Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

આ પટેલે પ્રમુખ સ્વામી મહારાજે આપેલા નામથી શરૂ કર્યુ રેસ્ટોરન્ટ, NRI પણ છે દિવાના…

અમદાવાદઃ પરંપરાગત ગુજરાતી ખાવાના શોખીનોને જો કોઇ હોટલમાં પોતાના ઘર જેવો આવકાર મળે, ઇકો ફ્રેન્ડલી વાતાવરણની સાથે દેશી જમવાનું મળે તો આવી રેસ્ટોરન્ટમાં જવાની કોઇ શા માટે ના પાડે. અમદાવાદમાં જ આવી એક જગ્યા છે જ્યાં તમને ટ્રેડિશનલ ગુજરાતી ફૂડની સાથે વાતાવરણ પણ એવું જ મળશે જેની તમે આશા રાખતા હશો. આ થીમ બેઝ રેસ્ટોરન્ટનું […]

આ અમદાવાદી પટેલ બિઝનેસમેને 8 લાખની ફાર્મા કંપનીને બનાવી 588 કરોડની..

જીવનમાં કોઇ કામ નાણાંને ધ્યાનમાં રાખીને ન કરો, જે કામ કરો તેમાં તમને સંતોષ મળવો જોઇએ. કામ પ્રત્યે લગન (passion) હશે તો જ જીવનમાં સફળ થવાશે. આ શબ્દો છે દેશની ટોચની 50 ફાર્મા કંપનીઓમાં જેનો સમાવેશ થાય છે તેવી અમદાવાદની કંપની ટ્રોઇકા ફાર્માના સીએમડી કેતન પટેલના. 1984માં માત્ર 8 લાખ રૂપિયાની મામૂલી રકમથી શરૂ થયેલી […]

પટેલ એન્જિનિયર યુવકે અપનાવી આધુનિક ખેતી, કરી મબલખ કમાણી…

રાજ્યમાં છેલ્લાં એક દાયકાથી કૃષિ ક્ષેત્રે ઘણું પરિવર્તન આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવતા કૃષિ મહોત્સવોમાંથી માહિતી મેળવીને ગુજરાતના હાઈ એજ્યુકેટેડ લોકોએ નોકરી છોડીને ખેતીને પોતાનો વ્યવસાય બનાવ્યો છે. આજે આપણે ગુજરાતના એક એવા પ્રગતિશીલ ખેડૂતની વાત કરવા જઈ રહ્યા છીએ જેઓ પોતે સિવિલ એન્જિનિયર હોવા છતાં આધુનિક ખેતી તરફ વળ્યા છે. 8 લાખ […]

4 હજારની નોકરી કરતો’તો ચરોતરી પટેલ, પોતના દમ પર ફેલાવ્યું કરોડોનું સામ્રાજ્ય

બિઝનેસ ગુજરાતીના લોહીમાં હોવાનું પૂરવાર કરતા અનેક ગુજરાતી બિઝનેસમેન આપણી નજર સમક્ષ છે. ઘણા ગુજરાતીઓ અધવચ્ચે અભ્યાસ છોડીને પોતાની મહેનત અને સૂઝબૂઝથી આજે કરોડો રૂપિયાનો બિઝનેસ કરી રહ્યાં છે. તેવા જ એક બિઝનેસમેન છે મુંબઈની ફેમસ જ્વેલરી આઉટલેટ ચેન ‘સુવર્ણસ્પર્શ’ના સીએમડી વિમલ પટેલ. 100 કરોડના બિઝનેસ ક્લબમાં સામેલ ‘સુવર્ણસ્પર્શ’ કંપનીને સફળતા સુધી પહોંચાડવા વિમલ પટેલે […]

મહેસાણામાં 8 વીઘાનું ખેતર, આ પટેલે USમાં ખોલ્યા 58 ગ્રોસરી સ્ટોર્સ

અમેરિકામાં રહેતા ભારતીયો અને તેમાંય ખાસ કરીને ગુજરાતીઓ પરિવાર પછી કોઇ વસ્તુને મિસ કરતાં હશે તો તે ચોક્કસથી ગુજરાતી અને ઇન્ડિયન ફૂડ જ હશે. અમેરિકામાં આવતા ગુજરાતીઓને પહેલા જ દિવસે જો ખીચડી અને કઢી ખાવાનું મન થાય તો જરૂરી ઇન્ગ્રિન્ડિયન્સ તેઓ ક્યાં શોધે? ગુજરાતી કે ભારતીય લોકોની કરિયાણાની જરૂરિયાત અને તેને ખરીદવામાં આવતી મુશ્કેલીઓને ધ્યાનમાં […]

આ પટેલ યુવાને બનાવ્યું સ્માર્ટ એસી, વીજળીના પંખા જેટલું આવશે બિલ

અમદાવાદઃ કોઇપણ મુશ્કેલીમાંથી માર્ગ કાઢી લે તે ગુજરાતી. ગુજરાતીઓની ધંધાકિય કુશળતા તેમને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવે છે. આવા જ એક પટેલે શોધ કરી છે સ્માર્ટ એસીની. જે ફફ્ત 400 વોટ પર ચાલે છે. અમદાવાદના રવિ પટેલે જોયું કે ફાઇવ સ્ટાર એસી હોય કે ઇન્વર્ટર એસી, બન્ને પ્રકારના એસીમાં વીજળીના બીલમાં કોઇ મોટો નોંધપાત્ર તફાવત જોવા […]

261 પિતાવિહોણી દીકરી ઓના લગ્ન કરાવનાર મહેશભાઈ સવાણીના પુત્ર મિતુલભાઇ સવાણી વિશે જાણીએ….

દાદા વલ્લભભાઇ સવાણીની સાદગી અને સેવા પૌત્ર મિતુલ સવાણીને વારસામાં ઉતરી આવ્યા લંડનમાં માસ્ટર ઓફ બિઝનેશ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કરી પરંપરાગત ધંધો અને સમાજ સેવા આત્મસાત કર્યા : નાના ભાઇ મોહીત પણ પીપી સવાણી ગ્રુપના સેવા કાર્યોમાં ગુંથાયા. સુરત તા. 23 : તાજેતરમાં પિતા વિનાની 261 દિકરીઓના પાલ્ય પિતા બનીને સમુહલગ્નનો અવસરઉકેલનાર સુરતના પીપી સવાણી ગ્રુપના […]

ગુજરાતના આ ગામની છે એક આગવી ઓળખ, ૧૦૦ ટકા સુવિધાઓથી સજ્જ

ગોંડલ: ગોંડલ શહેરથી ૨૨ કિમી દુર ભાદર ડેમના કાઠે આવેલ લીલાખા ગામ તેની ૧૦૦ ટકા સુવિધા ઓના કારણે આગવી ઓળખ ધરાવે છે. આદર્શ ગામની વ્યાખ્યામાં લીલાખા બોલાય છે, અહી ૧૦૦ ટકા પાકા રસ્તા, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ અને ગુજરાતનું વન નંબરનું ગ્રામ્ય બસ સ્ટેન્ડ આવેલ છે જેનું લોકાર્પણ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું […]

માસી મટી બની’તી મા, સાળીએ કર્યા’તા જીજા સાથે લગ્ન

સાહેબ, આજે વાત કરવી છે એવી છોકરી ની જેને પોતાના પરીવાર માટે તેના સપના ભોમાં ભંડારી દીધા. જેતપુરના નવાગઢ ગામમાં રહેતા ચંદુભાઇ સાવલિયાની પુત્રી કોમલે એક વર્ષ પહેલા પોતાના જીજાજી સાથે લગ્ન કર્યા હતા. કારણ એટલું હતું કે કોમલની મોટી બહેનનું અકસ્માતમાં નિધન થતા તેના પુત્રની જવાબદારી સંભાળવા માસી મટી કોમલ મા બની હતી. 3 […]