ગુજરાતનો આ ખેડૂત પોતાની જમીન માટે 46 વર્ષથી સરકારી કચેરીના ધક્કા ખાઇ રહ્યો છે
સાબરકાંઠા જિલ્લાના લાખીયા ગામનો એક ગરીબ ખેડૂતો પોતાની જમીન માટે કચેરીના 46 વર્ષથી ચક્કર લગાવી રહ્યો છે. લાખીયામાં બનાવેલ સિંચાઇ વિભાગનો 1974માં જ્યારે દુષ્કાળ પડ્યો હતો ત્યારે લાખીયા ગામ પાસે તળાવ બનાવવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતની 12 એકર અને 13 ગુટા જમીનમાંથી 8 એકર જમીન ડુબમાં જતા ખેડૂતો તેના માટે 46 વર્ષથી જમીન માટે અને […]