Browsing Category

પ્રેરણાત્મક સ્ટોરી

ગુજરાત પોલીસનો ભાવુક કિસ્સો સામે આવ્યો: જૂનાગઢમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા માતાએ Dysp પુત્રને સેલ્યૂટ…

ગુજરાત પોલીસમાં (Gujarat Police)ફરજ દરમિયાન માતા અને પુત્રનો ભાવુક કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે પુત્ર માતાને સલામ કરતો હોય છે. જોકે ફરજમાં હોવાની કારણે માતાએ પુત્રને સેલ્યૂટ આપી છે. ફરજ બજાવતા મહિલા એ. એસ. આઈએ પોતાના Dysp પુત્રને…
Read More...

રાજકોટમાં લાડકી દીકરીના જન્મદિવસની જાડેજા પરિવારે કરી અનોખી ઉજવણી: કોરોનામાં માતા-પિતાની છત્રછાંયા…

દીકરીએ મા-બાપનો શ્વાસ છે. જેને સમય આવ્યે લીધા વગર પણ નથી ચાલતું અને સમય આવ્યે છોડ્યા વગર પણ નથી ચાલતું. દીકરીનો પ્રથમ જન્મદિવસ હોય તો ક્યાં એવા મા-બાપ કે પરિવાર હશે કે તેને ધામધૂમથી ઉજવ્યા વગર રહી ન શકે. પણ રાજકોટના જાડેજા પરિવારે પોતાની…
Read More...

સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કર્યા વગર કચ્છનું આ ગામ બન્યું ‘આત્મનિર્ભર’, કરવેરાની આવકનો યોગ્ય…

કચ્છના અંજાર શહેરથી આશરે 18 કિમી દૂર આવેલું એક નાનું ગામ દર્શાવે છે કે, કરવેરાની આવકનો યોગ્ય રીતે ઉપયોગ કરીને કેવી રીતે સર્વાંગી વિકાસ મેળવી શકાય છે. ભીમાસર ગામમાં ઘણી સુવિધાઓ છે જે સામાન્ય રીતે શહેરોના પોશ વિસ્તારમાં જોવા મળે છે.…
Read More...

બાળ ગીતો પર ડાન્સથી બાળકોને શિક્ષણ આપતા બનાસકાંઠાના અનોખા શિક્ષક રોહિત પટેલ, CMએ પુરસ્કાર એનાયત…

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, ભૂતકાળ બની ગયેલા બાળ ગીતો અને જ્ઞાન સાથે ગમ્મત એટલે બાળકોને ડાન્સ દ્વારા શિક્ષણ આપતાં શિક્ષક રોહિત પટેલ. કાંકરેજ તાલુકાની અરણીવાડા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક રોહિત પટેલનું CM વિજય રૂપાણીના હસ્તે તાજેતરમાં…
Read More...

જામનગરના ચચુબાના પતિનું 9 મહિના પૂર્વે અવસાન થયા બાદ મહિને 4000 કમાય છે છતાં બબ્બે યુવા દિવ્યાંગ…

જામનગરમાં રહેતા ચચુબા કે જેમના પતિનું 9 મહિના પહેલાં આકસ્મિક અવસાન થયું હતું. ત્યારબાદ મહિનાની ફકત રૂ. 4000 આવક હોય અને બબ્બે યુવા દિવ્યાંગ દીકરીની જવાબદારી હોવા છતા ચચુબા ધીરજ અને હિમત હાર્યા વિના પોતાના ઘરનું ગુજરાત ચલાવી રહ્યા છે.…
Read More...

સુરતમાં મહિલા સશક્તિકરણનું ઉમદા ઉદાહરણ: ઊંચા પગારની નોકરી છોડીને કાજલબેન ત્રિવેદી ત્રણ વર્ષથી…

સુરતમાં (Surat) મહિલા દ્વારા જ મહિલા સશક્તિકરણનું (Women Empowerment) ઉમદા ઉદાહરણ સામે આવ્યું છે. કાજલ ત્રિવેદી (Kajal trivedi) ઊંચા પગારની ખાનગી કંપનીની નોકરી છોડી મહિલાઓને રોજગારી (employment) અપાવવાનું કામ કરી રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી  …
Read More...

આજના સમયની યુવતીઓ માટે પ્રેરણારૂપ કિસ્સો: ખેતરમાં કામ કરતી યુવતીએ પ્રથમ પ્રયાસમાં પાસ કરી ક્લાસ વન…

પ્રથમ જ પ્રયાસમાં કોઈપણ રાજ્યના પબ્લિસ સર્વિસ કમિશન(PSC)ની પરીક્ષા પાસ કરવી કંઈ સહેલી વાત નથી. ઘણા લોકોને આ પરીક્ષા પાસ કરવા માટે વર્ષોની મહેનત લાગે છે. જો કે, સખત મહેનત કરનારાઓને સારા પરિણામ મળે છે. પરંતુ આ બધા તેવા લોકો માટે સરળ છે જેમનું…
Read More...

આ કોઈ મોડલ નથી પણ IPS અધિકારી છે, પોતાના લુક્સ ઉપરાંત કામની પણ છે જોરદાર ચર્ચા, ડોક્ટર બન્યા બાદ…

નવજોત સિમી (IPS Navjot Simi) બિહાર કેડરના વર્ષ 2017 બેચના IPS અધિકારી છે અને તે પોતાના કામ ઉપરાંત લુક્સના કારણે પણ ચર્ચામાં રહે છે. UPSC પરીક્ષામાં સિમીને બીજા પ્રયત્ને સફળતા મળી અને તે આઈપીએસ બની ગયા. View this post on Instagram…
Read More...

અમદાવાદના રસ્તા પર હવે બસ ચલાવતી જોવા મળશે મહિલા, પતિના મોત બાદ પત્નીએ મેળવી ડ્રાઇવરની નોકરી, હવે…

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા રેખાબેન કહાર (Rekhaben Kahar) હવે રસ્તા પર બીઆરટીએસ (Ahmedabad first woman BRTS driver)ચલાવતા જોવા મળશે. એક મહિલા જ્યારે બીઆરટીએસ બસ ચલાવવા જઈ રહ્યા છે ત્યારે તેમનો થોડો પરિચય મેળવીએ. વાસ્તવમાં રેખાબેનની ચર્ચા…
Read More...

ગોંડલના ઘોઘાવદર ગામના યુવાને જાતે જ ઇલેક્ટ્રિક બાઇકનું કર્યું નિર્માણ, એક યુનિટ વીજળીથી 50 કિ.મી.…

ગોંડલના ઘોઘાવદર ગામના યુવાને પેટ્રોલના ભડકે બળતા ભાવથી જ નહીં, પરંતુ એનાથી ચાલતી બાઈકથી જ છુટકારો મેળવવાનો રસ્તો શોધી કાઢ્યો છે. એન્જિનિયર યુવાને જાતે જ ઇલેક્ટ્રિક બાઈકનું નિર્માણ કર્યું છે. 2 મહિનાની મહેનતના અંતે 40 હજાર ખર્ચીને બાઈક બનાવી…
Read More...