આવતાં વર્ષથી સરકાર ફક્ત ઈ-પાસપોર્ટ જ આપશે, જેમાં ઈલેક્ટ્રોનિક ચિપ પણ હશે, જાણો ઈ પાસપોર્ટના ફાયદા…
જો તમે 2021માં નવા પાસપોર્ટ માટે એપ્લાય કરો છો કે પછી પોતાના એક્સપાયર્ડ પાસપોર્ટને રિન્યૂ કરાવવા માગો છો તો થઈ શકે છે કે હવે તમને ઈ પાસપોર્ટ જ મળે. ઈ પાસપોર્ટમાં એક ઈલેક્ટ્રોનિક માઈક્રો પ્રોસેસર ચિપ લાગેલી હશે. ટ્રાયલ બેઝિસ પર 20 હજારથી વધારે ઓફિશિયલ અને ડિપ્લોમેટિક ઈ પાસપોર્ટ બનાવ્યા બાદ ભારત સરકારે દેશનાં તમામ […]