Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

અમદાવાદના રસ્તા પર હવે બસ ચલાવતી જોવા મળશે મહિલા, પતિના મોત બાદ પત્નીએ મેળવી ડ્રાઇવરની નોકરી, હવે BRTS બસ ચલાવશે

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા રેખાબેન કહાર (Rekhaben Kahar) હવે રસ્તા પર બીઆરટીએસ (Ahmedabad first woman BRTS driver)ચલાવતા જોવા મળશે. એક મહિલા જ્યારે બીઆરટીએસ બસ ચલાવવા જઈ રહ્યા છે ત્યારે તેમનો થોડો પરિચય મેળવીએ. વાસ્તવમાં રેખાબેનની ચર્ચા હવે દરેક જગ્યા પર છે. આ પાછળનું કારણે તેમનું ડ્રાઇવિંગ છે. હવે અમદાવાદના દરેક વિસ્તારના લોકો રેખાબેનને જાણશે. કારણ […]

ગોંડલના ઘોઘાવદર ગામના યુવાને જાતે જ ઇલેક્ટ્રિક બાઇકનું કર્યું નિર્માણ, એક યુનિટ વીજળીથી 50 કિ.મી. ચાલે, 40 હજારનો ખર્ચ, 3 કલાકમાં બેટરી ચાર્જ

ગોંડલના ઘોઘાવદર ગામના યુવાને પેટ્રોલના ભડકે બળતા ભાવથી જ નહીં, પરંતુ એનાથી ચાલતી બાઈકથી જ છુટકારો મેળવવાનો રસ્તો શોધી કાઢ્યો છે. એન્જિનિયર યુવાને જાતે જ ઇલેક્ટ્રિક બાઈકનું નિર્માણ કર્યું છે. 2 મહિનાની મહેનતના અંતે 40 હજાર ખર્ચીને બાઈક બનાવી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો આસમાને […]

ધોરાજીના યુવાનની અનોખી સિદ્ધિ: સતત 27 મિનિટ સુધી 3200 દોરડા કૂદીને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન

રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે રહેતા અને વ્યવસાયે સ્ટેશનરીની દુકાન ધરાવતા જયદેવસિંહ ગોહિલના પુત્ર હર્ષરાજસિંહ ગોહિલે સતત છ મહિના મહેનત કરીને પોતાના 110 કિલોગ્રામ વજનમાંથી 77 કિલોગ્રામ વજન કરી દીધું છે, એટલે કે 33 કિલો વજન ઘટાડી દીધું છે. આ વજન ઘટાડવાની સાથે-સાથે તેમનું મનોબળ પણ વધ્યું છે, જેના થકી યુવાને સતત 27 મિનિટ સુધી 3200 […]

આ રિક્ષાવાળાએ રિક્ષાને બનાવી હાઈટેક, બેસનારને હોટેલ જેવી મળે છે સુવિધા, જીતી ચૂક્યો છે અઢળક એવોર્ડ

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તે પણ અન્ય લોકોની જેમ ભણે-ગણે અને જીવનમાં આગળ વધે. તે પણ મહિને સારી કમાણી કરે અને પરિવારને સારામાં સારી લાઈફસ્ટાઈલ આપે. પરંતુ સમય દરેકને સાથ આપતો નથી અને તેના કારણે શરુઆતથી જ કામ કરી રહ્યા હોય તે જ તેને કરવું પડે છે. પરંતુ તે કામને તમે કેટલી સારી રીતે […]

પોરબંદરના ખેડૂત પુત્રની અનોખી સિદ્ધિ: વાછોડા ગામના યુવાનને સી.એ.નો અભ્યાસ કરી અમેરિકામાં વિશ્વની નંબર વન ઓડિટ કંપનીમાં મળ્યું સ્થાન

પોરબંદર તાલુકાના વાછોડા ગામના વતની અને વાછોડા થી રોજડા જતા રસ્તે ફક્ત છ એકર વાડી ધરાવતા ખેડૂતનો પુત્ર અમેરિકામાં વિશ્વની નંબર વન કંપનીમાં જોબ મેળવ્યો હતો. સી.એ.નો અભ્યાસ કરી વધુ અભ્યાસ માટે અમેરિકા ગયેલ ત્યાં તેમને ખુબ જ સારી ટકાવારી મળતા અમેરિકામાં વિશ્વની ચાર મોટી ઓડિટ ફાર્મ કંપની માં E Y ફાર્મ કંપનીમાં જોબ મળી […]

પિતાનું સપનું દિકરીએ પૂરું કર્યું: એરોનોટિકલ એન્જીનિયર બની પોરબંદરની દિકરી કેનેડામાં બનાવે છે પ્લેનના બોડી પાર્ટ્સ

વપોરબંદરની દિકરી એરોનોટિકલ એન્જીનીયર બની કેનેડા ખાતે પ્લેનના બહારના બોડી પાર્ટ્સ બનાવે છે. પોરબંદરમા જન્મેલી નિશા નાથાભાઇ ઓડેદરાએ એરોનોટિકલ એન્જીનિયરની ડિગ્રી પ્રાપ્ત કરી કેનેડા ખાતે પ્લેન બનાવવાની ડિઝાઇન અને પ્લેનના બહારના બોડી પાટર્સ બનાવી પાયલોટની તાલીમ લઈ રહી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો પિતા ગાયો-ભેંસો […]

દીકરાનું થયું મોત, વહુ બાળકોને મૂકીને જતી રહી, પૌત્ર-પૌત્રીઓને ભણાવવા 100 વર્ષની ઉંમરે દાદા શાકભાજી વેચે છે

વ્યક્તિની અમુક ઉંમર થાય એટલે શરીરની સાથે-સાથે મન પણ સાથ આપવાનું છોડી દે. ખાસ કરીને 60-65 વર્ષની ઉંમર બાદ મોટાભાગના લોકો કામમાંથી નિવૃતિ લઈ લેતા હોય છે. વ્યક્તિ વૃદ્ધ થાય એટલે આખો દિવસ શેરીના ઓટલા પર પોતાની વયના મિત્રો સાથે બેસીને ગપ્પા-ગોષ્ટી કરવામાં અથવા મંદિરે ભજન-કીર્તિન કરવામાં અને આરામ કરવામાં પસાર કરે. તમે પણ તમારા […]

લઘુમતિ સમાજના શિક્ષક દંપતિએ તેમની ત્રણેય દીકરીઓને ડોક્ટર બનાવીને સમાજને નવો રાહ ચીંધ્યો, દીકરીઓ વિદેશ જવાનું ટાળી દેશમાં સેવા આપવા મક્કમ

અંકલેશ્વરના ખરોડ ગામે રહેતા અયાઝ અહમદ ખરોડીયા કોંઢ ગામે એક સ્કૂલમાં આચાર્ય જ્યારે પત્ની શહેનાઝ ખરોડીયા પ્રાઇમરી સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ નિભાવી રહ્યા છે. લઘુમતિ સમાજના શિક્ષક દંપતિના પરિવારને ત્રણ દીકરીઓ છે જે ત્રણેય ડોક્ટર બની છે. આ શિક્ષક દંપતિએ દીકરીઓને ડોક્ટર બનવાનું તેમના જન્મ સમયે જ નક્કી કર્યું હતું.જેના પગલે આજે તેમની ત્રણેય દીકરીઓમાં […]

આને કહેવાય સાદગી! દીકરો છે કેન્દ્રીય કેબિનેટ મંત્રી, છતાં પણ બીજાના ખેતરમાં પરસેવો પાડીને ગુજરાન ચલાવે છે માતા-પિતા.

કોનૂર- 59 વર્ષીય એલ વરુદમ્મલ આકરા તડકામાં ખેતરમાં કામ કરી રહ્યા છે. તેમણે લાલ સાડી પહેરી છે, સફેદ શર્ટ પહેર્યો છે અને માથા પર લાલ ગમછો લપેટ્યો છે. વરુદમ્મલ ગામમાં રહેનાર અન્ય સામાન્ય મહિલાઓ જેવા જ દેખાય છે. પાસેના એક ખેતરમાં 68 વર્ષીય લોગનાથન જમીનને સમતલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખેતરમાં મજૂરી કરી રહેલા […]

અમદાવાદના વાલ્મીકિ સમાજનો યુવક બન્યો કોમર્શિયલ પાઈલટ , દાદાએ દેવું કરીને પણ પૌત્રને ભણાવી ગણાવી પાઈલોટ બનાવવાની આપી હતી સલાહ

અમદાવાદ શહેરના કેમ્પ સદર બજારમાં રહેતા વાલ્મીકિ સમાજના પાર્થ ગણેશે પાઈલટ બનવાની સિદ્ધિ હાંસલ કરી છે. પાર્થના દાદા સ્વ. રામચન્દ્રભાઈ એરલાઈન્સ કંપનીમાં ડ્રાઈવર હતા. જ્યારે તેમના પિતા સુરેશભાઈ સ્વીપર હતા. દાદાની ઈચ્છા હતી કે ઘરમાંથી કોઈ એક વ્યક્તિ પાઈલટ બને. તેઓ સતત પરિવારના સભ્યોને કહેતા કે, પાર્થને ભણાવીને, યોગ્ય વાતાવરણ આપીને પાઈલટ બનવા માટે પ્રોત્સાહિત […]