Browsing category

સમાચાર

શિક્ષણ જગતને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો, ચોટીલામાં શાળા સંચાલક રાત્રે દારૂ પીને ગર્લ્સ હોસ્ટેલમાં જતો અને પછી…

ગુજરાતમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ચોટીલાની કમલ વિદ્યાલયની ધો. 10ની વિદ્યાર્થિનીએ શાળા સંચાલકે કરેલી અણછાજતી માગણીનાં ત્રાસથી ડાબા હાથ ઉપર પતરીનાં ચેકાં મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. રોષે ભરાયેલાં વાલીઓનાં ટોળાંએ હોસ્ટોલમાં તોડફોડ કરી હતી. મોડી સાંજે વાલીઓએ ચોટીલા નેશનલ હાઈ-વે પર આગજની અને ચક્કાજામ કરી કેટલીક એસટી બસમાં […]

ગુજરાતમાં આતંકી હુમલા કરતાં વધારે લોકોનાં મોત ખાડાઓને કારણે થયા, 5 વર્ષમાં 650નાં મોત

ગુજરાતમાં વર્ષ ૨૦૧૪થી ૨૦૧૮ એમ પાંચ વર્ષમાં ખાડાઓના કારણે ૧,૯૪૯ અકસ્માતો સર્જાયા છે, જેમાં ૬૫૦ લોકો મોતને ભેટયા છે. જ્યારે દેશમાં પાંચ વર્ષમાં કુલ ૧૪,૩૯૧ લોકોનાં મોત થયાં છે. મોટે ભાગે દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ ધોવાઈ જતાં હોય છે, તેના કારણે અકસ્માતની સંખ્યા વધે છે. ખાડાના કારણે અકસ્માત મોતની સંખ્યા મામલે ગુજરાત […]

‘પરણાવતા નથી ને, આ રહી કેનાલ’, વીડિયો બનાવી મહેસાણાના પ્રેમી પંખીડાએ કમરે દુપટ્ટો બાંધી કેનાલમાં પડી આપઘાત કર્યો

મહેસાણાના શંકરપુરામાં રહેતાં બે પ્રેમીપંખીડાંએ મંગળવારે સવારે કમરે દુપટ્ટો બાંધી વિસનગર રોડ પર દેલા-બાસણા વચ્ચે સુજલામ સુફલામ કેનાલમાં પડી આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલાં યુવકે તેના મોબાઇલમાં 19 સેકન્ડનો વીડિયો બનાવ્યો હતો, જેમાં અમે બે મરવા જઇએ છીએ, આ કેનાલ રહી જુઓ, પરણાવતા નથી ને… તેમ કહેતો દેખાય છે. આ મોબાઇલ કેનાલ પરથી મળી […]

સ્ટેચ્યૂ ઓફ્ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે વધુ એક મજેદાર સુવિધા શરૂ થશે, હવે એન્જિન બોટ શરૂ કરાશે જેમાં 150 પ્રવાસીઓ મુસાફરી કરી શકશે

કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ્ યુનિટી સુધી ૧૫૦ કરતા વધારે પ્રવાસીઓ એક સાથે જળ માર્ગે જઈ શકે તે માટે એન્જીન બોટ શરૂ કરવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. આ બોટ દ્વારા પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જળમાર્ગે જઇ શકશે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ્ યુનિટી જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ત્યારે પ્રવાસીઓ હવે જળમાર્ગે પણ જઈ […]

સુરતમાં માથાભારે ગેંગસ્ટર સૂર્યા મરાઠીને 7 જણે ચપ્પાના 50 ઘા મારી હત્યા કરી, હુમલાખોરનું પણ મોત

સુરતમાં વેડ રોડ પર ગુનાખોરીનો પર્યાય બની ગયેલા સૂર્યા મરાઠીની બુધવારે બપોરે તેની જ ઓફિસમાં હત્યા કરવામાં આવી છે. વેડરોડ પર આવેલ ઓફિસમાં સૂર્યા મરાઠી એકલો હતો તે સમયે એક સમયનો તેનો સાગરિત હાર્દિક પટેલ બીજા 7 જણા સાથે આવ્યો હતો અને સૂર્યા મરાઠી પર 50 થી વધુ ઘા કરીને હત્યા કરીને નાસી ગયા હતા. […]

વડોદરામાં ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોએ યુવાનને અડફેટે લેતા 20 ફૂટ સુધી ધસડાતા મોત, હેલ્મેટના ફૂરચે ફુરચા ઉડી ગયા

વડોદરા શહેરના ડભોઇ રોડ પર આવેલા સોમા તળાવ ચાર રસ્તા પાસે ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોની અડફેટે બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. ટેમ્પોની અડફેટે આવી ગયેલો યુવાન અંદાજે 20 ફૂટ જેટલો ઘસડાયો હતો. જેમાં તેના હેલ્મેટના ફૂરચે ફુરચા ઉડી ગયા હતા. આ યુવાન વડોદરા લગ્ન પ્રસંગમાં આવ્યો હતો. અને લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ઘરેપરત જઇ રહ્યો […]

ભયાનક કોરોના વાયરસથી WHO પણ ફફડી ઉઠ્યું, દુનિયા આખીને આપી ગંભીર ચેતવણી, વાયરસ સામે લડવા તૈયાર રહેજો.

કોરોના વાયરસના કારણે સમગ્ર દુનિયામાં અત્યાર સુધીમાં 43,098 લોકો ચેપનો ભોગ બન્યા છે. જ્યારે આ ખતરનાક વાયરસથી 1,018 લોકો કાળનો કોળીયો બની ગયા છે. કુલ બીમાર લોકોમાંથી 40,171 લોકો ચીનના જ છે. ચીનમાં અત્યાર સુધીમાં 908 લોકોના મોત નિપજ્યા છે. ચીનના વુહાનમાં રોગચાળાનું રૂપ લઈ ચૂકેલો કોરોના વાયરસ હવે દુનિયા માટે ખતરો બની શકે છે. […]

સુરતમાં કરોડોપતિ પરિવારના ભણેલા ગણેલા 8 દીકરા-દીકરીઓ સંસાર ત્યજી દીક્ષા લઇને સંયમના માર્ગે પ્રયાણ કરશે

સુરતની ધરતી પર ફરી એક વાર 8 લોકો દીક્ષા લઇને સંયમના માર્ગે પ્રયાણ કરશે. જોકે આ વખતે દીક્ષા લેનારા માં 12 વર્ષી લઇને 28 વર્ષના યુવક અને યુવતી છે. જોકે સીએસ અને તબીબનો અભ્યાસ કરવા સાથે રૂપિયા ચાર લાખ નો પગાર છોડીને આ પૈકીના કેટલાક યુવાનો-યુવતીઓ સંયમના માર્ગે જવાના છે ત્યારે આજે દીક્ષા પહેલા સુરતમાં […]

અમદાવાદમાં મૂવી જોવા ગયેલી યુવતી વોશરૂમ ગઈ ને પતિએ ચેક કર્યો મોબાઈલ, પછી મોબાઈલમાં એવું મળ્યું એવું કે પતિએ રસ્તા પર જ માર્યાં 4 લાફા

હાલ સોશિયલ મીડિયા અને વિવિધ પ્લેટફોર્મ પર રહેલ મેસેન્જરને કારણે સંબંધો વચ્ચે ક્યાંક ને ક્યાંક ધોખાની લાગણી દરેક પાર્ટનરમાં રહેલી હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં પતિ અને પત્ની થિયેટરમાં મૂવી જોવા ગયા હતા. ત્યારે પત્ની વોશરૂમ જતાં પતિએ તેનો મોબાઈલ ચેક કર્યો હતો. જેમાં અન્ય યુવકો સાથેની ચેટીંગ જોઈ […]

સેટેલાઈટ ઈમેજમાં સામે આવ્યો સામ્યવાદી ચીનનો ભયાવહ ચહેરો, 14 હજાર લોકોના મૃતદેહ સળગાવી નાખ્યા! થયો સનસનાટી ખેજ ખુલાસો,

દુનિયાભરમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસનો 43,098 લોકોને ચેપ લાગ્યો છે, જ્યારે 1,018 લોકોના મોત પણ થઈ ચુક્યા છે. કુલ ચેપગ્રસ્ત લોકોમાં માત્ર ચીનમાં 40,171 છે. જ્યારે ચીનમાં જ અત્યાર સુધીમાં 908 લોકોના મોત નિપજ્યા છે. હવે વધુ એક ખુલાસો થયો છે જેમાં ચીનની સામ્યવાદી સરકારનો બિહામણો ચહેરો સામે આવ્યો છે. એક અહેવાલથી દુનિયાભરમાં સનસનાટી મચી […]