શું લોકડાઉન ફરી વધશે? PM મોદી 27મીએ ફરી એકવાર તમામ મુખ્યમંત્રીઓ સાથે કરશે ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના સંકટ વચ્ચે ફરી એકવાર દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. 27મી એપ્રિલે તેઓ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફન્સિંગ દ્વારા વાતચીત કરશે. આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્યમંત્રીઓ શામેલ થશે. જેને લઈને અત્યારથી જ અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. ગત વખતે 14મી એપ્રિલે મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં તમામ મુદ્દે […]