Browsing category

સમાચાર

અમદાવાદમાં બ્રિજ નીચે બેફામ ડમ્પરના અકસ્માતનો વીડિયો વાયરલ, મોટી જાનહાનિ ટળી

અમદાવાદ શહેરમાં ભારે વાહનોના પ્રવેશ અને તેના આવન જાવન માટે ચોક્કસ સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે. છતાં બેફામ ડમ્પરો અને ટ્રકો દોડતી હોય છે. એસજી હાઇવે પર ગોતાબ્રિજ નીચે ડમ્પરના અકસ્માતનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક બેફામ ડમ્પરનું હાઇડ્રોલિક્સ ખુલ્લી જતા ડમ્પરનો પાછળનો ભાગ ઉંચો થઈ ગયો હતો. ડ્રાઈવરે બેફામ ડમ્પર ચલાવતાં પાછળનો […]

જામનગરમાં ભાઈ-બહેનના સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી: નવ વર્ષની બાળકી સાથે 15 વર્ષના પિતરાઇ ભાઇએ દુષ્કર્મ ગુજાર્યું

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાની રાફુદડ ગામમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધને શર્મસાર કરે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. પોતાના જ સગા કાકાની દીકરી એવી નવ વર્ષની બાળકીને વાડીના રૂમમાં લઇ જઇ તેના જ 15 વર્ષની વયનાં પિતરાઇ ભાઇએ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ લાલપુર પોલીસ મથકમાં નોંધાતા ભારે ચકચાર જાગી છે. સૌપ્રથમ બાળકીને લાગી ગયું હોવાથી રક્તસ્ત્રાવ […]

બનાસકાંઠામાં માતાએ ધાવણ લજવ્યું, પરિણીતા પ્રેમી સાથે ભાગી ગયા બાદ દોઢ વર્ષનું રડતું બાળક અડચણરૂપ બનતા મોઢું દબાવીને હત્યા કરી

બનાસકાંઠાના થરાદમાં ફરી એકવાર માનવતાને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે. જેમાં એક પરણિત મહિલા તેના પ્રેમિ સાથે નાસી ગયા બાદ તેનો દોઢ વર્ષનો રડતું બાળક અડચણરૂપ બનતા તેની ગળું દબાવી હત્યા કરી હોવાની ઘટના બની છે. આ ઘટનાને પગલે થરાદ પોલીસે હત્યારી માતા સહિત તેના પ્રેમીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. […]

મુંબઈમાં 14 વર્ષનો બાળક અભ્યાસ છોડીને ચા વેચવા મજબૂર બન્યો, લૉકડાઉનમાં માતાની નોકરી જતી રહેતાં સંભાળી પરિવારની જવાબદારી

ચા વેચતા આ બાળકની ઉંમર છે માત્ર 14 વર્ષ…જે ઉંમરે હાથમાં પુસ્તકો હોવા જોઈએ એ હાથ આજે ચા બનાવવા મજબૂર થયા છે. મુંબઈના આ કિશોરનું નામ સુભાન છે. લોકડાઉનમાં માતાની નોકરી જતી રહી અને બે બહેનોના ઓનલાઈન ક્લાસનો ખર્ચ પણ આવ્યો. આખરે બન્ને બહેનો માટે સુભાને પોતાનો અભ્યાસ છોડી દીધો, અને પરિવારનું પેટિયું રળવા ચા […]

અમદાવાદમાં પતિએ આજે કઈ હોટલમાં જમવા ગઈ હતી એવું પૂછતાં જ પત્નીએ પતિના માથામાં સાણસી મારી માથું ફોડી નાખ્યું

સામાન્ય કિસ્સામાં પતિ-પત્નીના ઝઘડા (Husband Wife Dispute)માં પતિ પત્નીને માર મારતો હોવાનું સાંભળ્યું હશે. પરંતુ અમદાવાદના નરોડા વિસ્તાર (Naroda Area)માં રહેતા જમીન દલાલને ઝઘડામાં તેની જ પત્નીએ હાથના અંગૂઠામાં બચકું ભરીને માથામાં સાણસી મારી દીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. પતિએ આ મામલે નરોડા પોલીસ સ્ટેશન (Naroda Police Station)માં પત્ની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો […]

કચ્છમાં વનવિભાગે 21 મૃત સાંઢા સાથે મહિલા સહિત ત્રણ શિકારીને ઝડપી પાડયા, યૌન શક્તિવર્ધક તરીકે સાંઢાના તેલની બોલબાલા?

કચ્છમાં અબડાસા પેટાચૂંટણીના (Abadasa by poll) ધમધમાટ વચ્ચે વનવિભાગે (Forest Department) અબડાસા તાલુકાના જશાપરના જંગલમાંથી 21 મૃત સાંઢા (Sandha) (Spiny Tailed Lizard) સાથે એક મહિલા અને બે પુરુષ શિકારીને (Hunter) ઝડપી પાડયા છે. ઉલ્લેખનીય છે કે માણસ પૈસા કમાવા માટે વિકૃતીની તમામ હદો પાર કરી શકે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ કચ્છમાંથી બહાર આવી રહ્યું […]

સુરતમાં આપઘાતનો સિલસિલો યથાવત: લોકડાઉનથી કારખાનું બંધ થતા આર્થિક રીતે પાયમાલ થઇ જતા કારખાનેદારે દવા પી જીવન ટુંકાવ્યું

કોરોના અને લોકડાઉને સુરતમાં વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે. આર્થિક સંકડામણમાં આવી ગયેલા આધેડે દવા પી જીવન ટુંકાવી દીધુ છે. સુરતમાં કોરોના મહામારી વચ્ચે સતત આપઘાતની ઘટના સમયે આવી રહી છે તેવામાં આજે કોરોના મહામારીને લઈને માનસિક અને આર્થિક રીતે પાયમાલ થઇ જતા એક એમ્બ્રોડરી કારખાનેદારે આપઘાત કરી લેતા પરિવાર પર આભ ફાટી પડ્યાનું […]

સુરતમાં આર્થિક સંકડામણમાં દુકાનદારે બોમ્બે માર્કેટમાં આવેલી પોતાની દુકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો

સુરત શહેરમાં આપઘાતનો સીલસિલો ચાલુ જ છે. એક-પછી એક આપઘાતની ઘટનાથી શહેરમાં હાહાકાર મચી ગયો છે. શહેરમાં વધુ એક વેપારીએ આર્થિક સંકડામણમાં માનસિક તણાવમાં આવી જતા આપઘાત કરી લેતા કાપડ માર્કેટમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પુણાગામના એક દુકાનદારે બોમ્બે માર્કેટમાં આવેલી પોતાની દુકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. દુકાનદારે ઉછીનો દીધેલ […]

ખાનગી હોસ્પિટલની ઉઘાડી લૂંટ: સાલ હોસ્પિટલે કોરોના દર્દીને રજા આપ્યાના બીજા દિવસે ખાનગી બેડ પર દાખલ કરી રૂ.2 લાખનું બિલ પકડાવ્યું

કોરોનાના કપરા સમયમાં પણ ખાનગી હોસ્પિટલો દર્દીની સારવારને મહત્ત્વ આપવાને બદલે પોતાના પૈસાને જ મહત્ત્વ આપે છે. મ્યુનિસિપલ કોર્પોરેશને રિફર કરેલા દર્દીની ફ્રીમાં સારવાર કરવાની હોય છે, પણ એક ખાનગી હોસ્પિટલે ખાનગી દર્દી ગણી 5 લાખનું બિલ વસૂલ્યું હતું. અન્ય એક કિસ્સામાં દર્દીને રજા આપ્યાના બીજા દિવસે ફરી તકલીફ થતાં ખાનગી દર્દી તરીકે દાખલ કરી […]

તુર્કીમાં 7ની તીવ્રતાનો ભૂકંપ, અનેક ઈમારતો ધ્વસ્ત; ગ્રીસમાં પણ ભૂકંપના જોરદાર આંચકા

તુર્કી અને ગ્રીસમાં શુક્રવારે સાંજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તિવ્રતા 7 રિક્ટર સ્કેલ નોંધાઈ છે. તુર્કીમાં વધુ નુકસાન થયું હોવાની માહિતી સામે આવી રહી છે. અહીં 6 લોકોએ જીવ ગુમાવ્યાં છે અને 202 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તુર્કીમાં અનેક ઈમારતો ધરાથાયી થઈ ગઈ છે. ગ્રીસમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે જેના પગલે લોકોમાં […]