Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

ગરીબ માતાએ હેલિકોપ્ટર જોઈને કહ્યું હતું ‘આપણે તો આમાં ક્યારેય બેસશું કે નહીં’ દીકરાએ માતાના 50માં બર્થડે પ્રેઝન્ટમાં હેલિકોપ્ટરમાં બેસાડીને ફેરવી

મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં એક યુવકે તેની માતાની અનેક વર્ષો જૂની ઈચ્છા પૂરી કરાવતા તેને હેલિકોપ્ટરમાં બેસાડી સમગ્ર શહેરનું ચક્કર લગાવડાવ્યું. માતાની ઈચ્છા પૂરી કરવા માટે દીકરાના આ પ્રયત્નોને લોકોએ ખૂબ જ પસંદ કર્યો છે. તેને કળિયુગના શ્રવણ કુમાર કહેવામાં આવે છે. મંગળવારે પ્રદીપ ગરડની માતા રેખા દિલીપ ગરડનો 50મો જન્મદિવસ હતો. માતાને ગિફ્ટ આપવા માટે પ્રદીપે […]

સુરતમાં કિન્નરે આત્મનિર્ભર બનીને સમાજને નવો રાહ ચીંધ્યો, સમાજનો ધિક્કાર સહન કરવાની સાથે પરિવારનો સાથ પણ છુટયો હતો, વાંચો સંઘર્ષની કહાની

આપણા સમાજમાં કિન્નરોને અર્ધનારેસ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે. પરંતુ પાછળથી છક્કા-હિજડા કે બાયલા કહીને તેનું અપમાન પણ કરીએ છીએ. પરંતુ આજે સુરતના એક એવા કિન્નરની વાત કરીશું કે, જેણે કિન્નર સમાજને એક નવી રાહ ચીંધી છે. દાપૂ માંગીને નહીં પરંતુ કિન્નર આત્મ નિર્ભર બની કિન્નર સમાજને એક નવો રસ્તો દેખાડ્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

ગુજરાત પોલીસનો ભાવુક કિસ્સો સામે આવ્યો: જૂનાગઢમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા માતાએ Dysp પુત્રને સેલ્યૂટ કરી

ગુજરાત પોલીસમાં (Gujarat Police)ફરજ દરમિયાન માતા અને પુત્રનો ભાવુક કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે પુત્ર માતાને સલામ કરતો હોય છે. જોકે ફરજમાં હોવાની કારણે માતાએ પુત્રને સેલ્યૂટ આપી છે. ફરજ બજાવતા મહિલા એ. એસ. આઈએ પોતાના Dysp પુત્રને સેલ્યૂટ આપી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક […]

રાજકોટમાં લાડકી દીકરીના જન્મદિવસની જાડેજા પરિવારે કરી અનોખી ઉજવણી: કોરોનામાં માતા-પિતાની છત્રછાંયા ગુમાવનાર 5 દીકરીને દત્તક લીધી, શિક્ષણની જવાબદારી ઉઠાવી

દીકરીએ મા-બાપનો શ્વાસ છે. જેને સમય આવ્યે લીધા વગર પણ નથી ચાલતું અને સમય આવ્યે છોડ્યા વગર પણ નથી ચાલતું. દીકરીનો પ્રથમ જન્મદિવસ હોય તો ક્યાં એવા મા-બાપ કે પરિવાર હશે કે તેને ધામધૂમથી ઉજવ્યા વગર રહી ન શકે. પણ રાજકોટના જાડેજા પરિવારે પોતાની દીકરીનો પ્રથમ જન્મ દિવસ ઉજવવાને બદલે એવો નિર્ણય લીધો કે સમાજને […]

સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કર્યા વગર કચ્છનું આ ગામ બન્યું ‘આત્મનિર્ભર’, કરવેરાની આવકનો યોગ્ય ઉપયોગ કરીને સ્થાનિકોએ ઉભી કરી આધુનિક સુવિધા

કચ્છના અંજાર શહેરથી આશરે 18 કિમી દૂર આવેલું એક નાનું ગામ દર્શાવે છે કે, કરવેરાની આવકનો યોગ્ય રીતે ઉપયોગ કરીને કેવી રીતે સર્વાંગી વિકાસ મેળવી શકાય છે. ભીમાસર ગામમાં ઘણી સુવિધાઓ છે જે સામાન્ય રીતે શહેરોના પોશ વિસ્તારમાં જોવા મળે છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો […]

બાળ ગીતો પર ડાન્સથી બાળકોને શિક્ષણ આપતા બનાસકાંઠાના અનોખા શિક્ષક રોહિત પટેલ, CMએ પુરસ્કાર એનાયત કરીને કર્યું હતું સન્માન

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, ભૂતકાળ બની ગયેલા બાળ ગીતો અને જ્ઞાન સાથે ગમ્મત એટલે બાળકોને ડાન્સ દ્વારા શિક્ષણ આપતાં શિક્ષક રોહિત પટેલ. કાંકરેજ તાલુકાની અરણીવાડા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક રોહિત પટેલનું CM વિજય રૂપાણીના હસ્તે તાજેતરમાં સન્માન પુરસ્કાર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા […]

જામનગરના ચચુબાના પતિનું 9 મહિના પૂર્વે અવસાન થયા બાદ મહિને 4000 કમાય છે છતાં બબ્બે યુવા દિવ્યાંગ દીકરીની જવાબદારી નિભાવે છે

જામનગરમાં રહેતા ચચુબા કે જેમના પતિનું 9 મહિના પહેલાં આકસ્મિક અવસાન થયું હતું. ત્યારબાદ મહિનાની ફકત રૂ. 4000 આવક હોય અને બબ્બે યુવા દિવ્યાંગ દીકરીની જવાબદારી હોવા છતા ચચુબા ધીરજ અને હિમત હાર્યા વિના પોતાના ઘરનું ગુજરાત ચલાવી રહ્યા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો જામનગરના […]

સુરતમાં મહિલા સશક્તિકરણનું ઉમદા ઉદાહરણ: ઊંચા પગારની નોકરી છોડીને કાજલબેન ત્રિવેદી ત્રણ વર્ષથી મહિલાઓને બનાવે છે ‘આત્મનિર્ભર’

સુરતમાં (Surat) મહિલા દ્વારા જ મહિલા સશક્તિકરણનું (Women Empowerment) ઉમદા ઉદાહરણ સામે આવ્યું છે. કાજલ ત્રિવેદી (Kajal trivedi) ઊંચા પગારની ખાનગી કંપનીની નોકરી છોડી મહિલાઓને રોજગારી (employment) અપાવવાનું કામ કરી રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી  50 હજાર કરતા વધુ બાળકીઓને 1 લાખથી વધુ સેનેટરી પેડ અને 1 લાખ હજાર જેટલા નોટબુકોનું વિનામૂલ્યે વિતરણ કરી મહિલાઓને આત્મનિર્ભર કરવાનું […]

આજના સમયની યુવતીઓ માટે પ્રેરણારૂપ કિસ્સો: ખેતરમાં કામ કરતી યુવતીએ પ્રથમ પ્રયાસમાં પાસ કરી ક્લાસ વન અધિકારીની પરીક્ષા

પ્રથમ જ પ્રયાસમાં કોઈપણ રાજ્યના પબ્લિસ સર્વિસ કમિશન(PSC)ની પરીક્ષા પાસ કરવી કંઈ સહેલી વાત નથી. ઘણા લોકોને આ પરીક્ષા પાસ કરવા માટે વર્ષોની મહેનત લાગે છે. જો કે, સખત મહેનત કરનારાઓને સારા પરિણામ મળે છે. પરંતુ આ બધા તેવા લોકો માટે સરળ છે જેમનું સંપૂર્ણ ધ્યાન અભ્યાસ તરફ છે. શું તમે કલ્પના પણ કરી શકો […]

આ કોઈ મોડલ નથી પણ IPS અધિકારી છે, પોતાના લુક્સ ઉપરાંત કામની પણ છે જોરદાર ચર્ચા, ડોક્ટર બન્યા બાદ બન્યા IPS ઓફિસર

નવજોત સિમી (IPS Navjot Simi) બિહાર કેડરના વર્ષ 2017 બેચના IPS અધિકારી છે અને તે પોતાના કામ ઉપરાંત લુક્સના કારણે પણ ચર્ચામાં રહે છે. UPSC પરીક્ષામાં સિમીને બીજા પ્રયત્ને સફળતા મળી અને તે આઈપીએસ બની ગયા. View this post on Instagram A post shared by Dr.Navjot Simi (@navjotsimi) લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]