Browsing category

સમાચાર

અમદાવાદમાં પૂર્વ પતિએ મહિલાના ઘરે જઈ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી, વર્તમાન પતિના ખોળામાં દમ તોડ્યો

અમદાવાદના વટવા વિસ્તારમાં મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરાઈ છે. મહિલાના અગાઉ છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ મંદિરમાં ફુલહાર કરીને અન્ય યુવક સાથે રહેતી હતી. જે અદાવત રાખીને મહિલાના ઘરે એક મહિલા અને બે યુવક તેના ઘર પાસે પહોંચી ગયા હતા. આ બનાવમાં મહિલાને એક યુવકે પકડી રાખી હતી. જ્યારે અન્ય યુવક છરીઓના આડેધડ […]

પતિને છોડી પ્રેમી સાથે ભાગીને વલસાડ આવેલી પરિણિતાના પ્રેમીનું અકસ્માતમાં મોત થતાં યુવતી સાવ એકલી પડી ગઈ

વલસાડ: મૂળ બંગાળની એક પરિણિત યુવતી નવું જીવન શરુ કરવાની આશા સાથે પોતાના પ્રેમી સાથે ભાગીને વલસાડ આવી હતી. જોકે, હજુ તો તે પોતાના નવજીવનની શરુઆત કરે તે પહેલા જ કુદરતે તેના પ્રેમીને તેની પાસેથી છીનવી લીધો છે. યુવતી અને તેનો પ્રેમી સોમવારે રાત્રે 11 વાગ્યે ધરમપુર ચોકડી નજીક રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે […]

વડોદરાનાં પોલીસકર્મીના પુત્રએ ‘હું તળાવમાં કૂદવા જાઉં છું, મારી મમ્મીને સાચવજો’ તેવી ચિઠ્ઠી લખીને મોતની છલાંગ લગાવી

વડોદરા શહેર પોલીસ તંત્રના એમટી વર્કશોપમાં ફરજ બજાવતા પોલીસકર્મીના પુત્ર (police employee 23 year old son suicide) નિરજ પવારનો ઉંડેરા તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો છે. મંગળવારે આપઘાત કરવા નીકળેલો 23 વર્ષનો યુવાન ‘હું ઉંડેરા તળાવમાં કૂદવા જાઉં છું, મારી મમ્મીને સાચવજો’ તેવી ચિઠ્ઠી (Suicide note) લખીને ઘરેથી નીકળ્યો હતો. જે બાદ તેને ઉંડેરા ગામના તળાવમાં […]

માથા સાટે માથું: ભત્રીજાએ કાકાની હત્યાનો બદલો લેવા ગામના આધેડનાં માથા પર કાર ચઢાવી છૂંદો કરી નાખ્યો!

ચુડા તાલુકાના કોરડા ગામના કાઠી દરબારનું ગામના જ શખસે મંગળવારે સવારે 10 વાગ્યે કાર ભટકાડી મોત નીપજાવી દેતાં ચકચાર મચી છે. અકસ્માત સર્જી કાઠી દરબારને મોતને ઘાટ ઉતારી દેનાર આરોપીના કાકાનું વર્ષ-2016માં હત્યા થઈ હતી. જે વાતનો આરોપીએ બદલો લીધો હોવાની હકીકત સામે આવી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા […]

મૂળ જામનગરની અને રાજકોટમાં સાસરે રહેતી યુવતીને દાણા જોતા ભૂવા સાથે બંધાયા શરીર સંબંધ, શરીર સુખ માણવા જતી રહેતી પિયરને પછી આવી રીતે ભાંડો ફૂટયો

મૂળ જામનગરની અને રાજકોટના યુવાન સાથે લગ્ન કરનારી યુવતીને ભૂવા સાથે શરીર સંબંધ બંધાયા હતા. આ યુવતી ભૂવા સાથે શરીર સુખ માણવા વારંવાર જામનગર જતી રહેતી હતી. દરમિયાનમાં પતિને યુવતીના અનૈતિક સંબંધોની ખબર પડી જતાં યુવતીએ પતિને દબાવવા ઘરેલુ હિંસાનો કેસ કરીને વળતર તથા ભરણપોષણ માંગ્યું હતું. જો કે પતિ સિવાયના અન્ય પુરૂષ સાથે અનૈતિક […]

ગુજરાતમાં 15 વર્ષ જૂનાં સવા કરોડ જેટલાં વાહનો ‘ભંગાર’માં આપી દેવાં પડશે, 13 ઓગસ્ટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગાંધીનગરમાં રોડમેપની જાહેરાત કરશે

ભારત સરકારની સ્ક્રેપ વ્હીકલ પોલિસીને લઈને ગુજરાતમાં 13મી ઓગસ્ટે કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરીનો એક કાર્યક્રમ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતના સવા કરોડથી વધુ 15 વર્ષ જૂનાં વાહનોનો સ્ક્રેપ ભંગારવાડે લઈ જઈને નિકાલ કરવાની ટેકનોલોજી સંદર્ભે રોડમેપ જાહેર કરવામાં આવશે. એમાં સાણંદ, વિરમગામ, માંડલ, બેચરાજી અને સાવલી જેવા ઓટોમોબાઇલ સેઝમાં જ […]

સહાયની આડમાં દુષ્કર્મ: અમરેલીમાં વિધવા મહિલાને આર્થિક સહાય અપાવવાની લાલચ આપીને ભાજપ નેતાએ પીંખી નાંખી

ગુજરાતની ભાજપ સરકાર કહે છે કે, રાજ્યમાં મહિલાઓ અને બાળકીઓ સુરક્ષિત છે. તો બીજી તરફ રાજ્યમાં બળાત્કાર અને છેડતીના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના ભાજપના આગેવાન પર દુષ્કર્મનો આરોપ થયો છે. ભાજપ આગેવાને મહિલાએ આર્થિક સહાય અપાવવાની લાલચ આપીને તેની સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હોવા બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ […]

સુરતમાં 16 વર્ષનો છોકરો પરિણીત મહિલાના પ્રેમમાં પડ્યો, છોકરાને પરિણીતાથી દૂર કરાતા ભર્યું અવળું પગલું

પ્રેમ જેવી ઘટના કે કોઈના ડરાવવાના ધમકાવાના કિસ્સામાં કિશોર અવસ્થામાં રહેલી વ્યક્તિના માનસ પર ખરાબ અસર પડતી હોય છે. આવું જ સુરતમાં બનેલ એક કિસ્સામાં સામે આવ્યું છે કે જેમાં પ્રેમમાં પડેલા કિશોરને જ્યારે પરિણીત મહિલાથી દૂર કરવામાં આવ્યો તો તેને આ વાતથી ભારે આઘાત લાગી ગયો હતો. આઘતમાં સરી પડેલા કિશોરે જીવન ટૂંકાવ્યું છે. […]

‘મારૂ છેલ્લું Live જોવાનું ભૂલતા નહીં’, યુવકે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કરી એલસીબી સ્ટાફ વિરૂદ્ધ ગંભીર આરોપ લગાવીને ફિનાઈલ પી લીધુ

પોરબંદરમાં રહેતા અને અગાઉ અનેક વખત દારૂના ગુનામાં ઝડપાયેલા યુવકે આપઘાત કરવાના પ્રયાસ પહેલાં એલસીબી સ્ટાફ અને અધિકારીઓ વિરૂદ્ધ ગંભીર આરોપ લગાવ્યા છે. આ યુવકે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કરીને એલસીબી સ્ટાફ વિરૂદ્ધ ગંભીર આરોપ લગાવીને ફિનાઈલ પી લીધુ. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જો કે, પોલીસે આ તમામ આરોપોને નકાર્યા હતા. લેટેસ્ટ […]

ટુ-વ્હીલમાં પાછળ બેસવાના નિયમોમાં થયો ફેર ફાર! જાણો બાઈકની પાછળની સીટમાં બેસનાર વ્યક્તિએ કયા નિયમોનું પાલન કરવાનું રહેશે

આજકાલ એક્સિડન્ટના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દુર્ઘટનાઓમાં ઘટાડો કરવા માટે ગાડીઓની ડિઝાઈન અને તેની સુવિધાઓમાં ફેરફાર કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે અને નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. બાઈકચાલકો માટે મંત્રાલય દ્વારા નવા દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા […]