Browsing category

સમાચાર

ઉદ્યોગપતિ ભાજપ નેતાએ માતાને તરછોડી: ‘મારી બધી મિલકત પડાવી લીધી’, ભાજપ નેતાના માતા દીકરીને ત્યાં આશરો લેવા મજબૂર

રાધનપુરમાં શહેર ભાજપ પ્રમુખ સામે ખૂદ માતા અને બહેને નોંધાવી પોલીસ ફરિયાદ, ખોટી રીતે સહીં કરાવી મિલકત કબ્જે કરી લીધી હોવાનો આક્ષેપ. અવાર નવાર ભાજપના હોદ્દેદારો અને નગરસેવાક સામે ભ્રષ્ટાચાર અને કૌભાંડની ફરિયાદો સામે આવતી હોય છે ત્યારે ફરી એક ભાજપના હોદ્દેદાર સામે ગંભીર આક્ષેપ લાગી રહ્યા છે પાટણ રાધનપુરમાં શહેર ભાજપ પ્રમુખ સામે ખૂદ […]

ગાંધીનગરના દહેગામમાં પરપ્રાંતીય મજૂરે પાઇપના ફટકા મારી ફેક્ટરી માલિકને પતાવી દીધા, CCTVમાં કેદ થઈ ઘટના

ગાંધીનગર: દહેગામમાં એક મજૂરે પાઈપના ફટકા મારીને ફેક્ટરીના માલિકની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ હુમલો કરનાર યુવક પરપ્રાંતીય મજૂર હોવાનું સામે આવ્યું છે. હત્યાની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરીને હત્યારાને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ફેક્ટરી માલિકના હત્યારાનું નામ અખિલેશ […]

ફેસબુક પરની મિત્રતાથી પરિચયમાં આવેલી સુંદર મહિલાએ લગ્ન માટે હા પાડી અને હિંમતનગરનો યુવાન છેતરાયો, લૂંટેરી દુલ્હને લાખોમાં કરી નાખ્યું

રાજ્યમાં લૂંટેરી દુલ્હનના કિસ્સા છાસવારે સામે આવતાં રહે છે. સમાજમાં કન્યાઓની અછતના કારણે ઘણા યુવાનોના સમય રહેતા લગ્ન નથી થતાં તેવામાં આવા યુવાનો અને તેમના પરિવાર લૂંટેરી દુલ્હન અને તેના મળતિયાઓની જાળમાં ફસાય છે. ત્યારે વધુ એક યુવાન હિંમતનગરના દેશોતરનો છે જે આ લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]

લગ્ન મંડપમાંથી ભાગીને દુલ્હાએ દુલ્હનની થનારી ભાભી સાથે જ લગ્ન કરી લીધા! પ્રેમ નહીં પણ આ કારણે આખો કાંડ થયો

રાજસ્થાનના સીકર જિલ્લા (Sikar district)માં એક દુલ્હાએ લગ્ન મંડપમાંથી ફરાર (Groom absconding from Marriage) થઈને અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધાનો બનાવ આગ પકડી રહ્યો છે. આ કેસમાં દુલ્હન અને તેનો પરિવાર સોમવાર રાતથી જ ન્યાયની માંગણી સાથે દાદિયા પોલીસ મથક બહાર ધરણા પર બેસી ગયો છે. દુલ્હાએ લગ્ન મંડપમાંથી ફરાર થઈને દુલ્હનની ભાભી સાથે […]

સોરઠનાં ખેડૂતોની દિલેરી તો જુઓ: ઉનાળામાં ગામને પીવાનું પાણી આપવા 5 વિઘામાં વાવેલી શેરડી સૂકાઇ જવા દીધી, તો કાજલીમાં પંચાયત ઘર બનાવવા ખેડૂતે જમીન દાનમાં આપી

સોરઠનાં લોકોની દિલેરી જાણીતી છે. સંત અને શૂરાની આ ભૂમીનો પ્રતાપ જ એવો છે કે, અહીંનો સામાન્યજન પણ બીજા માટે કાંઇક કરી છૂટવાની ભાવના ધરાવે છે. પછી એમાં પોતાનો આર્થિક ફાયદો નથી જોતો. આવાજ બે કિસ્સા સામે આવ્યા છે. એક કિસ્સામાં ભેંસાણના તડકાપીપળિયા ગામના ઉપસરપંચ ભરતભાઇ ખુમાણે ગામલોકોને પીવાનું પાણી પૂરું પાડવા પોતાની 5 વીઘા […]

વડોદરા પોલીસની દાદાગીરી: મફતમાં ડુંગળી ન આપનાર પથારાવાળાને પોલીસે ધોઈ નાખ્યો; તેની ફરિયાદ લેવાની જગ્યાએ ઉલટાના તેના પર કર્યો કેસ

વડોદરા શહેરના સમા વિસ્તારમાં મામલતદાર કચેરીના ફૂટપાથ પર પથારાધારકે મફતમાં ડુંગળી નહીં આપતાં પોલીસે તેને ઢોરમાર માર્યો હોવાના આક્ષેપ થયા છે. બનાવ અંગે પથારાધારકની ફરિયાદ લેવાની જગ્યાએ પોલીસે તેની સામે માસ્ક નહીં પહેર્યું હોવાના અને પોલીસની કામગીરીમાં રુકાવટનો ગુનો નોંધ્યો હતો. મોડી રાત્રે વેપારીને પોલીસે છોડી દીધો હતો અને વિવાદ વધી જતા સમાધાનના પ્રયાસો શરૂ […]

સુરત જિલ્લામાં બુટલેગરને જામીન મળતાં લક્ઝુરિયસ કારમાં કાઢી રેલી, બૂટલેગરના સરઘસનો વિડિયો થયો વાયરલ

સુરત શહેર અને જિલ્લામાં બુટલેગરો બેફામ બની રહ્યા હોવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામે લિસ્ટેડ બૂટલેગર ઈશ્વર વાસફોડિયા જામીન મળતાં જેલમાંથી છૂટીને ગાડીના કાફલા સાથે ગામમાં પ્રવેશ્યો હતો. “ભલ ભલાના અમે પો’ની માપિયાં’ ગીત પર વાહનોના કાફલા સાથે ગામમાં પ્રવેશી રૌફ ઉભો કર્યો હતો. બૂટલેગરો એટલા બેફામ બન્યા છે […]

ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂને લઈને મોટી જાહેરાત: 10 શહેર રાત્રિ કર્ફ્યૂમુક્ત, 8 મહાનગરમાં કર્ફ્યૂ યથાવત્, લગ્નમાં 150 વ્યક્તિની છૂટ, જાણો નવી કઈ છૂટછાટ મળી?

કોરોના મહામારીને કારણે રાજ્યમાં લગાવેલા નિયંત્રણોમાં સરકારે આજે છૂટછાટ આપી છે. મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં થઇ રહેલા સતત ઘટાડા અને પ્રવર્તમાન સ્થિતિની પૂન:સમીક્ષા કરી કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો આ […]

65 વર્ષની વયે પરણવાની ઈચ્છા ધરાવતા જસદણના વૃદ્ધે 35 વર્ષની મહિલા સાથે શરીર સુખ માણ્યું, ભોગવવું પડ્યું ખતરનાક પરિણામ

65 વર્ષની વયે પરણવાની ઈચ્છા ધરાવતા જસદણના વૃદ્ધને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અગાઉની બે પત્નીના મોત થયા બાદ વૃદ્ધ પોતાના પરિવારજનો તેમજ પરિચિતોને એકલતા સહન નથી થતી, કોઈ કન્યા હોય તો બતાવજો તેવી વાતો કરતા હતા. જમીન-મકાન સહિતની સંપત્તિ ધરાવતા આ વૃદ્ધને લગ્નની લાલચ આપીને 35 વર્ષની એક મહિલાએ તેમની સાથે પ્રેમસંબંધનું નાટક […]

સુરતમાં ખાનગી હોસ્પિટલની નર્સે કર્યો આપઘાત, નર્સના સુસાઈડથી પરિવાર ચોંકી ઉઠ્યો, પરિવારનું હૈયાફાટ રૂદન

સુરતમાં છેલ્લા કેટલાય સમયથી આપઘાતના બનાવો વધી ગયા છે, ત્યારે વધુ એક આત્મહત્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે સુરતમાં ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સે જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. નર્સે આપઘાત કરી લેતા પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમના હૈયાફાટ રૂદન વાતાવરણ શોકમય બન્યું હતું. સમગ્ર ઘટના અંગે સ્થાનિક પોલીસે આગળની […]