કેનેડામાં રહેતી બીલીમોરાની 40 વર્ષીય મહિલાનું કોરોનાથી કરૂણ મોત, પરિવારના સભ્યો ગમગીન
ગુજરાતમાં કોરોના વાયરસના કારણે અનેક દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. બીજી બાજુ વિદેશોમાં વસતા મૂળ ગુજરાતીઓ પણ વૈશ્વિક મહામારી કોરોનાના ઝપેટમાં આવી રહ્યા છે. ત્યારે આજે નવસારી બીલીમોરાની મહિલાનું કેનેડામાં મોત થતા પરિવારના માથે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બીલીમોરાની મહિલા છેલ્લા કેટલાંક સમયથી કેનેડામાં રહેતી હતી, પરંતુ કોરોના વાયરસે વિદેશોમાં હાહાકાર […]