સુરતમાં કોરોનાને કારણે પતિ હૉસ્પિટલમાં હતો, કોરોનાગ્રસ્ત પત્નીએ પતિની ચિંતામાં આત્મહત્યા કરતા ચકચાર મચી
કોરોનાને લઈ લોકોમાં ડર હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં કોરોનાગ્રસ્ત પતિની ચિંતામાં મહિલાએ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. સોસાયટી નજીક મંદિર પાસેની જગ્યામાં ફાંસો ખાઈને મોત વહાલું કરી લીધું હતુ. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને તપાસ હાથ ધરી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે […]