Browsing category

સમાચાર

વિદેશ જવાનું વિચારતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો, પુત્રીને કેનેડા મોકલવાનો હરખ પિતાને ભારે પડ્યો, આટલા રૂપિયા પડાવી લીધા

શાહીબાગમાં રહેતા રાજેશભાઇને તેમની પુત્રીને ઉચ્ચ અભ્યાસ અર્થે કેનેડા ખાતે મોકલવાની હોવાથી આશ્રમ રોડ પર આવેલ ઓમ એજ્યુકેશન નામની સંસ્થાના માલિકોને મળીને સ્ટુડન્ટ વિઝા તેમજ ત્યાની કોલેજમાં એડમિશન મળી જશે તેમ કહી કોલેજ તેમજ જી.આઇ.સી ફીની ખોટી રસીદો બનાવી રૂપિયા 16 લાખ પડાવી લીધા હોવાથી રાજેશભાઇ પટેલે નવરંગપુરામાં પોલીસ મથકે ઓમ એજ્યુકેશનના ત્રણેય માલિકો વિરુદ્ધ […]

“અર્થવ્યવસ્થા પડી ભાંગે તો સાંસદો અને ધારાસભ્યોનો પગાર કાપો” જનતાની સરકારને સલાહ

સામાન્ય બજેટ પહેલા જનતાએ કેન્દ્ર સરકારને ઘણી રસપ્રદ સલાહો આપી છે. આ સલાહોમાં કહેવામાં આવ્યું છે કે, અર્થવ્યવસ્થામાં ઘટાડો થયો તો તેની ભરપાઇ સાંસદો અને ધારાસભ્યોના પગારમાંથી કરવામા આવે. એક અન્ય સલાહ છે સરકારી કર્મચારીઓના બિલ, સમાચાર પત્ર, સ્ટેશનરી વગેરે માટે મળતા ભથ્થાને બંધ કરી દેવામાં આવે. ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાણાકિય વર્ષ 2020-21ના બજેટના […]

ચીનમાં ફેલાયેલા જીવલેણ રોગથી ભારતમાં પણ ફફડાટ, જાણો તેના લક્ષણ અને ઇલાજ

અત્યાર સુધી દુનિયાભરમાં નોવેલ કોરોના વાયરસથી 14 લોકોના મોત નીપજ્યા છે. નોવેલ કોરોના વાયરસથી મરનારમાં એક વ્યક્તિ ચીનનો પણ છે. ચીનના વુઆન પ્રાંતમાં 5 જાન્યુઆરીએ નોવેલ કોરોના વાયરસથી એક વ્યક્તિનું મોત થયું છે. આ વાયરસ ઝડપથી ફેલાવવાના કારણે ભારત સરકારે દિલ્હી, મુંબઇ તેમજ કોલકત્તા એરપોર્ટ પર ચીનછી આવનાર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સાવચેતી થર્મલ સ્કેનર દ્રારા તપાસ […]

ઘોર કળિયુગ: સગા નાનાભાઇના દુષ્કર્મથી બહેને બાળકીને જન્મ આપતા કચરાપેટીમાં ફેંકી હોવાનો ખુલાસો, બાળકીને જન્મ આપ્યા બાદ યુવતીએ જાતે નાળ તોડી

સુરતમાં પનાસ ગામ પાસે કચરાપેટીમાંથી પતંગની દોરીમાં લપેટાયેલી નવજાત બાળકી શુક્રવારે સવારે મળી આવી હતી. આ અંગે ઉમરા પોલીસે ગુનો નોંધી આજુબાજુમાં રહેતી મહિલાઓની તપાસ કરી હતી. જેમાં 18 વર્ષની યુવતીએ આ બાળકીને જન્મ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે જ્યારે આ યુવતીની પૂછપરછ કરી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં 18 વર્ષની યુવતી પર […]

મુન્દ્રાના માત્ર છ વર્ષના અર્થવનો 190નો આઇક્યુ રેટ, કોઇપણ વિષય પર પૂછાયેલા પ્રશ્નનો તરત જવાબ આપે છે

સામાન્ય પણે છ વર્ષની નાની ઉંમરમાં બાળક પેલા ધોરણમાં અભ્યાસ કરતુ હોય છે, ત્યારે મુન્દ્રા મધ્યે આ ઉંમરે એક બાળકની બુદ્ધી નવમાં ધોરણમાં અભ્યાસ કરતા છાત્ર જેવી છે ! યુપીના અર્થવ મિશ્રાએ સમગ્ર રાજ્યને ચોંકાવી દીધા છે. નાની ઉંમરે વિશેષ વિચક્ષણ બુદ્ધિ ધરાવતા બાળકોમાં 140ના આઈક્યૂ રેટ સાથે હરિયાણાનો કૌટિલ્ય પંડિત પુરા દેશમાં ચર્ચાનો વિષય […]

ઓસ્ટ્રેલિયા પર આખરે કુદરતની કૃપા વરસી, બળતા જંગલો પર ધોધમાર વરસાદ તૂટી પડ્યો, લોકોએ લીધો રાહતનો શ્વાસ, જુઓ

છેલ્લા ત્રણ મહિનાથી ઓસ્ટ્રેલિયાના જંગલો ભડભડ સળગી રહ્યા છે. આટલી ખરાબ કુદરતી હોનારત આપણે દાયકાઓમાં પહેલી વાર જોઈ છે. ઓસ્ટ્રેલિયાના જંગલોની આગે 100 કરોડથી વધુ પ્રાણીઓનો ભોગ લીધો હોવાનો અંદાજ છે. પરંતુ હવે અંધારાના બીજા છેડે આછો પ્રકાશ દેખાતો હોય તેવું લાગે છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારે વરસાદ તૂટી પડ્યો છે. આગામી વીકેન્ડ સુધીમાં વધુ વરસાદ […]

જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયેલા જવાનની અર્થીને મા-બહેને આપ્યો ખભો, ત્રણ મહિનાની દીકરીએ આપ્યો મુખાગ્નિ, આ દૃશ્ય જોઈને તમારી આંખો ભીની થઈ જશે

જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા ગુરદાસપુરના લાલ રંજીત સિંહ સલારિયાને ગુરુવારે રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. હજારો લોકોએ ભીની આંખે દેશના સપૂતને વિદાય આપી હતી. રંજીત સિંહ 13 જાન્યુઆરીએ જમ્મુ કાશ્મીરના માછિલ સેક્ટરમાં શહીદ થયા હતા. 12,000 ફૂટની ઊંચાઈ પર -30 ડીગ્રી તાપમાનમાં તે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે હિમ સ્ખલનમાં તેમનું અવસાન […]

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર માત્ર ચપ્પલ જોઇને શંકા જતા કોન્સ્ટેબલે નદીમાં કુદીને મહિલાનો બચાવ્યો જીવ

અમદાવાદમાં સાબરમતી નદી પર આવેલા બ્રિજ પર જાળી લગાવ્યા બાદ હવે સાબરમતી રિવરફ્રન્ટના વોક-વે પરથી લોકો નદીમાં પડતું મુકી આપઘાત કરતા હોય છે. જેથી સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ અને વેસ્ટ પોલીસ સ્ટેશનની સી-ટીમ સતત વોક-વે પર પેટ્રોલિંગ કરતી હોય છે. સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનના સી ટીમના પોલીસ કર્મચારી કાંતીભાઇએ નદીના ઠંડા પાણીમાં કુદી અને એક […]

રાજકોટમાં રાધે નમકીનના માલિક દર્શન પટેલે પડધરીમાં આવેલી ફેક્ટરીમાં ઝેરી દવા પી આપઘાત કર્યો

રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર નંદવિલેજ સોસાયટીમાં રહેતા દર્શનભાઈ ચમનભાઈ રાણીપા (પટેલ) નામના યુવાને પોતાના રાધે નમકીનના કારખાનામાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વન-ડે મેચ નિહાળ્યા બાદ પોતાના રાધે નમકીન નામના પિતા ચમનભાઈ પટેલને ધ્રોલમાં રાસાયણ ખાતરની દુકાન આવેલી છે. પરિવાર પણ સુખી સંપન્ન છે. દર્શન […]

પોલીસની નોકરી માટેની રેસ જીતીને પણ યુવતી જીંદગીની રેસ હારી ગઈ, દોડ પૂરી કરતા જ ફસડાઈ પડી અને પ્રાણ પંખેરુ ઊડી ગયું

એકની એક દીકરીને પોલીસમાં ભરતી કરાવવાનું સપનું જોતા અંશિકાના પિતા રામવીર પોતે જ તેને બરેલી લઈને પહોંચ્યા હતા. દીકરી પીએસી ગ્રાઉન્ડમાં દોડી રહી હતી ત્યારે બહાર પિતા તેની સફળતાની પ્રાર્થના કરી રહ્યા હતા. પરંતુ પિતાને જે ખબર સાંભળવા મળી તેનાથી તેમના પગ તળેથી જમીન સરકી ગઈ. અંશિકાએ પોલીસ ભરતીની દોડ પૂરી કરી લીધી પરંતુ તે […]