જામનગર પંથકમાં જન્મદાત્રીએ જ લીધો જીવ: માતાએ ત્રણ સંતાનો સાથે કૂવામાં લગાવી મોતની છલાંગ, માતા બચી ગઈ, બાળકો મરી ગયા
જામનગર (Jamnagar) જિલ્લાના ધ્રોલ (Dhrol) પંથકમાં આવેલા મોરારસાહેબના ખંભાળિયા (ખંભાલિડા) (Khambhalida Village) ગામે કરૂણાંતિકા સર્જાઈ છે. ખેત મજૂરી માટે આવેલા પરપ્રાંતિય પરિવારના નાના-નાના ત્રણ ભૂલકાઓ કુવામાં (Well)પડી જતા ગામમાં દોડાદોડી મચી ગઈ હતી અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતાં જામનગર થી ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તાત્કાલિક રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી […]