લોકડાઉન હવે સહન થઈ શકે તેમ નથી; લોકો માનસીક રીતે નબળા પડવા લાગ્યા
કોરોના વાયરસની મહામારીના ફુંફાડા સામે સાવચેતીનાં પગલારૂપે અમલી બનાવાયેલ લોકડાઉનને દોઢ માસનો ખાસ્સો સમય પસાર થયેલ છે. જેમાં હવે કામ ધંધા વગર લોકોને ન છૂટકે ઘરમાં બેસી રહેવુ પડતા લોકોની માનસીકતાં તુટી પડી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો માનસીક રીતે નબળા થયેલા લોકો હવે લોકડાઉન […]