Browsing Category

સમાચાર

ફેસબુક પરની મિત્રતાથી પરિચયમાં આવેલી સુંદર મહિલાએ લગ્ન માટે હા પાડી અને હિંમતનગરનો યુવાન છેતરાયો,…

રાજ્યમાં લૂંટેરી દુલ્હનના કિસ્સા છાસવારે સામે આવતાં રહે છે. સમાજમાં કન્યાઓની અછતના કારણે ઘણા યુવાનોના સમય રહેતા લગ્ન નથી થતાં તેવામાં આવા યુવાનો અને તેમના પરિવાર લૂંટેરી દુલ્હન અને તેના મળતિયાઓની જાળમાં ફસાય છે. ત્યારે વધુ એક યુવાન…
Read More...

લગ્ન મંડપમાંથી ભાગીને દુલ્હાએ દુલ્હનની થનારી ભાભી સાથે જ લગ્ન કરી લીધા! પ્રેમ નહીં પણ આ કારણે આખો…

રાજસ્થાનના સીકર જિલ્લા (Sikar district)માં એક દુલ્હાએ લગ્ન મંડપમાંથી ફરાર (Groom absconding from Marriage) થઈને અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધાનો બનાવ આગ પકડી રહ્યો છે. આ કેસમાં દુલ્હન અને તેનો પરિવાર સોમવાર રાતથી જ ન્યાયની માંગણી સાથે દાદિયા…
Read More...

સોરઠનાં ખેડૂતોની દિલેરી તો જુઓ: ઉનાળામાં ગામને પીવાનું પાણી આપવા 5 વિઘામાં વાવેલી શેરડી સૂકાઇ જવા…

સોરઠનાં લોકોની દિલેરી જાણીતી છે. સંત અને શૂરાની આ ભૂમીનો પ્રતાપ જ એવો છે કે, અહીંનો સામાન્યજન પણ બીજા માટે કાંઇક કરી છૂટવાની ભાવના ધરાવે છે. પછી એમાં પોતાનો આર્થિક ફાયદો નથી જોતો. આવાજ બે કિસ્સા સામે આવ્યા છે. એક કિસ્સામાં ભેંસાણના…
Read More...

વડોદરા પોલીસની દાદાગીરી: મફતમાં ડુંગળી ન આપનાર પથારાવાળાને પોલીસે ધોઈ નાખ્યો; તેની ફરિયાદ લેવાની…

વડોદરા શહેરના સમા વિસ્તારમાં મામલતદાર કચેરીના ફૂટપાથ પર પથારાધારકે મફતમાં ડુંગળી નહીં આપતાં પોલીસે તેને ઢોરમાર માર્યો હોવાના આક્ષેપ થયા છે. બનાવ અંગે પથારાધારકની ફરિયાદ લેવાની જગ્યાએ પોલીસે તેની સામે માસ્ક નહીં પહેર્યું હોવાના અને પોલીસની…
Read More...

સુરત જિલ્લામાં બુટલેગરને જામીન મળતાં લક્ઝુરિયસ કારમાં કાઢી રેલી, બૂટલેગરના સરઘસનો વિડિયો થયો વાયરલ

સુરત શહેર અને જિલ્લામાં બુટલેગરો બેફામ બની રહ્યા હોવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામે લિસ્ટેડ બૂટલેગર ઈશ્વર વાસફોડિયા જામીન મળતાં જેલમાંથી છૂટીને ગાડીના કાફલા સાથે ગામમાં પ્રવેશ્યો હતો. "ભલ ભલાના અમે…
Read More...

ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂને લઈને મોટી જાહેરાત: 10 શહેર રાત્રિ કર્ફ્યૂમુક્ત, 8 મહાનગરમાં કર્ફ્યૂ…

કોરોના મહામારીને કારણે રાજ્યમાં લગાવેલા નિયંત્રણોમાં સરકારે આજે છૂટછાટ આપી છે. મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં થઇ રહેલા સતત ઘટાડા અને પ્રવર્તમાન સ્થિતિની…
Read More...

65 વર્ષની વયે પરણવાની ઈચ્છા ધરાવતા જસદણના વૃદ્ધે 35 વર્ષની મહિલા સાથે શરીર સુખ માણ્યું, ભોગવવું…

65 વર્ષની વયે પરણવાની ઈચ્છા ધરાવતા જસદણના વૃદ્ધને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અગાઉની બે પત્નીના મોત થયા બાદ વૃદ્ધ પોતાના પરિવારજનો તેમજ પરિચિતોને એકલતા સહન નથી થતી, કોઈ કન્યા હોય તો બતાવજો તેવી વાતો કરતા હતા. જમીન-મકાન સહિતની…
Read More...

સુરતમાં ખાનગી હોસ્પિટલની નર્સે કર્યો આપઘાત, નર્સના સુસાઈડથી પરિવાર ચોંકી ઉઠ્યો, પરિવારનું હૈયાફાટ…

સુરતમાં છેલ્લા કેટલાય સમયથી આપઘાતના બનાવો વધી ગયા છે, ત્યારે વધુ એક આત્મહત્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે સુરતમાં ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સે જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. નર્સે આપઘાત કરી લેતા પરિવારજનો…
Read More...

જામનગર પંથકમાં જન્મદાત્રીએ જ લીધો જીવ: માતાએ ત્રણ સંતાનો સાથે કૂવામાં લગાવી મોતની છલાંગ, માતા બચી…

જામનગર (Jamnagar) જિલ્લાના ધ્રોલ (Dhrol) પંથકમાં આવેલા મોરારસાહેબના ખંભાળિયા (ખંભાલિડા) (Khambhalida Village) ગામે કરૂણાંતિકા સર્જાઈ છે. ખેત મજૂરી માટે આવેલા પરપ્રાંતિય પરિવારના નાના-નાના ત્રણ ભૂલકાઓ કુવામાં  (Well)પડી જતા ગામમાં દોડાદોડી…
Read More...

રાજકોટમાં કલ્કી અવતારના ઘરે પહોંચી વિજ્ઞાન જાથા, બેફામ ગાળો ભાંડી વિજ્ઞાન જાથાને રાક્ષસમાં ખપાવી.…

રાજકોટના કાલાવડ રોડ પર આવેલી શારદાનગર સોસાયટીમાં રહેતા સિંચાઇ વિભાગના નિવૃત્ત અધિકારી રમેશચંદ્ર ફેફર, જે પોતાને ભગવાન વિષ્ણુનો દશમો અવતાર કલ્કી અવતાર ગણાવી રહ્યા છે. આજ રોજ વિજ્ઞાન જાથા સવારના સમયે રમેશચંદ્ર ફેફરના ઘરે પહોંચ્યું હતું, જ્યાં…
Read More...