Browsing category

સમાચાર

કોરોના મહામારીને કારણે ભાદરવી પૂનમને ધ્યાનમાં રાખીને દર્શનાર્થીઓ માટે 4 સપ્ટેમ્બર સુધી અંબાજી મંદિર બંધ રહેશે, તમામ કાર્યક્રમોનું લાઈવ પ્રસારણ થશે

અરવલ્લીના અદભૂત પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મા અંબાના ધામ અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજાય છે. આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ પદ યાત્રા કરીને પધારે છે. જેથી ભાદરવી પૂનમનું વિશિષ્ટ મહાત્મ્ય છે. પરંતુ આ વર્ષે વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલી કોરોના મહામારીને કારણે દર્શનાર્થીઓ માટે 24 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી અંબાજી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો […]

ઓનલાઇન એજ્યુકેશનને કારણે બાળકો “મોબાઇલ એડીકટ” બની રહ્યા છે, જો તમારા બાળકો પણ આ આદતનો શિકાર બની ગયા હોય તો જાણો તમારે શું કરવું જોઈએ. માતાપિતા ખાસ વાંચે

કોરોના વાયરસ ની અસરને પગલે છેલ્લા 6 મહિના થી બાળકો ને ઓનલાઇન એજ્યુકેશન મળી રહ્યું છે. એક તરફ ઓનલાઈન એજ્યુકેશન ને કારણે બાળકો ને પ્રવૃત્તિઓ પણ મળી છે પરંતુ આ જ ઓનલાઇન એજ્યુકેશન બાળકો ના માનસપટ પર માઠી અસર જોવા મળી છે. ઓનલાઇન એજ્યુકેશન ને કારણે બાળકમાં “સ્ક્રીન એડીકટ” બની ગયું છે. બાળકો ને મોબાઇલ […]

દીકરાનો મૃતદેહ લઈ એમ્બ્યુલન્સ માટે કરગરતો હતો પિતા, પણ ડ્રાઈવરે 1800 રૂપિયા માંગતા પિતાએ એસ.ટી. બસમાં મૃતદેહ લઈ જવો પડ્યો

ક્યારેક કોઈ વ્યક્તિની લાચારી સામે બીજા સમજું વ્યક્તિમાં જાણે માનવતા મરી પરવારી હોય એવી ઘટનાઓ સામે આવે છે. જેમાં કોઈ સીધી રીતે જાણીતું ન હોવા છતાં દિલ દુઃખી થઈ જાય છે. આવી જ એક સંવેદનહીનતા ઉત્તર પ્રદેશમાંથી સામે આવી છે. જેમાં સુલતાનપુર હોસ્પિટલમાં સારવાર માટે આવેલા પિતાને તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ ન મળતા દીકરો ગુમાવવાનો વારો […]

સુરતમાં દેશી તમંચા બનાવવાનું કારખાનું ઝડપાયું, બજારમાં કેટલા તમંચા ફરતા કર્યા? પોલીસ દોડતી થઈ

સુરતના પાંડેસરા વિસ્તારમાં ચલતા દેશી તમંચો બનાવવાના કારખાનામાં દરોડા પાડયા હતા. દરોડામા પોલીસને તમંચો બનાવવા માટે વપરાતા સાધનો મળી આવ્યા હતા. પોલીસે એક તમંચા સાથે એક આરોપીની ધડપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો પાંડેસરા પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર, ઉત્તરપ્રદેશના […]

દેશમાં પહેલીવાર ગધેડીના દૂધની ડેરી શરૂ થશે, 1 લિટરની કિંમત હશે અધધ આટલા રૂપિયા! આ દુધ માંથી બ્યૂટી પ્રોડક્ટ પણ બને છે

સામાન્ય રીતે આ પણે ગધેડાના (Donkey) નામનો ઉપયોગ કોઈને ચિડાવવામાં માટે કરી છીએ અથવા તો કોઈને હેરાન કરવા માટે કરતા હોઈએ છીએ. પરંતુ જોકે ગધેડાનો ઉપયોગ અંગે પણ બધા જાણે જ છે. પરંતુ અને તેની એવી ખૂબી અંગે જણાવીશું જેને જાણીને તમે હેરાન થઈ જશો. અત્યાર સુધી ગાય કે ભેંસના દૂધની ડેરી જોઈ છે. પરંતુ […]

સી.આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસના 10 કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, ભાજપના નેતાઓ માસ્ક પણ પહેરવાનું ભૂલ્યા

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ત્રણ દિવસીય સૌરાષ્ટ્ર પ્રવાસે આવ્યા હતા. સૌથી પહેલા તાલાલામાં સરદાર પટેલની પ્રતિમાને ફૂલનો હાર પહેરાવી સૌરાષ્ટ્ર પ્રવાસનો આરંભ કર્યો હતો. સી.આર. પાટીલના આગમનથી સૌરાષ્ટ્રના ભાજપના કાર્યકરો અને નેતાઓ કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા. ભાજપના નેતાઓ જાણે આવી મહામારી હોવા છતાં ફોટોસેશનમાં વ્યસ્ત બન્યા હતા. ભાજપના નેતાઓને દો […]

ભાજપના કાર્યક્રમોને મંજૂરી પ્રજાના નહીં, સુરતમાં રત્નકલાકોરની અટકાયત કરાતા સરકાર પર આક્ષેપ

સુરતમાં કોંગ્રેસના કોર્પોરેટર સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસે આક્ષેપ લગાવ્યા છે કે, સરકાર પક્ષપાત કરે છે. સુરતમાં કોંગ્રેસના કોર્પોરેટર સહિત 4ની અટકાયત કરવામાં આવી છે. રત્ન કલાકારોની માંગોને લઇ ઉપવાસ પર બેસવાના હતા. ઉપવાસ પર બેસે તે પહેલા જ પોલીસે અટકાયત કરી છે. રત્ન કલાકારો પર કોરોના ફેલાવવાનો આક્ષેપ લગાવાયો હતો. […]

અમદાવાદમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો! પુત્રએ માતાને માર માર્યો અને પુત્રવધૂએ વાળ પકડી ઘરની બહાર કાઢ્યા

અમદાવાદ શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. પુત્ર અને તેની પત્ની સામે એક ફરિયાદ નોંધાવી હોવાની ઘટના સામે આવી છે. સાસુએ દવા માંગતા પુત્રવધુએ દવા આપી ન હતી અને ઘર તમારું નથી કહી માર માર્યો હતો. વાળ પકડીને માર માર્યા બાદ સાસુએ તેની પુત્રવધૂ અને પોતાના જ પુત્ર સામે પોલીસ […]

દ્વારકામાં કુતૂહલ સર્જાયું: મહિલાએ ચાર હાથ અને ચાર પગવાળા નવજાતને આપ્યો જન્મ, જોઇને પરિવાર સહિત ડૉક્ટરો પણ અચંબિત રહી ગયા

દ્વારકાના કલ્યાણપુરમાં રહેતી પરપ્રાંતિય મહિલાએ ચાર હાથ, ચાર પગ ધરાવતા મૃત શિશુને જન્મ આપ્યો હતો. આ મૃત નવજાતને જોઇને પરિવાર સહિત ડૉક્ટરો પણ અચંબિત રહી ગયા હતા. પરપ્રાંતિય 24 વર્ષનાં સંગીતાબેન શ્રમિક મહિલા છે. તેમણે ખંભાળિયા સરકારી હૉસ્પિટલમાં મૃત બાળકને જન્મ આપ્યો છે. હાલ તેઓ સ્વસ્થ છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા […]

રાજકોટમાં નકલી પોલીસથી સાવધાન! ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને ચાંદીના વેપારી પાસેથી રૂ. 75,000 પડાવી લીધા

રાજકોટ શહેરમાં થોડા દિવસ પહેલા સોનાના વેપારીને ત્યાં પોલીસની (police) ઓળખથી દાગીના (Gold Jewelry) લઈ ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો ત્યારે ફરીથી આવોજ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના (Rajkot) ચાંદીના એક યુવાન વેપારીને (Silver trader) નકલી પોલીસ (fake police) બની બેઠેલા ત્રણ જેટલા શકશો એ રૂપિયા પડાવ્યા હતા જેની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે […]