Browsing Category

સમાચાર

સુરતની યુવતીને પરિવારની જાણ બહાર મુંબઈનાં યુવક સાથે પ્રેમ લગ્ન કરવા ભારે પડ્યાં, 15 દિવસમાં જ આંખ…

સુરત શહેરની એક યુવતીને મુંબઈના યુવક સાથે પરિવારની જાણ બહાર લગ્ન કરવા ભારે પડ્યા છે. લગ્નના 15 દિવસમાં જ યુવક આ યુવતીને દહેજ માટે ત્રાસ આપતો હતો. એટલું જ નહીં પતિ તેની પત્ની સાથે બળજબરીથી શારીરિક સંબંધ પણ બાંધતો હતો. જ્યારે યુવતીની સાસુ…
Read More...

લંડનથી પતિનો સુરત પોલીસને ફોન આવતા મચી અફડાતફડી, ‘મારી પત્નીને બચાવી લો, તાપી બ્રિજ પર ઉભી છે’

પારિવારિક કારણોથી કંટાળીને સુરત (Surat)ના અડાજણ (Adajan)માં રહેતી પરિણીતા બ્રિજ ઉપર પહોંચી ગઈ હતી. ત્યાંથી લંડન (London) રહેતા પતિ (Hasband)ને વીડિયો કોલ (Video call) કરી પોતે આત્મહત્યા (Suicide) માટે આવી હોવાનું જણાવી ફોન કાપી નાંખતાં ડરી…
Read More...

લોકડાઉનમાં કંપનીને લાખો રૂપિયાનું નુકસાન જતાં અમદાવાદમાં કંપનીના માલિકે સાતમા માળેથી લગાવી મોતની…

લોકડાઉન કારણે ધંધા વ્યવસાયમાં નુકસાન જવાથી લોકો આત્મહત્યા કરવાનું અંતિમ પગલું ભરતાં હોવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. ખાનગી કંપનીના ડિરેક્ટરે વ્યાપારમાં નુકસાન થતાં ડિપ્રેશન રહેતાં મોતની છલાંગ લગાવી જીવન…
Read More...

કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં નવી મુસીબત, પોસ્ટ કોવિડ પછી ગુલિયન બારી સિન્ડ્રોમ રોગ વકર્યો, 10…

રાજ્યમાં કોરોના વાઇરસના કેસોમાં હવે ઘટાડો થઈ રહ્યો છે. ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 80 ટકા જેટલાં બેડ ખાલી પડ્યાં છે, ત્યારે રાજ્યમાં કોરોનાની બીમારીને હરાવીને સાજા થયેલા દર્દીઓ માટે નવી મુસીબત ઊભી થઈ છે. કોરોનાના સાજા થયેલા દર્દીઓમાં મ્યુકર…
Read More...

ગુજરાતની નારીશક્તિ: રાજકોટની આસપાસ આવેલા સાવજોની રાત-દિવસ દેખરેખ રાખે છે 3 મહિલા અધિકારી, રાત્રે 2…

રાજકોટની આસપાસના વિસ્તારોમાં સિંહના ત્રણ ગ્રુપ આવી પહોંચ્યા છે, ત્રણ મહિલા અધિકારી- હંસાબેન મોકરિયા, તૃપ્તિબેન જોશી અને વિલાસબેન અંટાળા 17 સાવજો લોકોથી દૂર રહે અને સિંહને પણ ઊની આંચ ન આવે એ માટે રાત-દિવસ મહેનત કરી દેખરેખ રાખી રહ્યાં છે.…
Read More...

મહેસાણામાં અકસ્માતમાં કાર તળાવમાં ખાબકતા ત્રણ શિક્ષકનાં મોત, એક વ્યક્તિનો બચાવ

મંગળવારે વહેલી સવારે પાંચોટ તળાવમાં એક કાર ખાબકી હતી. આ અકસ્માતમાં એક સાથે ત્રણ શિક્ષકો (Three teacher death Mehsana)નાં મોત થયા છે. કારમાં સવાર એક વ્યક્તિનો બચાવ થયો છે. અકસ્માતને પગલે એક મહિલા અને બે પુરુષનાં મોત થયા છે. અકસ્માત કેવી રીતે…
Read More...

સુરતમાં 13 વર્ષની એકની એક દીકરીએ આપઘાત કરતા ચકચાર મચી, પરિવાર શોકમાં ગરકાવ

સુરત શહેરમાં સતત આપઘાતની ઘટના બની રહી છે, ત્યારે સુરતના પાંડેસરામાં રહેતી એક 13 વર્ષની કિશોરી ઘરમાં એકટલી હતી ત્યારે અચાનક ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જોકે કિશોરીના આપઘાતને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. પરિવારની એકની એક…
Read More...

ડીસામાં સ્વેટરના ભાવ મામલે ઝઘડા બાદ દુકાનદાર પર તલવાર અને લોખંડની પાઇપથી હુમલો કર્યો, સમગ્ર ઘટના…

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં સ્વેટરના ભાવ (Sweater price) બાબતે થયેલી બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા છ જેટલા શખ્સોએ તલવાર (Sword) અને લોખંડની પાઇપ વડે વેપારી પર હુમલો (Attack) કર્યો હતો. આ હુમલામાં વેપારી સહિત બે લોકોને ઇજા પહોંચતા તેમને…
Read More...

ઝડપની મજા મોતની સજા: દમણમાં 100ની સ્પીડે ટર્ન ન કપાતાં હાર્લી ડેવિડસનની સ્પોર્ટ્સ બાઇક સ્લિપ થતાં…

દમણ - વાપી મુખ્ય માર્ગ ઉપર વરકુંડ સ્થિત સંત નિરંકારી હોલ નજીક હાર્લી ડેવિડસનની સ્પોર્ટ્સ બાઇકનો ચાલક 100ની સ્પીડમાં ટર્ન મારવા જતાં નિયંત્રણ ગુમાવ્યું હતું. બાઇક સ્લિપ મારીને સીધી ઘસડાઇને ડિવાઇડર સાથે અથડાતાં વાપીના વેપારી પુત્ર-ચાલકનું…
Read More...

મોડાસામાં એક્ટિવા પર જતી સગર્ભાને કન્ટેનરે 20 ફૂટ ઢસડતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યુ,…

કઠણ કાળજાના માનવીને પણ રડતા કરી દે તેવો બનાવ મોડાસા શહેરમાં બન્યો હતો. જેમાં એક સગર્ભાનું કન્ટેનરના ટાયરો નીચે ચગદાઈ જવાથી મોત થયું હતું. બપોરે પોણા એક વાગ્યાના અરસામાં આ અકસ્માત બન્યો હતો. એક્ટિવા પર પિતાના ઘરે બર્થ ડે વિશ કરવા પતિના…
Read More...