વડોદરામાં 17 વર્ષની નંદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેનડેડ થતાં હાર્ટ, લંગ્સ, કિડની, ચક્ષુ અને લિવરનું દાન કર્યું, 7 અંગના દાનનો વડોદરામાં પ્રથમ કિસ્સો
વડોદરાની સવિતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેનડેડ જાહેર કરવામાં આવેલી હાલોલની કિશોરીનાં હાર્ટ, ફેફસાં, બે કિડની, બે ચક્ષુ અને લિવરનું દાન કરવામાં આવ્યું હતું. હાર્ટ દિલ્હી અને ફેફસાં મુંબઇ હવાઇ માર્ગે પહોંચાડવા માટે વડોદરા શહેર ટ્રાફિક-પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર કરીને હોસ્પિટલથી હરણી એરપોર્ટ સુધીનું 6.8 કિ.મી.નું અંતર 8 મિનિટમાં કાપ્યું હતું, અંગોને હરણી વિમાની મથકે પહોંચાડવામાં […]