રાણાકંડોરણાની શાળાએ 435 વિદ્યાર્થીઓની 12 લાખ ફી માફ કરી, શાળા ઘરના પૈસે ચૂકવશે બિલ્ડીંગનું ભાડુ
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અપાયેલા લોકડાઉનમાં અનેક લોકોએ રોજીરોટી ગુમાવી દીધી છે ત્યારે આવા લોકોના બાળકોના અભ્યાસ માટે રાણાકંડોરણાની શાળા આગળ આવી છે, આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓની ૬ માસની રૂ.૧૨ લાખ જેટલી માતબર રકમની ફી માફ કરી દીધી છે અને જો લોકડાઉન વધશે તો વધુ સમય માટે પણ ફી માફ કરી દેવાશે તેવું જાહેર કર્યુ […]