Browsing Category

સમાચાર

રાજકોટમાં પોલીસને દંડના ટાર્ગેટ પૂરા કરવામાં જ રસ છે તેને પુરવાર કરતી ઘટના, હેલ્મેટ પહેર્યા વગર…

ભીલવાસ પાસેથી 25 દિવસ પૂર્વે ચોરાઉ એક્સેસ પર અન્ય બાઇકની નંબર પ્લેટ લગાવીને નીકળેલા વાહનચાલકને ભીલવાસ પાસે પોલીસે અટકાવ્યો હતો. વાહનચોર પોલીસની સામે ઊભો હતો તેને પકડવાને બદલે પોલીસે હેલ્મેટ કેમ પહેર્યું નથી તેમ કહી ફોટો પાડી તેને જવા દીધો…
Read More...

આગામી મહિનામાં અંબાજી જવાનો પ્લાન હોય તો આ સમાચાર જાણી લેજો, નહીંતર તકલીફમાં મૂકાશો

જો તમારે અંબાજી જવાનો પ્લાન કરતા હોય તો તમે આ સમાચાર જાણી લેજો. એક મહિના સુધી અંબાજી જવાનું ટળજો. કારણ કે ગુજરાત સરકારે રોડના સમારકામને લઇને અંબાજી-દાંતા હાઇ-વે એક મહિના સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું…
Read More...

IAS અધિકારીને મળ્યું ‘ઈમાનદારીનું ઈનામ’ અશોક ખેમકાની 52મી વાર બદલી, તેઓ જે કોઇ પણ…

દેશમાં બદલીઓ માટે પંકાયેલા હરિયાણા (Haryana) કેડરના IAS અધિકારી (IAS officer) અશોક ખેમકા (Ashok Khemka)ની નોકરી દરમિયાન 52મી વાર બદલી થઈ છે. અભિલેખાગાર, પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગમાં પ્રમુખ સચિવ બનાવવામાં આવ્યા છે. આ પહેલા તેઓ વિજ્ઞાન અને…
Read More...

ચિંતાનો વિષયઃ હીરાવેપારમાં છેલ્લા 40 વર્ષમાં પહેલીવાર કારમી મંદીનો માહોલ, નવસારીમાં 300 પૈકી 200…

નવસારીના હિરા ઉદ્યોગમાં હિરાના કારખાના બંધ થવાને કારણે ઝાંખપ લાગી છે. નવસારીમાં 30 હજાર જેટલા રત્નકલાકારો આ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે ત્યારે તેમની રોજીરોટીનો પ્રશ્ન પણ ઉભો થયો છે. નોટબંધી પછી આ ઉદ્યોગમાં ઝાંખપ આવતા હાલ નવસારીમાં 70 ટકા…
Read More...

રાજકોટમાં ધ ગ્રાન્ડ ઠાકર સહિત 12 હોટેલ અને રેસ્ટોન્ટમાં આરોગ્ય વિભાગના દરોડા, 65 કિલો અખાદ્ય…

મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આજે શહેરની જાણિતી હોટેલમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જવાહર રોડ પર આવેલી ધ ગ્રાન્ડ ઠાકર, પ્લેટિનમ, ભાભા હોટેલ સહિત 12 હોટેલ અને રેસ્ટોરન્ટમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં પ્લેટીનમ હોટેલમાંથી ગ્રીન ચટણી,…
Read More...

સુરતમાં હેલમેટ વગર જતી મોપેડ સવાર મહિલાઓને અટકાવાતા પોલીસ સાથે થઈ ગઈ ઝપાઝપી

ટ્રાફિકના નવા કાયદા આવ્યા બાદ પોલીસ અને લોકો વચ્ચે સંઘર્ષના બનાવો વધવા પામ્યા છે. જેમાં ચોપાટી પાસે ટ્રાફિક પોઈન્ટ પરથી મોપેડ પર પસાર થતી બે મહિલાઓને અટકાવવામાં આવી હતી. હેલમેટ વગર જતી મહિલાઓ પાસેથી ગાડીના જૂરૂરી દસ્તાવેજો ન મળી આવતાં…
Read More...

વડોદરામાં તો ગજબ થય ગયો! ઘરનો નળ ખોલો એટલે પાણીના બદલે સીધી ચા નીકળે બોલો! જાણો વિગતે

જળ એજ જીનવ એવું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ સંસ્કારી નગરી વડોદરાના લોકો કેવું પાણી પી રહ્યા છે. સત્તા ભોગવનારા સતાધીશોને શું એ ખબર નથી પડતી કે પાણી કેવું આપવું જોઈએ. પોતાના ઘરમાં કદાચ ચાર ચાર ફિલ્ટર મારેલું પાણી આવતું હશે. તો શું પોતે…
Read More...

કોથમીરના સેવનથી જડમૂળથી દૂર થશે પથરીનો દુખાવો, અન્ય ઘરગથ્થુ ઉપાય જાણો અને શેર કરો

ખાવા-પીવાને કારણે મોટાભાગના લોકોમાં પથરીની સમસ્યા જોવા મળે છે. કિડની સ્ટોનમાં લોકોને અસહ્ય પીડા, યૂરિનમાં લોહી, પેટમાં સોજો, પીઠમાં દુઃખાવો, તાવ અને ઉલ્ટી જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. પથરીથી છુટકારો મેળવવા લોકો દારૂ અને દવાઓનું સેવન…
Read More...

નકલી નોટ કૌભાંડમાં ખુલ્યું મોટું રહસ્ય, સ્વામિનારાયણ સાધુ અને મંદિરનું કનેક્શન જાણી તમે પણ ચોંકી જશો

ખેડાના ગળતેશ્વર તાલુકાના અંબાવ ખાતે તૈયાર થઇ રહેલા સ્વામિનારાયણ મંદિરના આશ્રમમાંથી ઝડપાયેલા નકલી નોટના કારખાનાથી ભારે ખળભળાટ મચી ગયો છે. આખા નેટવર્કમાં નાનકડા અંબાવ ગામથી નકલી નોટો છાપીને તેને સુરત મોકલ્યા બાદ સમગ્ર દેશમાં મોકલાતી…
Read More...

ભ્રષ્ટાચારી પોલીસનો ભાંડાફોડ: ‘સાહેબ 100માં ચલાવી લો ને, ના 200 આપ તો જ જવા દવ’ જુઓ વીડિયો

આપણા દેશમાં ભ્રષ્ટાચારના વીડિયો અવારનવાર સામે આવતા રહે છે. ફરી એકવાર પોલીસ કોન્સટેબલનો વીડિયો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના લખનઉમાં ટ્રેક્ટર ડ્રાઇવર પાસેથી લાંચ માગતો પોલીસનો એક વીડિયો વાયરલ થયો છે. કે જેમાં એક પોલી લાંચ માંગતો જોઇ શકાય છે.…
Read More...