાઇકની નંબર પ્લેટ લગાવીને નીકળેલા વાહનચાલકને ભીલવાસ પાસે પોલીસે અટકાવ્યો હતો. વાહનચોર પોલીસની સામે ઊભો હતો તેને પકડવાને બદલે પોલીસે હેલ્મેટ કેમ પહેર્યું નથી તેમ કહી ફોટો પાડી તેને જવા દીધો હતો. પોલીસે તસ્કરને જવા દેવાની ગંભીર ભૂલ કરી હતી અને નિર્દોષ બાઇક માલિકને રૂ.500ના દંડનો […]

આગામી મહિનામાં અંબાજી જવાનો પ્લાન હોય તો આ સમાચાર જાણી લેજો, નહીંતર તકલીફમાં મૂકાશો

જો તમારે અંબાજી જવાનો પ્લાન કરતા હોય તો તમે આ સમાચાર જાણી લેજો. એક મહિના સુધી અંબાજી જવાનું ટળજો. કારણ કે ગુજરાત સરકારે રોડના સમારકામને લઇને અંબાજી-દાંતા હાઇ-વે એક મહિના સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું બહાર પાડ્યું પવિત્ર યાત્રાધામ અંબાજી ધામમાં મા અંબાના દર્શને જતા દર્શનાર્થીઓને દાંતાથી અંબાજી દર્શને જવા માટે […]

IAS અધિકારીને મળ્યું ‘ઈમાનદારીનું ઈનામ’ અશોક ખેમકાની 52મી વાર બદલી, તેઓ જે કોઇ પણ વિભાગમાં જાય છે, ત્યાં કૌભાંડના કેસ સામે લાવે છે

દેશમાં બદલીઓ માટે પંકાયેલા હરિયાણા (Haryana) કેડરના IAS અધિકારી (IAS officer) અશોક ખેમકા (Ashok Khemka)ની નોકરી દરમિયાન 52મી વાર બદલી થઈ છે. અભિલેખાગાર, પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગમાં પ્રમુખ સચિવ બનાવવામાં આવ્યા છે. આ પહેલા તેઓ વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના પ્રમુખ સચિવ પદે કાર્યરત હતા. આ બદલી 8 મહિના બાદ થઇ છે. 1991ની બેચના અશોક ખેમકાની […]

ચિંતાનો વિષયઃ હીરાવેપારમાં છેલ્લા 40 વર્ષમાં પહેલીવાર કારમી મંદીનો માહોલ, નવસારીમાં 300 પૈકી 200 હીરાના કારખાનાં હજુ બંધ

નવસારીના હિરા ઉદ્યોગમાં હિરાના કારખાના બંધ થવાને કારણે ઝાંખપ લાગી છે. નવસારીમાં 30 હજાર જેટલા રત્નકલાકારો આ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે ત્યારે તેમની રોજીરોટીનો પ્રશ્ન પણ ઉભો થયો છે. નોટબંધી પછી આ ઉદ્યોગમાં ઝાંખપ આવતા હાલ નવસારીમાં 70 ટકા કારખાના બંધ છે, જેને પગલે હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાક નાના વેપારીઓએ તો કારખાના શરૂ જ […]

રાજકોટમાં ધ ગ્રાન્ડ ઠાકર સહિત 12 હોટેલ અને રેસ્ટોન્ટમાં આરોગ્ય વિભાગના દરોડા, 65 કિલો અખાદ્ય સામગ્રીનો કરાયો નાશ

મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આજે શહેરની જાણિતી હોટેલમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જવાહર રોડ પર આવેલી ધ ગ્રાન્ડ ઠાકર, પ્લેટિનમ, ભાભા હોટેલ સહિત 12 હોટેલ અને રેસ્ટોરન્ટમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં પ્લેટીનમ હોટેલમાંથી ગ્રીન ચટણી, ભાભા હોટેલમાંથી રીંગણા બટાટાનું શાક અને ધ ગ્રાન્ડ ઠાકરમાંથી કબાબ ચટણીના નમૂના લેવામાં આવ્યા છે. તેમજ 65.5 કિલો અખાદ્ય […]

સુરતમાં હેલમેટ વગર જતી મોપેડ સવાર મહિલાઓને અટકાવાતા પોલીસ સાથે થઈ ગઈ ઝપાઝપી

ટ્રાફિકના નવા કાયદા આવ્યા બાદ પોલીસ અને લોકો વચ્ચે સંઘર્ષના બનાવો વધવા પામ્યા છે. જેમાં ચોપાટી પાસે ટ્રાફિક પોઈન્ટ પરથી મોપેડ પર પસાર થતી બે મહિલાઓને અટકાવવામાં આવી હતી. હેલમેટ વગર જતી મહિલાઓ પાસેથી ગાડીના જૂરૂરી દસ્તાવેજો ન મળી આવતાં પોલીસે દંડની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન મહિલાઓએ ફોન કરીને પોતાના સંબંધીઓને બોલાવી લઈ […]

વડોદરામાં તો ગજબ થય ગયો! ઘરનો નળ ખોલો એટલે પાણીના બદલે સીધી ચા નીકળે બોલો! જાણો વિગતે

જળ એજ જીનવ એવું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ સંસ્કારી નગરી વડોદરાના લોકો કેવું પાણી પી રહ્યા છે. સત્તા ભોગવનારા સતાધીશોને શું એ ખબર નથી પડતી કે પાણી કેવું આપવું જોઈએ. પોતાના ઘરમાં કદાચ ચાર ચાર ફિલ્ટર મારેલું પાણી આવતું હશે. તો શું પોતે માણસ અને બીજા પશુ છે? સતાધીશોને એકને જ સારૂ પાણી પીવાનો […]

કોથમીરના સેવનથી જડમૂળથી દૂર થશે પથરીનો દુખાવો, અન્ય ઘરગથ્થુ ઉપાય જાણો અને શેર કરો

ખાવા-પીવાને કારણે મોટાભાગના લોકોમાં પથરીની સમસ્યા જોવા મળે છે. કિડની સ્ટોનમાં લોકોને અસહ્ય પીડા, યૂરિનમાં લોહી, પેટમાં સોજો, પીઠમાં દુઃખાવો, તાવ અને ઉલ્ટી જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. પથરીથી છુટકારો મેળવવા લોકો દારૂ અને દવાઓનું સેવન કરતા હોય છે, જેનાથી શરીરને નુકશાન થાય છે. આજે અમે તમને કેટલાંક ઘરેલૂ ઉપાય બતાવીશું જેનાથી તમે સાત […]