Browsing Category

સમાચાર

અમદાવાદના જીગર પટેલે કેનેડાની સંસદની ચૂંટણીમાં ઝંપલાવ્યું, જીતશે તો કેનેડાની સંસદમાં પહોંચનારા પહેલા…

વિદેશોમાં પણ ગુજરાતીઓને દિવસેને દિવસે દબદબો વધી રહ્યો છે. ત્યારે કેનેડાની ચૂંટણીમાં પ્રથમ વખત કોઇ ગુજરાતી ઉમેદવાર ઉભો રહેવા જઇ રહ્યો છે. કેનેડાની રજાઇના-લેવાન સીટ પર ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ ગુજરાતી જીગર પટેલને મેદાનમાં ઉતાર્યા છે.…
Read More...

રામ રાખે તેને કોણ ચાખે! પુલ ઉપરથી કન્ટેનર કાર પર પડ્યું, પણ થયો એવો ચમત્કાર કે કારમાં સવાર તમામ…

આપણે ત્યાં કહેવત છે કે, રામ રાખે તેને કોણ ચાખે. મોત સામે આવીને ઉભું હોય તો પણ જ્યારે માણસને એક ઊની આંચ ન આવે ત્યારે આપણે આ કહેવત કહેતાં હોઈએ છીએ. ત્યારે મુંબઈ-અમદાવાદ હાઈવે પર આ કહેવતને સાર્થક કરતો એક કિસ્સો બન્યો છે. હાઈવે ઉપર પુલ ઉપરથી એક…
Read More...

આ ગામમાં નથી એક પણ સફાઇ કર્મચારી છતાં પણ ક્યાંય કચરો દેખાતો નથી, લોક ફાળાથી અદ્યતન હોસ્પિટલ પણ ચાલે…

ઇડર તાલુકાના જેઠીપુરા ગામને 2017-18 દરમ્યાન અલગ અલગ માનાંકોમાં અમલવારી પણ થતી હોવાથી દિન દયાળ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કાર અને નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામ સભા પુરસ્કાર 2019 માટે નવાજવામાં આવનાર છે નાનાજી દેશમુખ એવોર્ડ મેળવનાર…
Read More...

શબવાહિની નહીં મળતા પત્નીના શબને ટ્રોલી પર રાખીને 45 કિમી ચાલ્યો ખેડૂત પતિ, આ દ્રશ્ય જોઈને લોકોની…

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં શબવાહિની નહીં મળવાના કારણે એક શખ્સ તેની પત્નીના શબને લઈને 45 કિલોમીટર ચાલ્યો. કારણકે, હોસ્પિટલ પર એવો આરોપ છે કે આ મહિલાના મૃત્યુ બાદ તેના પરિવારને શબવાહિની મળી શકી નહીં. જાણકારી અનુસાર, પ્રયાગરાજના…
Read More...

વિદ્યુત વિભાગના એન્જિનિયરને પીયુસી ના હોવાથી ટ્રાફિક પોલીસે મેમો આપ્યો, નારાજ થયેલા અધિકારીએ પોલીસ…

ઉત્તર પ્રદેશના મેરઠમાં વીજળી વિભાગના એક જૂનિયર એન્જિનિયરને મેમો આપવો ભારે પડ્યો. રોષે ભરાયેલા જૂનિયર એન્જિનિયરે મેમો મળતાં એક પોલીસ સ્ટેશનનું વીજ કનેક્શન કાપી નાખ્યું. જેના કારણે પોલીસને કલાકો સુધી વીજળી વિના રહેવું પડ્યું. સાથે જ પોલીસ…
Read More...

બનાસકાંઠાના લાખણી ગેળા પાસે બાઈક અને લકઝરી બસ સામસામા અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો, 3 સગા ભાઈના…

આજે વહેલી સવારે લાખણી તાલુકાના લાખણી ગેળા પાસે બાઈક અને લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઈક અને લકઝરી બસ સામસામા અથડાતા 3 સગા ભાઈઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સવારે…
Read More...

અવનવો વિરોધ: દંડ નહીં ભરવા માટે યુવકે મંદીને ગણાવી જવાબદાર, પોતાના વાહનની હેડલાઇટ પર લગાવ્યું સ્ટીકર

રાજ્યમાં નવા મોટર વ્હીકલ એક્ટનો અમલ હવે 16 ઓક્ટોબરથી થવા જઇ રહ્યો છે. ત્યારે એક્ટમાં કરવામાં આવેલ દંડની જોગવાઇને લઇને વાહન ચાલકોમાં એક ડરની લાગણી પ્રવર્તી રહી છે. કારણ કે પહેલા જે 100 રુપિયાનો દંડ ભરીને ચાલકો પોતાના વાહનને મુક્ત કરાવી શકતા…
Read More...

જ્યોતિષીઓ પાસે જનારાઓ માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો, તમારા ભાઇ પર કોઈએ વિધિ કરી છે કહીને દોઢ લાખ…

તમારા ભાઈ પર કોઈએ વિધી કરી બકરાની કલેજી ખવડાવી દીધી હોય તે બીમાર રહે છે, તેમ કહી બીલીમોરાના પરિવાર પાસે સુરતના જ્યોતિષિઓએ દોઢ લાખ પડાવી લીધા હતા. મળતી માહિતિ મુજબ ધમડાછા ખાતે પરણેલી પન્નાબેન જતીનભાઇ પટેલે બીલીમોરા પોલીસમાં નોંધાવેલી…
Read More...

આ મહિલાઓએ સમાજમાં બેસાડ્યો દાખલો, વહુએ ઊંચકી સાસુની અર્થી, દીકરીએ આપ્યો અગ્નિદાહ અને તેરમાએ થશે…

ઉત્તર પ્રદેશના વારાણસીમાં પરંપરાને તોડવા માટે મહિલાઓ સામે આવી છે. બરિયાસનપુર ગામમાં 80 વર્ષની રજ્જી દેવીનું નિધન થઈ ગયું હતું. આ પ્રસંગે વહુ અને પરિવારની મહિલાઓએ તેમની અર્થીને ઊંચકી હતી. તેમને મુખાગ્નિ પણ મોટી દીકરીએ આપ્યો હતો. આ સાથે જ…
Read More...

ખુદ પોલીસકર્મીએ જ આપી ટીપ્સ! કેવી રીતે હજારનો મેમો માત્ર 100 રૂપિયામાં પતાવી શકાય છે, જુઓ વીડિયો

એક બાજુ નવા મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ દેશભરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા પર લોકો પાસેથી મોટો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. ત્યારે એક પોલીસકર્મીએ વીડિયો જાહેર કરી લોકોને જણાવ્યું છે કે, લોકો કેવી રીતે હજારો રૂપિયાનો મેમો માત્ર 100…
Read More...