Browsing Category

સમાચાર

ધોળકાના ગાણેશર ગામની કરૂણ ઘટના, તળાવમાં ન્હાવા ગયેલા બે બાળકોના મોત થતાં આખા ગામમાં ગમગીની છવાઇ

ધોળકાના ગાણેશર ગામમાં એક કરૂણ ઘટના બની છે. જેમા બે બાળકોના મોત નિપજતા આખા ગામમાં ગમગીની છવાઇ ગઇ છે. ધોળકાના ગાણેશર ગામે તળાવમાં ન્હાવા ગયેલા 3 બાળકો ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જોકે એક બાળકનો આબાદ બચાવ થયો હતો પરંતુ કમનસીબે બે બાળકો ડૂબી…
Read More...

રાજકોટમાં વૃદ્ધાની વ્યથા: દિકરાની સારવાર માટે 5 લાખ વ્યાજે લીધા, 13 લાખ ચૂકવ્યા છતાં પણ વ્યાજખોર 10…

મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં રાજકોટમાં રોજ વિવિધ કાર્યક્રમો યોજી સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યાજખોરીનું દૂષણ ડામવા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી…
Read More...

હૉકીમાં દેશને જીતાડવા પરસેવો પાડી રહેલી ખેલાડીના ઘરની બહાર શરમજનક હરકત, સેમિફાઇનલમાં હાર બાદ…

ટોક્યો ઑલિમ્પિકમાં મહિલા હૉકીની સેમિફાઇનલમાં આર્જેન્ટિનાના હાથે હાર બાદ ભારતીય હૉકી ટીમની ખેલાડી વંદના કટારિયાના ઘરની બહાર ફટાકડા ફોડવા અને જાતિગત ટિપ્પણી કરવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર આરોપીઓએ કહ્યું કે, ‘ઘણા બધા દલિત…
Read More...

છોટા ઉદેપુરમાં બે પિતરાઈ ભાઈઓની એક યુવતી ઉપર હતી નજર, મોકો જોઈને કરતા હતા છેડતી, પતિ અને પિતાએ કરી…

થોડા મહિનાઓ પહેલા છોટાઉદેપુર જિલ્લાઓના સુરખેડા ગામમાં (chhota udaipur news) બે પિતરાઈ ભાઈઓની હત્યાનો (two cousin murder case) ચકચારી ઘટના બની હતી. બંને ભાઈઓની હત્યા (brother murder) કર્યા બાદ ઘટનાને અકસ્માતમાં (accident) ખપાવવાની કોશિશ…
Read More...

ભરતસિંહ સોલંકીના પત્નીની નોટિસ: ‘મારા બેંક એકાઉન્ટમાંથી પતિએ 3 લાખ ડોલર અન્ય વ્યક્તિને…

ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો પત્ની સાથેનો વિવાદ હવે વધુ વકરી રહ્યો છે. ભરતસિંહનાં પત્ની રેશમા પટેલે વધુ એક નોટિસ આપીને તેમની મિલકતમાં પોતાનો ભાગ હોવાનું કહીને કોઈએ એ મિલકત ન ખરીદવાની અપીલ…
Read More...

યુવક કાકી સાથે પ્રેમ કરતો પકડાઈ ગયો તો પંચાયતે કાકી સાથે જ કરવી દીધા લગ્ન, જોવા માટે લોકોની ભારે ભીડ…

બિહારના મુજફ્ફરનગર જિલ્લાના તરિયાની પેટાવિભાગના કુંડલ ગામમાં સોમવારની સાંજે એક અનોખા લગ્ન થયા. અહીં ભરી પંચાયતમાં ટૉર્ચના અજવાળે બબલૂ કુમારે શીલા દેવીના સેંથામાં સિંદુર ભર્યું હતું. તો અગ્નિની જગ્યાએ પંચાયતને સાક્ષી માનીને સાત જન્મો સુધી…
Read More...

કોરોનાએ 56 દેશમાં જેના વાવટા ફરકતા હતા તે રાજકોટના ઈમિટેશનના ધંધાને તહસનહસ કરી નાખ્યો, 7000 યુનિટ…

56 દેશમાં જેના વાવટા ફરકતા હતા તે રાજકોટના ઈમિટેશનના ધંધાને કોરોનાએ તહસનહસ કરી નાખ્યો છે. પ્રથમ લહેરથી જ જર્વેલરી માર્કેટને મહામારીનું ગ્રહણ લાગ્યું હતું. તે બીજીલહેર પુરી થયા પછી પણ પુરૂ થયું નથી. રાજકોટમાં છેલ્લા બે મહિનામાં ઈમિટેશનના…
Read More...

ગુજરાતનો ખેડૂત ડોલર અને પાઉન્ડ કમાતો થાય તેવું રોલ મોડેલ બનાવવું છે: CM રૂપાણી

CM વિજય રૂપાણીએ કચ્છ-ભુજમાં ખેડૂત સન્માન દિવસના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ગુજરાતના કૃષિકારોનું સન્માન કરતા સ્પષ્ટ જણાવ્યું કે અમારી સરકારે ખેડૂતોના કલ્યાણ માટે રાત-દિવસ કામ કર્યું છે. 25 વર્ષ પહેલા અગાઉની સરકારોએ ખેડૂતને અધોગતિ તરફ ધકેલી…
Read More...

અમદાવાદમાં પૂર્વ પતિએ મહિલાના ઘરે જઈ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી, વર્તમાન પતિના…

અમદાવાદના વટવા વિસ્તારમાં મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરાઈ છે. મહિલાના અગાઉ છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ મંદિરમાં ફુલહાર કરીને અન્ય યુવક સાથે રહેતી હતી. જે અદાવત રાખીને મહિલાના ઘરે એક મહિલા અને બે યુવક તેના ઘર પાસે પહોંચી ગયા…
Read More...

પતિને છોડી પ્રેમી સાથે ભાગીને વલસાડ આવેલી પરિણિતાના પ્રેમીનું અકસ્માતમાં મોત થતાં યુવતી સાવ એકલી પડી…

વલસાડ: મૂળ બંગાળની એક પરિણિત યુવતી નવું જીવન શરુ કરવાની આશા સાથે પોતાના પ્રેમી સાથે ભાગીને વલસાડ આવી હતી. જોકે, હજુ તો તે પોતાના નવજીવનની શરુઆત કરે તે પહેલા જ કુદરતે તેના પ્રેમીને તેની પાસેથી છીનવી લીધો છે. યુવતી અને તેનો પ્રેમી સોમવારે…
Read More...