નકલી નોટ કૌભાંડમાં ખુલ્યું મોટું રહસ્ય, સ્વામિનારાયણ સાધુ અને મંદિરનું કનેક્શન જાણી તમે પણ ચોંકી જશો
ખેડાના ગળતેશ્વર તાલુકાના અંબાવ ખાતે તૈયાર થઇ રહેલા સ્વામિનારાયણ મંદિરના આશ્રમમાંથી ઝડપાયેલા નકલી નોટના કારખાનાથી ભારે ખળભળાટ મચી ગયો છે. આખા નેટવર્કમાં નાનકડા અંબાવ ગામથી નકલી નોટો છાપીને તેને સુરત મોકલ્યા બાદ સમગ્ર દેશમાં મોકલાતી હોવાની શંકા પોલીસ સુત્રોએ વ્યક્ત કરી છે. જો કે, સત્ય હકીકત શું છે તે સ્વામી સહિતના પાંચેય આરોપીના રિમાન્ડ દરમિયાન […]