પાકિસ્તાનની કોર્ટેનો ચોંકાવનારો નિર્ણય: 13 વર્ષની કિશ્ચિયન બાળકીના અપહરણ બાદ 44 વર્ષના મુસ્લિમ યુવક સાથે નિકાહ, કોર્ટે જ સગીરાને અપહરણકારને સોંપી દીધી
પાકિસ્તાનમાંથી એક એવો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે જે ખૂબ પીડા આપનારો છે. અહીં પાકિસ્તાનની કોર્ટે (Pakistan Court) એક ચોંકાવનારો નિર્ણય આપતા 13 વર્ષની એક ક્રિશ્ચિયન છોકરીને તેના 44 વર્ષીય અરહરણકાર અલી અઝહરને સોંપી દીધી છે. કોર્ટના નિર્ણય બાદ માતા રડતી રહી પરંતુ તેણીની એક પણ વાત સાંભળવામાં આવી ન હતી. આરોપ પ્રમાણે […]