કોરોના સામેની લડાઈમાં બનાસકાંઠાનાં 2 લાખ પશુપાલકોએ મળીને 7 કરોડ 14 લાખ દાન કર્યા
કોરોનાની વૈશ્વિક મહામારી સામે દેશ જજુમી રહ્યું છે. એમાં પણ જાણે કોરોના એ ગુજરાત પર મજબૂત પકડ જમાવી છે. કોરોનાને માત આપવા અને રાજ્ય સહિત દેશની પડખે ઉભા રહેવા રાજ્યની અનેક ધાર્મિક સંસ્થાઓ સહિત અન્ય સંસ્થાઓએ આગેકૂચ કરી છે. ત્યારે હવે રાજયના પશુપાલકો પણ બાકાત નથી. બનાસ ડેરીના પશુપાલકોએ પીએમ રાહત કોષમાં મોટું દાન આપ્યું […]