Browsing Category
સમાચાર
હળવદના ખેડૂતે 50 વિઘાનો કપાસનો પાક ખેતરમાં ભેગો કરી દિવાસળી ચાંપી, જાણો ખેડૂતે હૈયાવરાળમાં શું…
ઝાલાવાડમાં સૌથી વધુ કપાસનું વાવેતર હળવદ પંથકમાં થાય છે. પરંતુ આ પંથકમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે. અને મોટા ભાગે કપાસ નો પાક નિષ્ફ્ળ ગયો છે. ત્યારે હળવદ તાલુકાના ઈંગોરાળા ગામે પાક નિષ્ફ્ળ જતા એક ખેડૂતે પચાસ વીઘાના…
Read More...
Read More...
રાજકોટ પોલીસે બે દિવસ ઓરિસ્સાના નક્સલી વિસ્તારમાં રહી વેશપલ્ટો કરી સગીરાનું અપહરણ અને દુષ્કર્મ…
શહેરના નાનામવા વિસ્તારની બિલ્ડિંગ સાઇટ પર કામ કરતા ઓરિસ્સાના નક્સલી વિસ્તારના શખ્સે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું, કૃત્યને અંજામ આપી નક્સલી વિસ્તારમાં ભાગી ગયેલા શખ્સને દબોચવા રાજકોટ પોલીસ નક્સલી વિસ્તારમાં ખાબકી હતી અને વેશ પલટો…
Read More...
Read More...
માતા શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે આસામ મહિલા પોલીસે તેમનાં બાળકો સાચવ્યાં, એમના કામના સોશિયલ…
ઇન્ટરનેટને લીધે આજે દુનિયાનું કદ નાનું થઈ ગયું છે. દેશના કોઈ પણ ખૂણાની વાત મિનિટોમાં આપણી સુધી પહોંચી જાય છે. 10 નવેમ્બરે આસામ પોલીસે તેમના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો હતો, જેના લોકો વખાણ કરતા આજે પણ થાકતા નથી. આ ફોટામાં બે…
Read More...
Read More...
ગુજરાતમાં સૌથી મોટું મગફળી ખરીદીમાં નકલી રસીદનું કૌભાંડ ઝડપાયું, મામલો પહોંચ્યો PM મોદી સુધી, જાણો…
ગુજરાતમાં ખરીફ ૨૦૧૭માં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી હતી, જેમાં ખેડૂતોને નાણાં તો ચુકવાઈ ગયા હતા પરંતુ હવે તેમાં નકલી રસીદનું કૌભાંડ સામે આવ્યું છે, આ કારણસર હવે ગુજકોમાસોલના વડપણ હેઠળ ખરીદી કરનારી સહકારી સંસ્થાઓના કરોડો રૂપિયા…
Read More...
Read More...
દેવ દિવાળીએ મા અંબાના ચાચરચોકમાં માઈભક્તોની ભારે ભીડ ઉમટી, બોલ મારી અંબે જય જય અંબેના નાદથી મંદિર…
મંગળવારે દેવ દિવાળીએ મંદિરોમાં ભારે ભીડ ઉમટી હતી. યાત્રાધામ અંબાજીમાં માના ચાચરચોકમાં અનેક મોટી ધજાઓ માતાજીના મંદિરે ચડાવવા માટે ભક્તો દ્વારા લાવવામાં આવી હતી. બોલ મારી અંબે જય જય અંબેના નાદથી મંદિર પરીસર ગુંજી ઉઠ્યું હતું. કારતકી પૂનમે…
Read More...
Read More...
એક વ્યક્તિ ઓટોથી ક્યાંક જઈ રહ્યો હતો, ત્યારે એક કાર ઝડપથી તેની સામે આવી ગઈ, ભૂલ હોવા છતા પણ કાર…
એક વ્યક્તિ ઓટોથી ક્યાંક જઈ રહ્યો હતો. ઓટોવાળો ખૂબ આરામથી ઓટો ચલાવી રહ્યો હતો. ત્યારે એક કાર અચાનક જ પાર્કિંગમાંથી રોડ ઉપર આવી ગઈ. ઓટોવાળાએ ઝડપથી બ્રેક મારી અને કાર ઓટો સાથે અથડાતા-અથડાતા રહી ગઈ. કાર ડ્રાઇવર ગુસ્સામાં ઓટોવાળાને જ ખરી-ખોટી…
Read More...
Read More...
ગાંધીનગરમાં શાળા પ્રવેશોત્સવમાં અપાતી સાયકલોનું ‘મહા કૌભાંડ’, કન્યાઓના હક્કની સરકારી સાયકલનું…
ગાંધીનગરમાં કન્યાઓના હક્કની સરકારી સાયકલોનું ખાનગીમાં ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યુ છે. સેક્ટર-૨૨ સ્થિત સાયકલ સ્ટોરના સંચાલકે ભગવા કલરની સરકારી સાયકલનું ૪ હજારમાં વેચાણ કર્યુ હતું. જે કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ આ પ્રકારની કેટલી સરકારી સાયકલો…
Read More...
Read More...
ગુજરાત માટે સૌથી શરમજનક બાબત: દેશને જીવાડનાર ખેડૂતોના આપઘાત મામલે ગુજરાત કયા નંબરે છે? જાણો
કેન્દ્ર સરકારે ભારે વિલંબ બાદ આખરે નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના કેલેન્ડર વર્ષ ૨૦૧૬ના આંકડા જાહેર કર્યા છે, જેમાં દર્શાવ્યા મુજબ ગુજરાતમાં ખેડૂતોના આપઘાતની ટકાવારીમાં ૩૫.૫ ટકાનો ચિંતાજનક વધારો થયો છે.
દેશમાં ખેડૂતોની આત્મહત્યા ગુજરાત સહિત…
Read More...
Read More...
ગુજરાત બનશે દેશનું એવું પહેલું રાજ્ય કે જ્યાં વોલ્વો બસ મહિલા ડ્રાઇવર ચલાવતી હશે, કંડક્ટર પણ મહિલા…
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની અમદાવાદ-સુરત-અમદાવાદની વોલ્વો બસ હવે મહિલા ડ્રાઇવરો ચલાવનારી છે. એટલું જ નહીં, આ વોલ્વો બસમાં કંડક્ટર તરીકે પણ મહિલા જ હશે. તેવું જીએસઆરટીની વોલ્વો બસના કોન્ટ્રાક્ટર તેજસ પોપટએ જણાવ્યું છે. તેમણે એમ પણ…
Read More...
Read More...
ક્રૂઝની મજા લેવા હવે ગુજરાત બહાર નહીં જાવું પડે, ગુજરાતના લાંબા દરિયાઇ પટ્ટામાં ઇન્ટરનેશનલ ક્રૂઝ…
કેન્દ્રીય શિપિંગ રાજ્ય મંત્રી મનસુખ માંડવીયાએ પુષ્ટી કરી છે કે મુંબઇના ક્રૂઝ ઓપરેટર આંગ્રીયા ક્રૂઝે મુંબઇ અને દીવ વચ્ચે આવતા મહિનાથી ક્રૂઝ સેવા શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. આથી ગુજરાતી લોકોને ક્રૂઝની મજા લેવા હવે બહાર નહીં જવું પડે.…
Read More...
Read More...
