દુનિયાના ટોપ 5 સૌથી વધારે સંક્રમિત દેશોમાં રહેલા દક્ષિણ કોરિયાએ દુનિયાને કરી બતાવ્યું, આ રીતે રોકાય કોરોના જેવા દૈત્યને, લડાઈનો નવો રસ્તો દેખાડ્યો
કોરોનાં વાયરસનાં કારણે દુનિયાનાં ટોપ-5 સૌથી વધારે સંક્રમિત દેશોમાં રહેલા દક્ષિણ કોરિયાએ કોરોના સામે લડાઈનો નવો રસ્તો દેખાડ્યો છે. ગત મહિને 10 દિવસની અંદર કેસમાં ત્રણ ગણો વધારો થયો હતો અને એવું લાગી રહ્યું હતુ કે કોરિયામાં કોરોના ભયંકર તબાહી મચાવશે. આ વાયરસ ધાર્મિક બેઠોકોથી નીકળ્યો હતો ત્યારબાદ તેના આયોજકોએ 2.12 લાખ સભ્યોનાં નામ અને […]