Browsing Category

સમાચાર

વાપીઃ બર્થ-ડે પાર્ટી ઉજવીને પરત ફરતાં દંપતીને કાળ ભરખી ગયો, પત્નીને બે માસનો ગર્ભ હતો

વાપી નજીકના સલવાવ ગામે બિગ બજારની સામે મોડી રાત્રીએ હાઇવેની સાઇડે પાર્ક કરેલી ટ્રકમાં કાર ઘુસી જતા શાહ દંપતીનું ઘટના સ્થળે જ મોત થયા હતા. મૂળ ઉમરગામના અચ્છારીના વતની અને હાલમાં વલસાડ ખાતે રહીને દવાનો હોલ સેલ વેપાર કરતા યુવક અને તેમની…
Read More...

સુરતમાં પ્રસૂતિ બાદ મહિલા ડૉક્ટર પર લાગ્યા ગંભીર આરોપ, બીજા દિવસે પણ બોડી સ્વીકારવાનો ઇનકાર, મહિલાઓ…

સુરતમાં બુધવારે પ્રસૂતિ બાદ મહિલાનું મોત થયું હતું. જેમાં પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે મહિલા તબીબની બેદરકારીને કારણે આ મોત નીપજ્યું છે. જો મહીલા તબીબ સામે ગુનો દાખલ નહીં થાય ત્યાં સુધી પરિવારે મૃતદેહ સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.…
Read More...

દહીંમાં આ સામગ્રી મિક્સ કરીને બનાવો પેક, ડેન્ડ્રફ અને ડ્રાય હેરની સમસ્યા થશે દૂર

વાળની સારસંભાળ કરવા માટે દહીંનો ઉપયોગ લાંબા સમયથી કરવામાં આવે છે. દહીમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણોના સિવાય ઘણા વિટામિન્સ મળે છે જે વાળની સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ કરે છે. જિદ્દી ડેન્ડ્રફ હોય કે ખંજવાળ દહીંથી દૂર થઇ જાય છે. દહીંમાં…
Read More...

એસિડીટીની દવા Ranitidine થી થઇ શકે છે કેન્સર, ડ્રગ કંટ્રોલરે આપી ચેતવણી

ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ એસિડીટીની દવા Ranitidine (રેનિટિડિન)ને લઇને ચેતવણી જારી કરતા કહ્યું છે કે એનાથી કેન્સરનું જોખમ છે. દવા બનાવનારી કંપનીઓને તરત એનું ઉત્પાદન રોકવા માટે કહ્યું, ડૉક્ટરોને સલાહ આપી કે દર્દીઓને દવા ના આપે.…
Read More...

ટ્રાફિક નિયમ: હવે 6 મહિનામાં 3 વાર સ્ટોપલાઈન ભંગ કરાશે તો વિમાનું પ્રિમીયમ પણ વધારે ભરવું પડશે,…

કેન્દ્રીય મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કરીને નવા દંડની જોગવાઈ કરવામાં આવી છે. નવા નિયમ મુજબ ઈ-મેમોમાં પણ ધરખમ વધારો કરવામાં આવ્યો છે. ચાર રસ્તા પર સિગ્નલ ચાલુ થતાના એક સેકન્ડ પહેલા પણ જો રોડ ક્રોસ કરાશે તો રૂ.500નો દંડ ભરવો પડશે. જ્યારે બીજી…
Read More...

પ્રજાના પૈસે તાગડધિન્ના! સુરતના મેયર સહિત આ પદાધિકારીઓ માટે ખરીદાયા લાખોની કિંમતના IPhone

પ્રજાના પૈસે નેતાઓ તાગડધિન્ના કરતાં હોય તેનું એક ઉત્તમ ઉદાહરણ સુરતમાં સામે આવ્યું છે. પ્રજાલક્ષી કામો માટે પૈસા ન હોવાનું બહાનું જણાવતાં સુરતના નેતાઓ દ્વારા પોતાના માટે લાખોની કિંમતના મોંઘાદાટ આઈફોન ફોન ખરીદવામાં આવ્યા છે. સુરત કોર્પોરેશનના…
Read More...

જમીન પચાવી પાડવા મામલે દસ્ક્રોઈના મુઠીયા ગામના ખેડૂતે ન્યાય ન મળતા મુખ્યમંત્રી સમક્ષ ઈચ્છા મૃત્યુની…

દસ્ક્રોઈ તાલુકાના મુઠીયાગામના રામાજી બેચરાજી ઠાકોર નામના ખેડૂતે અમુક શખ્સો દ્વારા જમીન પચાવી પાડવા મામલે ન્યાય ન મળતા મુખ્યમંત્રી સમક્ષ ઈચ્છા મૃત્યુની માગ કરી છે. આ અંગે ખેડૂતે ઈચ્છા મૃત્યુની માગ સાથે મુખ્યમંત્રીને અરજી કરી છે. આ અરજીમાં…
Read More...

સુરતમાં ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલાનું મોત થતા લાશ સ્વીકારવા ઇનકાર કરી પરિવારજનો ધરણાં પર…

મહિધરપુરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલાનું મોત નીપજતા પરિવારજનોએ હોબાળો મચાવી દીધો હતો. પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીથી મોત થયું હોવાનો આક્ષેપ કર્યો હતો અને પોલીસને જાણ કરી દીધી હતી. ત્યારે આ મામલે પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર…
Read More...

તેલુગુ ફિલ્મ્સના કોમેડિયન વેણુ માધવનું 39 વર્ષની ઉંમરમાં નિધન, લીવર ટ્રાન્સ્પ્લાન્ટ બાદ બગડી હતી…

સાઉથ ઈન્ડિયન ફિલ્મ્સના કોમેડિયન વેણુ માધવનું માત્ર 39 વર્ષની ઉંમરમાં નિધન થયું હતું. છેલ્લાં થોડા સમયથી વેણુ માધવની તબિયત ખરાબ હતી. સાત સપ્ટેમ્બરના રોજ વેણુ માધવને હૈદરાબાદની યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. વેણુને કિડની તથા…
Read More...

રાજકોટની 16 વર્ષની વૃંદા દેશની સૌથી નાની ઉંમરની પાઈલોટ બની, પ્રાઇવેટ પાયલોટનું લાયસન્સ પ્રાપ્ત કરી…

સામાન્ય રીતે 16 વર્ષની વયે કોઈને રસ્તા ઉપર વાહન ચલાવવાની મંજૂરી પણ મળતી નથી. પરંતુ મૂળ રાજકોટની અને હાલમાં બેંગ્લોરમાં રહેતી વૃંદા શિહોરાએ દેશની સૌથી નાની વયની પાઇલોટ બનવાનું ગૌરવ મેળવ્યું છે. વૃંદા શિહોરાએ 16 વર્ષની ઉંમરે પ્રાઇવેટ પાયલોટ…
Read More...