મહારાષ્ટ્રના 14 વર્ષીય હર્ષે કોરોના વાઈરસનો નાશ કરતો વોટરપ્રૂફ હેન્ડ બેંડ બનાવ્યો, ચહેરાંને વાંરવાર અડવાથી બઝર વાગશે
દેશભરમાં કોરોનાવાઈરસના કેસનો આંકડો 27 હજારને પાર પહોંચ્યો છે. હાલ આ વાઈરસની કોઈ રસી કે દવા વિકસવવામાં આવી નથી. તેથી તેનાથી બચીને રહેવું એ જ માત્ર ઉપાય છે. કોરોનાવાઈરસથી બચવા માટે મહારાષ્ટ્રના વિરારમાં રહેતા 14 વર્ષીય હર્ષ ચોધરીએ એક ખાસ પ્રકારનો હેન્ડ બેન્ડ વિકસાવ્યો છે. આ બેન્ડ વાંરવાર હાથને ચહેરમાં પર અડવા પર રોકે છે […]