Browsing Category

સમાચાર

લંડનમાં ભરૂચના ડૉક્ટરનું કોરોનાથી થયું મોત, મેડીકલ સ્ટાફના હજારો લોકોએ આપી શ્રદ્ધાંજલિ !! ૐ શાંતિ !!

લંડનમાં કોરોના સામેની લડાઈમાં વધુ એક ગુજરાતીએ જીવ ગુમાવ્યો છે. ઈસ્ટ લંડનમાં રેહતાં મૂળ ભરૂચના ડૉ. યુસુફ પટેલનું કોરોનાના કારણે મોતથયું હતું. ડૉ. યુસુફ પટેલના મૃતદેહને કારમાં હોસ્લિટલ લાવવામાં આવ્યો ત્યારે હજારોની સંખ્યામાં મેડીકલ સ્ટાફે ઉભા…
Read More...

અમેરીકામાં આણંદના યુવકનું કોરોનાથી કરુણ મોત નિપજ્યું, લક્ષણો જણાતા ન હતા છતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો…

આણંદ શહેરના પાયોનિયર હાઇસ્કુલ સામે આવેલી પટેલ કોલોનીમાં રહેતા અને છેલ્લા 5 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા યુવકનું મંગળવાર સાંજે કોરોના સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજયું છે. આણંદ શહેરમાં રહેતા હેમેન્દ્રભાઇ નગીનભાઇ પટેલ (ઉ.વ 49) પાંચેક…
Read More...

ખુશખબર! આજથી શોપિગ મોલ્સ સિવાય શહેર અને તેની સીમા બહારની તમામ દુકાનો ખુલશે, આ લોકોને નહીં મળે છૂટછાટ

કોરોના વાઈરસને અટકાવવા માટે દેશભરમાં લગાવવામાં આવેલા લોકડાઉનને આજે એક મહિનો પૂરો થઈ ગયો છે. કેન્દ્ર સરકાર ધીમે ધીમે તેમા છૂટ આપી રહી છે. આ કડીના ભાગરૂપે ગૃહ મંત્રાલયે શુક્રવારે રાત્રે એક આદેશ જારી કરી શનિવારથી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત…
Read More...

દુનિયાનું સૌથી મોટું વેક્સીન ટ્રાયલ શરૂ થયું, યુરોપ અને અમેરિકામાં સેંકડો કોરોનાના દર્દીઓને અપાશે…

કોરોના વાયરસના કહેર સામે લડી રહેલી દુનિયાને છૂટકારો અપાવવા માટે આજથી બ્રિટનમાં દુનિયાનું સૌથી મોટું ડ્રગ ટ્રાયલ શરૂ થવા જઈ રહ્યું છે. બ્રિટનમાં ઝડપથી શરૂ થઈ રહેલા આ ટ્રાયલ પર દુનિયાભરની નજર ટકી છે. વૈજ્ઞાનિકોને આશા છે કે ઓક્સફર્ડ…
Read More...

કેરળ સરકારના પાંચ માસ્ટર સ્ટ્રોક નિર્ણય…જેનાથી જીવલેણ કોરોના પર મેળવી લીધો કાબૂ

દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકાએ કોરોના વાયરસ સામેની જંગમાં ઘૂંટણ ટેકવી દીધા છે, પરંતુ કેરળ આ જંગમાં સિકંદર બનીને ઊભું છે. કેરળને આ લડાઈમાં સફળતા માત્ર કોઈ એક પગલાના કારણે નહીં પરંતુ ઘણા એવા નિર્ણયના કારણે મળી છે. જે કોરોનાને રોકવા માટે…
Read More...

સાવધાન! વડોદરામાં એક જ ATMમાંથી પૈસા ઉપાડનારા આર્મીના 3 જવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. વડોદરામાં આર્મીના ત્રણ જવાનો પણ તેની ચપેટમાં આવી ગયા છે. સેના તરફથી જણાવાયું છે કે, ત્રણેય જવાનોને સંક્રમણ એટીએમ દ્વારા લાગ્યું હોવાની આશંકા છે. કારણ કે ત્રણેયે તે જ દિવસે એક જ એટીએમમાંથી પૈસા…
Read More...

કોરોનાના ડરથી ગામ લોકોએ અંતિમ સંસ્કાર ન કરવા દેતા પરિજનોએ મૃતદેહને કૂવામાં ફેંકયો, પછી જિલ્લા વહીવટી…

ઝારખંડમાં કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણના ડરથી વૃદ્ધ મહિલાના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાને બદલે કૂવામાં ફેંકી દેવામાં આવ્યું. ઘટના પાયપુર પંચાયતના મોહનપુર ગામની છે. મળતી જાણકારી મુજબ, 65 વર્ષીય ચંચલા નાયકનું મોત થયું હતું. પરંતુ…
Read More...

સુરતમાં લોકડાઉનમાં પુત્રવધૂ પર નજર બગાડનાર સસરાની અભયમની ટીમે શાન ઠેકાણે લાવી

લૉકડાઉન (Lockdown) વચ્ચે પુત્રવધૂ પર નજર બગાડનાર એક નરાધમ સસરા (Father in Law)ની સુરતની અભયમ ટીમે (181 Abhayam Team) શાન ઠેકાણે લાવી છે. મહિલાનો પતિ છેલ્લા ઘણા સમયથી બીમાર છે, તે પથારીમાંથી ઉભો થઈ શકે તેવી સ્થિતિમાં નથી. આવી પરિસ્થિતિનો…
Read More...

કેનેડામાં રહેતી બીલીમોરાની 40 વર્ષીય મહિલાનું કોરોનાથી કરૂણ મોત, પરિવારના સભ્યો ગમગીન

ગુજરાતમાં કોરોના વાયરસના કારણે અનેક દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. બીજી બાજુ વિદેશોમાં વસતા મૂળ ગુજરાતીઓ પણ વૈશ્વિક મહામારી કોરોનાના ઝપેટમાં આવી રહ્યા છે. ત્યારે આજે નવસારી બીલીમોરાની મહિલાનું કેનેડામાં મોત થતા પરિવારના માથે આભ ફાટી પડ્યું હોય…
Read More...

કોરોનાને ફેલાવતો અટકાવવા લોકડાઉન સહિતના જે પણ આકરા પગલાં સરકારે લીધા તેનાથી 93 ટકા ભારતીયો સંતુષ્ટ.…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વૉરિયર્સનો ઉત્સાહ વધારવા માટે બે વાર જનતાને અપીલ કરી. તેમની અપીલ પર લોકોએ 22 માર્ચનાં તાળી, થાળી, શંખ વગાડ્યા, ત્યારબાદ 5 એપ્રિલનાં રાત્રે 9 વાગ્યે ને 9 મિનિટે ઘરોમાં દીવો, મીણબત્તી પ્રગટાવી. હવે એવા સમાચાર…
Read More...