મા કાર્ડ સહિત હવે કેન્દ્ર-રાજ્યની આરોગ્ય યોજનાઓનો એક જ કાર્ડમાં લાભ મળશે, વેલિડિટી પુરી થયા બાદ ‘PMJAY-MA’ કાર્ડ લેવું પડશે, હવે પરિવારદીઠ નહીં પણ વ્યક્તિ દીઠ કાર્ડ મળશે.
ગુજરાતમાં છેલ્લા 10 વર્ષથી અમલમાં રહેલી મુખ્યમંત્રી મા- અમૃતમ, મા-વાત્સલ્ય અને ભારત સરકારી આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું એકીકરણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ગુરુવારે કરેલા પરિપત્ર પ્રમાણે હવે આ ત્રણેય યોજનાઓ હવે ‘PMJAY-MA’ તરીકે ઓળખાશે. મા કાર્ડ સહિત હવે કેન્દ્ર-રાજ્યની આરોગ્ય યોજનાઓનો એક જ કાર્ડમાં લાભ મળશે, વેલિડિટી […]