Browsing category

સમાચાર

અમદાવાદમાં લોકડાઉનમાં મહેકી ઉઠી માનવતા, મુસ્લિમ પાડોશીઓએ ઘરમાં એકલા રહેતાં હિન્દુ શિક્ષિકાના કરાવ્યા અંતિમ સંસ્કાર

માનવતાની એક હ્રદયસ્પર્શી ઘટનામાં મુસ્લિમ પાડોશીઓએ શહેરમાં મૃત્યુ પામેલી હિન્દુ મહિલાના અંતિમ સંસ્કાર કરાવ્યા. ખાનપુરમાં આવેલી ઉષા કિરણ બિલ્ડિંગમાં એકલા રહેતા 75 વર્ષના મંદાકીની ત્રિપાઠીનું ગુરુવારે આકસ્મિત રીતે ઘરમાં પડી જતા કલાકોમાં મોત નિપજ્યું હતું. મંદાકીની બહેનના પાડોશીઓ અમેરિકામાં રહેતા તેમના ભત્રીજા સાથે સંપર્કમાં હતા. જેણે જણાવ્યું કે શહેરમાં તેમના બે દૂરના સંબંધીઓ રહે છે. […]

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘કોરોના વાઇરસ ફ્લૂ નથી, અમેરિકા પર કરાયેલો હુમલો છે’, ચીને અમેરિકાને વુહાન લેબમાં જવા માટે મંજૂરી ન આપી

વિશ્વમાં સૌથી ખરાબ રીતે કોરાના વાઇરસના સંક્રમણમાં સપડાયેલા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે તેને દેશ પરનો હુમલો ગણાવ્યો છે. અમેરિકામાં 8.50 લાખ લોકો સંક્રમિત છે, જ્યારે 50 હજારથી વધુ લોકોનાં મોત થઇ ગયાં છે. હિલ ન્યૂઝ વેબસાઇટ મુજબ ટ્રમ્પે બુધવારે વ્હાઇટ હાઉસમાં નિયમિત બ્રીફિંગમાં કહ્યું કે આ એક હુમલો છે. કોરોના વાઇરસ કોઇ ફ્લૂ નથી. ક્યારેય પણ […]

લંડનમાં ભરૂચના ડૉક્ટરનું કોરોનાથી થયું મોત, મેડીકલ સ્ટાફના હજારો લોકોએ આપી શ્રદ્ધાંજલિ !! ૐ શાંતિ !!

લંડનમાં કોરોના સામેની લડાઈમાં વધુ એક ગુજરાતીએ જીવ ગુમાવ્યો છે. ઈસ્ટ લંડનમાં રેહતાં મૂળ ભરૂચના ડૉ. યુસુફ પટેલનું કોરોનાના કારણે મોતથયું હતું. ડૉ. યુસુફ પટેલના મૃતદેહને કારમાં હોસ્લિટલ લાવવામાં આવ્યો ત્યારે હજારોની સંખ્યામાં મેડીકલ સ્ટાફે ઉભા રહી તાળીઓથી વધાવી તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ આપી હતી. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા […]

અમેરીકામાં આણંદના યુવકનું કોરોનાથી કરુણ મોત નિપજ્યું, લક્ષણો જણાતા ન હતા છતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

આણંદ શહેરના પાયોનિયર હાઇસ્કુલ સામે આવેલી પટેલ કોલોનીમાં રહેતા અને છેલ્લા 5 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા યુવકનું મંગળવાર સાંજે કોરોના સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજયું છે. આણંદ શહેરમાં રહેતા હેમેન્દ્રભાઇ નગીનભાઇ પટેલ (ઉ.વ 49) પાંચેક વર્ષ અગાઉ અમેરિકાના ન્યુઝર્સી નજીક આવેલા પેન્સિલવીનીયા ખાતે પત્ની પારૂલબેન અને પુત્રી વિધિ સાથે રહેતા હતા. હવે ટેલિગ્રામ પર મેળવો […]

ખુશખબર! આજથી શોપિગ મોલ્સ સિવાય શહેર અને તેની સીમા બહારની તમામ દુકાનો ખુલશે, આ લોકોને નહીં મળે છૂટછાટ

કોરોના વાઈરસને અટકાવવા માટે દેશભરમાં લગાવવામાં આવેલા લોકડાઉનને આજે એક મહિનો પૂરો થઈ ગયો છે. કેન્દ્ર સરકાર ધીમે ધીમે તેમા છૂટ આપી રહી છે. આ કડીના ભાગરૂપે ગૃહ મંત્રાલયે શુક્રવારે રાત્રે એક આદેશ જારી કરી શનિવારથી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રજિસ્ટર્ડ દુકાનોને કેટલીક શરતોસાથે ખોલવાની મંજૂરી આપી છે. આ છૂટ ફક્ત એવી દુકાનોને […]

દુનિયાનું સૌથી મોટું વેક્સીન ટ્રાયલ શરૂ થયું, યુરોપ અને અમેરિકામાં સેંકડો કોરોનાના દર્દીઓને અપાશે ‘ChAdOx1nCoV-19’ વેક્સીન

કોરોના વાયરસના કહેર સામે લડી રહેલી દુનિયાને છૂટકારો અપાવવા માટે આજથી બ્રિટનમાં દુનિયાનું સૌથી મોટું ડ્રગ ટ્રાયલ શરૂ થવા જઈ રહ્યું છે. બ્રિટનમાં ઝડપથી શરૂ થઈ રહેલા આ ટ્રાયલ પર દુનિયાભરની નજર ટકી છે. વૈજ્ઞાનિકોને આશા છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સીન ‘ChAdOx1nCoV-19’થી આગામી કેટલાક અઠવાડિયામાં ચમત્કાર થઈ શકે છે. આવો જાણીએ શું છે આ વેક્સીન… […]

કેરળ સરકારના પાંચ માસ્ટર સ્ટ્રોક નિર્ણય…જેનાથી જીવલેણ કોરોના પર મેળવી લીધો કાબૂ

દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકાએ કોરોના વાયરસ સામેની જંગમાં ઘૂંટણ ટેકવી દીધા છે, પરંતુ કેરળ આ જંગમાં સિકંદર બનીને ઊભું છે. કેરળને આ લડાઈમાં સફળતા માત્ર કોઈ એક પગલાના કારણે નહીં પરંતુ ઘણા એવા નિર્ણયના કારણે મળી છે. જે કોરોનાને રોકવા માટે પૂરા પ્લાનિંગ સાથે લેવામાં આવ્યા હતા. આ યોજનાબદ્ધ રણનીતિની અસર એ થઈ કે […]

સાવધાન! વડોદરામાં એક જ ATMમાંથી પૈસા ઉપાડનારા આર્મીના 3 જવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. વડોદરામાં આર્મીના ત્રણ જવાનો પણ તેની ચપેટમાં આવી ગયા છે. સેના તરફથી જણાવાયું છે કે, ત્રણેય જવાનોને સંક્રમણ એટીએમ દ્વારા લાગ્યું હોવાની આશંકા છે. કારણ કે ત્રણેયે તે જ દિવસે એક જ એટીએમમાંથી પૈસા કાઢ્યા હતા. તેમના સંપર્કમાં આવવાથી 28 લોકોને ક્વોરન્ટાઈન કરી દેવાયા છે. હવે ટેલિગ્રામ પર […]

કોરોનાના ડરથી ગામ લોકોએ અંતિમ સંસ્કાર ન કરવા દેતા પરિજનોએ મૃતદેહને કૂવામાં ફેંકયો, પછી જિલ્લા વહીવટી તંત્ર દોડતું થયું

ઝારખંડમાં કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણના ડરથી વૃદ્ધ મહિલાના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાને બદલે કૂવામાં ફેંકી દેવામાં આવ્યું. ઘટના પાયપુર પંચાયતના મોહનપુર ગામની છે. મળતી જાણકારી મુજબ, 65 વર્ષીય ચંચલા નાયકનું મોત થયું હતું. પરંતુ પરિવારના સભ્યોએ COVID-19ના ડરથી તેમના અંતિમ સંસ્કાર પણ ન કર્યા. તેમના મૃતદેહને ગામની નજીક સ્મશાન ઘાટના કૂવામાં ફેંકી દીધો. હવે ટેલિગ્રામ […]

સુરતમાં લોકડાઉનમાં પુત્રવધૂ પર નજર બગાડનાર સસરાની અભયમની ટીમે શાન ઠેકાણે લાવી

લૉકડાઉન (Lockdown) વચ્ચે પુત્રવધૂ પર નજર બગાડનાર એક નરાધમ સસરા (Father in Law)ની સુરતની અભયમ ટીમે (181 Abhayam Team) શાન ઠેકાણે લાવી છે. મહિલાનો પતિ છેલ્લા ઘણા સમયથી બીમાર છે, તે પથારીમાંથી ઉભો થઈ શકે તેવી સ્થિતિમાં નથી. આવી પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવીને સસરાએ તેની પુત્રવધૂ (Daughter In Law) પર નજર બગાડી હતી. આ ઉપરાંત સસરાએ […]