Browsing category

સમાચાર

આ છે ભારતનો સૌથી ખુંખાર સિરિયલ કિલર, 20 મહિલાઓ સાથે ‘સુહાગરાત’ મનાવીને પતાવી દીધી, જાણો સંપૂર્ણ સ્ટોરી

તમે એકથી એક ચઢિયાતા ખુંખાર સિરિયલ કિલર વિશે સાંભળ્યું હશે, પરંતુ અહીં જે કિલરની વાત કરવામાં આવી રહી છે, તેનો ખુન કરવાનો રસ્તો જ કંઈક અલગ હતો. આ શખ્સને સાઈનાઈડ કિલર કે પછી સાઈનાઈડ મોહનના નામે ઓળખવામાં આવતો હતો. એને ભારતનો સૌથી ખુંખાર કિલર કહીએ તો ખોટું ન પડે એવા કાંડ એના નામે છે. વાત […]

નિવૃત IPSએ કર્યો સનસનીખેજ ખુલાસો: કેવી રીતે એક PI પોતાના જ SPને હનીટ્રેપમાં ફસાવી રહ્યો હતો સાથેજ જણાવ્યા તકેદારીના પગલા,

નિવૃત IPS રમેશ સવાણીએ ફરી એકવાર પોલીસની ભૂમિકા ઉપર સવાલ કરતી એક પોસ્ટ ફેસબૂક પર મૂકી છે. અગાઉ પોલીસમાં ભ્રષ્ટાચાર સહિતનાં અનેક મુદ્દાઓ પર બેબાક પોસ્ટ કરતાં રમેશ સવાણીએ આ વખતે હનીટ્રેપનો મુદ્દો ઉઠાવ્યો હતો. અને હનીટ્રેપમાં પોલીસ શું ભૂમિકા ભજવે છે અને હનીટ્રેપથી બચવા માટે તેઓએ સાવચેતીનાં પગલાં પણ સૂચવ્યા હતા. આ ઉપરાંત તેઓએ […]

સુરતમાં આશ્વર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો: લગ્ન પહેલા વેવાઇ ભાવિ વેવાણને લઇ ભાગી ગયા, પછી…

તમે બોલિવુડની સુપર હિટ ફિલ્મ ‘હમ આપકે હૈ કોન’ જોઈ છે? જેમાં વરરાજા બનેલા મોહનિસ બહેલના કાકા આલોકનાથ અને દુલ્હન રેણુકા સહાણેની માતા રિમા લાગૂ ત્યારે શરમજનક સ્થિતિમાં મુકાઈ છે જ્યારે રિમા લાગૂનો પતિ અનુપમ ખેર, આલોકનાથને કોલેજના દિવસોમાં રિમા પ્રત્યે ક્રશ હોવાનો ઘટસ્ફોટ કરે છે. જો કે, બધા આ વાત પર હસે છે અને […]

દીપિકાની JNU મુલાકાતે આખા બોલિવૂડને ભોગવવાનો વારો આવ્યો, નિર્માતાઓએ કરી લાલ આંખ, બહાર પાડ્યો કડક ‘કરાર’

દીપિકા પાદુકોણ કે જેમણે 2018માં બીજા ક્રમે સૌથી શક્તિશાળી સેલિબ્રિટી તરીકે સ્થાન મેળવ્યું હતું. તે એકમાત્ર અભિનેત્રી હતી કે, જેણે ફોર્બ્સ ઇન્ડિયા સેલિબ્રેટી 100ની યાદીમાં 2019ના ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે. પરંતુ દીપિકાએ જ્યારથી જેએનયુની મુલાકાત લીધી ત્યારપછી તેના વળતાં પાણી શરૂ થયા છે. ફિલ્મ ‘છપાક’ના હાલ શું થયા એ બધાને ખબરપ જ છે. એ […]

ગરીબ પરિવારમાં જન્મેલ પોલીયોગ્રસ્ત દીકરાએ સખત મહેનતથી તબીબ બની પરિવારને પગભર કર્યો

સામાન્ય પરિવારમાં જન્મેલ બાળકને દોઢ વર્ષની ઉંમરે જ પોલિયોગ્રસ્ત થતા પરિવારને ચિંતા હતી કે મારા બાળકનું ભવિષ્ય કેવું હશે ? આજ બાળકે નાનપણમાં નક્કી કર્યું કે મારે મોટા થઈ ડોક્ટર બનવું છે. કપરી આર્થિક પરિસ્થિતિનો સંઘર્ષ કરી સપનું સાકાર કર્યુ અને આજ બાળક મોટો થઈ તબીબી ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી ડો. શબ્બીર રાજકોટવાલા નામાંકિત ડોક્ટરની […]

દિવ્યાંગ શિક્ષિકાની આત્મિયતા તો જુઓ, નિવૃત્તિ પછી પણ બજાણાની શાળામાં નિ:શુલ્ક ભણાવે છે. તથા બાળકોને 32000 ના સ્વેટર દાનમાં આપ્યાં

બાળકો સામાન્ય રીતે રમકડાંની જીદ કરતાં જોયાં છે, પરંતુ પાટડી તાલુકાના બજાણાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ નિવૃત્ત થઈ ચૂકેલાં શિક્ષિકા પાસે જ ભણવાની હઠ પકડી હતી. શાળાના આચાર્યે બાળકોની લાગણી શિક્ષિકા સુધી પહોંચાડી અને શિક્ષિકા પણ જાણે રાહ જોઈને જ બેઠાં હોય, તેમ કોઈ પણ વેતન ન લેવાની શરતે તૈયાર થઈ ગયાં! 59 વર્ષીય નિવૃત્ત શિક્ષિકા […]

ઓસ્ટ્રેલિયામાં ભયંકર આગ બાદ આવ્યું રેતીનું મસમોટું તોફાન, વીડિયો જોઈ ને તમે હચમચી જશો!

છેલ્લા કેટલાક સમયથી ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગની ચર્ચા દુનિયાભરમાં થવા લાગી છે. સોશિયલ મીડિયા પર પણ ઈમોશનલ પોસ્ટ થવા લાગી છે. ફોટો અને વીડિયો જોઈને લોકોની લાગણી ભારોભાર છલકી રહી છે. એમા પણ જ્યારે એક કાંગારૂં ઝાળમાં ફસાઈને ત્યાંને ત્યા જ રાખ થઈ ગયું છે એનો ફોટો તો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. પરંતુ હવે એક […]

બે દિવસમાં ગુજરાતમાં 13 અકસ્માતમાં NRI સહિત 31ના મોત, રવિવારે જ 28ના મોત, અકસ્માત પાછળ ધુમ્મસભર્યું વાતાવરણ, રસ્તાઓ તેમજ ચાલકની બેદરકારી મુખ્ય કારણ

બેદિવસ ગુજરાત માટે કપરા રહ્યા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અંદાજે 15થી વધુ અકસ્માત થયા છે. આ દુર્ઘટનાઓમાં NRI સહિત 31થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં રવિવારે 28ના જ્યારે આજે(સોમવાર)3 લોકોના મોત થયા છે.જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થતા આસપાસની હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. અકસ્માત પાછળ ધુમ્મસભર્યું વાતાવરણ, રસ્તાઓ તેમજ ચાલકની બેદરકારી મુખ્ય કારણ જણાય […]

‘દેશી પ્રેમ’નો આ વીડિયો તમને રડાવી દેશે, સાદા વસ્ત્રોમાં દેખાતી પત્નીએ દુનિયાનેે ચોંકાવી દીધી! જુઓ વીડિયો

કોલકત્તાનો એક દેશી પ્રેમનો વીડિયો સામે આવ્યો છે. કે જે જોઈને લોકો અભિભૂત થઈ ગયા છે. આમ તો જન્મદિવસ બધા લોકો માટે વિશેષ દિવસ છે. આ પહેલા પણ એક સામાન્ય બંગાળી ઘરે માતાનો જન્મદિવસ જે રીતે લોકોએ ઉજવ્યો એ ચર્ચાનો વિષય બન્યો હતો. હવે ફરીથી એક વીડિયો સામે આવ્યો છે કે જેમાં એક પત્નીએ પતિને […]

મહેસાણાની વિધાર્થીની ક્વીલા પટેલ અને મીત્વા પટેલે શોધ્યું અનોખું યંત્ર, મનુષ્ય હવે કૃદરતને ચેલેન્જ કરીને કાનને બદલે દાંતથી સાંભળી શકશે

મનુષ્યને જન્મથી જ સાંભળવા, બોલવા, સુંઘવા કે જોવા આંખ, કાન, નાક, કે જીભ પ્રાપ્ત થયેલા છે. મનુષ્ય શું દરેક પશુ, પ્રાણી કે પક્ષી પણ આંખથી જોવાનું, નાકથી સુંઘવાનું, જીભથી બોલવાનું અને કાનથી સાંભળવાનું કામ કરે છે. ત્યારે હવે અમે આપને એક એવું યંત્ર વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, કુદરતની આ પ્રક્રિયાને પણ ચેલેન્જ આપીને […]