Browsing category

સમાચાર

ચીનના ભુક્કા બોલાવા રાજકોટના ઉદ્યોગ મેદાને, રમકડાંના ઉત્પાદનમાં ચીનને ટક્કર મારે તેવા નાના અને રીટેલ રમકડા બનાવવાની કામગીરી શરુ

એક તરફ સરહદી વિસ્તારોમાં ચીનને (china) ભારતના (india) જવાનો જવાબ આપી રહ્યા છે, બીજી તરફ રાજકોટના (Rajkot) ઉદ્યોગોંએ (Industry) પણ સ્વદેશી અપનાવી ચીન પર ઔદ્યોગિક સ્ટ્રાઈક (Industrial strike) કરી છે તો હવે રમકડા માં નંબર વન ગણાતા ચીનને પછાડી દેવા માટે ભારત અને ખાસ કરીને ગુજરાત અને રાજકોટ તૈયાર છે. રાજકોટના મેટોડા જીઆઇડીસીમાં (Metoda GIDC) […]

મોટા સમાચાર: 25 વર્ષ જૂની સોસાયટીના 75% સભ્યો સમંત હશે તો પણ રિ-ડેવલપમેન્ટને મંજૂરી

રાજ્ય સરકારે અમદાવાદ શહેર સહિત અન્ય શહેરોમાં ૨૫ વર્ષ જુની સોસાયટીના રિ-ડેવલપમેન્ટને સરળતાથી મંજુરી મળે તે માટે સાત મહિના પહેલાં ગુજરાત ઓનરશીપ ફ્લેટ-૧૯૭૧નો સુધારો મંજૂર કર્યાનું નોટિફિકેશન કર્યું હતુ હવે સાત મહિના બાદ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જુની સોસાયટીના રિ-ડેવલપમેન્ટની પ્રક્રિયાને સરળ કરતો પરિપત્ર કરાયો છે. અમદાવાદ મ્યુનિ.ના નગર વિકાસ ખાતાએ આજે પરિપત્ર કરીને જુની સોસાયટીના […]

વેપારીઓ ખેડૂતોને ખુલ્લેઆમ લૂટે છે તેનો પૂરાવો, શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોને યોગ્ય ભાવ નહિ મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા આખો ઘટનાક્રમ વાંચી તમને પણ દયા આવશે

મહેસાણા જિલ્લામાં શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોને યોગ્ય ભાવ નહિ મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. લિંચ ગામમાં રીંગણ ભટ્ટાના ભાવ નહિ મળતા લોકોએ રીંગણ રસ્તામાં ફેંકી દેવા મજબૂર બન્યા છે. રૂટિન પાકમાં સતત નુકશાન જવાથી ખેડૂતો રોકડીયા પાક એવા શાકભાજી તરફ વળ્યા છે. ત્યારે હાલમાં ખેડૂતોને શાકભાજીના ભાવમાં નહિ મળતા મુશ્કેલીમાં મુકાયા છે. મહેસાણા જિલ્લાના લિંચ […]

કોરોનાના તમામ લક્ષણો હોવા છતાં બે વખત રિપોર્ટ નેગેટિવ આવતા સારવાર ન મળી અને અંતે ડોક્ટરનું થયું મોત

દિલ્હીની મૌલાના આઝાદ ઈન્સ્ટીટ્યુટ ફોર ડેન્ટલ સાયન્સિસમાં કામ કરતા અને કોરોનાના લક્ષણો હોવાની ફરિયાદ કરી રહેલા જૂનિયર ડોક્ટરનું મોત થઈ ગયું. મૃતક ડો. અભિષેક ભાયાણાના પરિવારે જણાવ્યું કે, તેનામાં 10 દિવસ પહેલા જ કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા અને ગુરુવારે તેમનું મોત થઈ ગયું. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક […]

સુરતમાં 35 વર્ષીય રત્નકલાકારે બ્રિજ પરથી લગાવી મોતની છલાંગ, પોલીસે વધુ તપાસ હાથ ધરી

સુરતમાં યુવકે બ્રિજ પરથી મોતની છલાંગ લગાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. વહેલી સવારે યુવકે બ્રિજ પરથી પડતું મુકી આપઘાત કર્યો છે. આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના વરાછામાં 35 વર્ષીય યુવકે બ્રિજ પરથી કુદીને આપઘાત કર્યો છે. યુવકે બ્રિજ પરથી […]

તમે જે સેનિટાઈઝર વાપરો છો તે અસલી છે કે નકલી? જાતે જ આ રીતે કરો ચેક

કોરોના વાયરસથી બચવા માટે વારંવાર હાથ ધોવા જરૂરી છે. ઘરે હો ત્યારે સાબુ-પાણીથી હાથ ધોવા વધારે ઉચિત રહે છે, પરંતુ જો તમે ઘર બહાર જાઓ ત્યારે સેનિટાઈઝર પર્સમાં રાખવું જ પડે. અત્યારસુધીમાં ઘણા વેપારીઓ નકલી સેનિટાઈઝર વેચતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આવી સ્થિતિમાં તમારી પાસે જે સેનિટાઈઝર છે તે અસલી છે કે નકલી તે […]

ભારતની આ સાઈકલ કંપનીએ ચીન સાથેની 900 કરોડની ડીલ કરી કેન્સલ, આ રીતે પણ થાય દેશસેવા

ભારત અને ચીનની વચ્ચે સંબંધો બગડતાની સાથે જ મોદી સરકાર સહિત દેશની તમામ કંપનીઓ હાલ ચીન વિરુદ્ધ થઈ ગઈ છે. આવામાં હીરો સાયકલે પણ 900 કરોડની પોતાની ડીલ તોડી નાંખી છે. જ્યારથી સરહદ પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો છે અને 20 ભારતીય સૈનિકો શહીદ થયા છે, ત્યારથી ચીન માટે દરેક મોરચે […]

અમદાવાદમાં મહિલા બાથરૂમની બહાર આવીને પતિએ સળગાવી, અગમ્ય કારણોસર પત્ની પર જ્વલનશીલ પ્રવાહી ફેંકીને સળગાવવાનો કર્યો પ્રયાસ

અમદાવાદમાં મહિલાઓ પર શારિરીક અને માનસિક ત્રાસની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે અમદાવાદમાં એક પતિએ જ પોતાની પત્નીની હત્યા કરવાની કોશિશ કરી હતી. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે પતિએ અગમ્ય કારણોસર પત્ની પર જ્વલનશીલ પ્રવાહી ફેંકીને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પત્નીને સળગાવીને પતિ ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં મહિલા ગંભીર […]

રાજકોટ મનપાએ કન્ટેનમેન્ટ ઝોન માટે 2.50 કરોડ પતરાનું ભાડુ ચુકવ્યુ, ભાડા જેટલા પૈસામાં તો નવા પતરા આવી જાય

રાજકોટમાં કોરોના પાછળ થયેલા ખર્ચના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રાજકોટ મનપાએ કોરોના પાછળ 3 કરોડનો ખર્ચ કર્યો છે. કોરના પાછળ ખર્ચને લઈને મનપાને વિપક્ષે આડેહાથ લીધું હતુ, કુલ 3 કરોડના ખર્ચમાંથી આરોગ્ય પાછળ 30 લાખ જ ખર્ચાયા 3 કરોડમાંથી અઢી કરોડનું તો ફકત ભાડું ચૂકવ્યું રાજકોટમાં માત્ર જંગલેશ્વર વિસ્તારમાં જ પતરા લગાવાયા હતા લેટેસ્ટ […]

છોડે એ બીજા ઇઝરાયલ નહીં, ઈરાને સહેજ અવળચંડાઈ કરી અને F-35 ફાઇટર જેટ્સથી પરમાણુ ઠેકાણા પર વરસાવ્યા બૉમ્બ

ઇઝરાયલ અને તેના ઘોર વિરોધી ઈરાનની વચ્ચે સાઇબર એટેક ચરમ પર છે. તાજી ઘટનામાં ઇઝરાયલે જોરદાર સાઇબર હુમલો કરીને ઈરાનનાં પરમાણુ ઠેકાણામાં બે વિસ્ફોટ કરી દીધા છે. આમાંથી એક યૂરેનિયમ સંવર્ધન કેન્દ્ર અને બીજુ મિસાઇલ નિર્માણ કેન્દ્ર છે. એટલું જ નહીં, ઇઝરાયલે પોતાના ઘાતક F-35 ફાઇટરની મદદથી ઈરાનનાં પર્ચિન વિસ્તારમાં મિસાઇલ નિર્માણ સ્થળ પર હુમલો […]