Browsing Category
સમાચાર
ટોલ પ્લાઝા પર ટોઈલેટ ગયેલી 19 વર્ષિય પરણિત મહિલા પર ચપ્પુની અણીએ થયો ગેંગરેપ
હરિયાણાના કરનાલમાં ટોલ પ્લાઝા પર પરણિત મહિલા સાથે ચપ્પાની અણીએ ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બસતાડા ટોલ પ્લાઝા પર બનેલા ટોયલેટમાં ગયેલી એક મહિલાનું અપહરણ કરી તેની સાથે રેપ કરવામાં આવ્યો. આરોપીઓએ મહિલાને બાથરૂમ પાસે…
Read More...
Read More...
અમદાવાદ: જુહાપુરામાં કાલુ ગરદનનો ફરી આતંક, ‘સબ લોગ દુકાન બંધ કર દો, વરના કાટ ડાલુંગા’…
અમદાવાદ- ખંડણીખોર અને દારૂનો લિસ્ટેડ બુટલેગર એવો જુહાપુરાનો કુખ્યાત કાલુ ગરદન ફરી તેના વિસ્તારમાં આતંક મચાવતો હોવાની ફરિયાદો ઉઠી છે. તે તેના વિસ્તારોમાં દુકાન બંધ કરાવવા માટે તલવાર અને ધારિયા લઇને નીકળ્યો હતો. કાલુ ગરદને લોકોને દુકાન બંધ…
Read More...
Read More...
દિવસે નો એન્ટ્રી હોવા છતાં બેફામ દોડતા ડમ્પરે વૃદ્ધને કચડી નાખતા મોત નીપજ્યું, પુત્રીએ મહિના પૂર્વે…
વડોદરા શહેરના તરસાલીના સુશેન સર્કલ પર ડમ્પરે સ્કૂટીસવાર વૃદ્વને કચડી નાખતા મોત થયું હતું. દિવસે પ્રતિબંધ છતાં બેફામ ડમ્પરોથી જીવલેણ અકસ્માત થતાં રોષે ભરાયેલા ટોળાએ રોડ પર ચક્કાજામ કરી પથ્થરમારો કર્યો હતો. જેમાં ડમ્પરના કાચ તૂટી ગયા હતા.…
Read More...
Read More...
અંકલેશ્વરમાંથી દેશનું સૌથી મોટું રેલ્વે ઈ-ટિકિટનું કૌભાંડ પકડાયું, 8 કરોડની ટિકિટ જપ્ત
પશ્ચિમ રેલ્વેએ સોમવારે અંકલેશ્વરમાંથી દેશની સૌથી મોટી રૃા.૭.૯૭ કરોડની ઈ-ટિકિટની જપ્તી સાથે ભેજાબાજ સોફટવેર એન્જિનિયર અમિત પ્રજાપતિની ધરપકડ કરી છે. આઈઆરસીટીસીની વેબસાઈટ પર ૫૦૫૬૮ યૂઝર આઈડી બનાવી સોફટવેર એન્જિનિયર લાંબા અંતરની ટિકિટો કાઢી તેને…
Read More...
Read More...
1 વર્ષનાં પ્રેમલગ્નનો કરુણ અંત, સાસરિયાનાં ત્રાસથી કર્યો આપઘાત, નવસારીની પુત્રીએ માતાને છેલ્લો ફોન…
આજે બદલાતા જમાનામાં હજુ પણ લવ મેરેજને સમાજ અને પરિવારને સ્થાન આપવામાં આવતું નથી. આવી રીતે જ પ્રેમ લગ્ન કરવા ચીખલીની એક યુવતીને ભારે પડી ગયા હતા. એક વર્ષ પહેલાં સાસરીયાઓએ જ મંજૂરી સાથે પ્રેમ લગ્ન કરાવ્યા હતા. પણ સાસરીમાં આવ્યા બાદ યુવતીને…
Read More...
Read More...
વીમા કંપનીની ઝાટકણી કાઢતા હાઈકોર્ટે કહ્યું- અઢી વર્ષ થયા હજુ સુધી કેમ વીમો નથી ચૂકવ્યો? કાલે…
વર્ષ 2017માં સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી પાકને નુકસાન થયું હતું. આ મુદ્દે પાક વીમા કંપની પાસેથી વળતર મેળવવા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઈકોર્ટે પાક વીમા કંપનીની ઝાટકણી કાઢી છે.
ગુજરાત હાઇકોર્ટે જણાવ્યુ હતું કે અઢી…
Read More...
Read More...
ગોંડલના ભરૂડી ટોલનાકે ટોલ ના ભરવા બાબતે પિસ્તોલ કાઢી સીનસપાટા કરનાર પિતા-પુત્રની ધરપકડ
ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે પર ભરૂડી ટોલનાકે બે દિવસ પહેલા રૂપિયા 40નો ટોલ ટેક્સ ભરવા બાબતે લક્ઝુરિયસ ગાડીમાં આવેલા રાજકોટના સરકારી કોન્ટ્રાક્ટર પિતા-પુત્રે પિસ્તોલ કાઢી ટોલ કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનામાં પોલીસે…
Read More...
Read More...
બેશરમ કન્ડક્ટર! 21 વર્ષની છોકરી જોઈને બસ કન્ડક્ટર અપલખણો થયો, જ્યાં-ત્યાં હાથ નાખતો વીડિયો સોશિયલ…
હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બસના કન્ડક્ટરની હરકતોનો પર્દાફાશ થયો છે. બાજુમાં બેઠેલી 21 વર્ષની છોકરી સાથે ગેરવર્તન કરવું આ કન્ડક્ટર ખુબ ભારે પડી ગયું અને ફજેતી કરવામાં આવી રહી છે. છોકરીએ કન્ડક્ટરને ખબર ન પડે એ રીતે વીડિયો…
Read More...
Read More...
પુલવામા એન્કાઉન્ટરમાં શહીદ થયેલા મેજરના પત્ની બનશે ભારતીય સેનામાં ઓફિસર, પતિના રસ્તે ચાલીને કરશે…
પુલવામા હુમલા બાદ જૈશ-એ-મોહમ્મદની વિરુદ્ધમાં ચાલેલા ઓપરેશનમાં શહીદ થયેલા મેજર વિભૂતિ ઢૌંડિયાલની પત્ની નિકિતા પણ પતિના રસ્તે ચાલી પડી છે. ટૂંક સમયમાં તે સેનામાં ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. આવશ્યક દરેક પરીક્ષાઓ તેણે પાસ કરી લીધી છે. કહેવામાં…
Read More...
Read More...
14 વર્ષના માલધારીના બાળકે સિંહને પડકારીને 20 ગાયોની રક્ષા કરી, બાળકની બહાદુરીને સો સો સલામ
ગુજરાતની એક પ્રખ્યાત અને ખૂબ જૂની કવિતા ચારણ કન્યા જેવો કિસ્સો સાવરકુંડલાના એક ગામમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક નાની એવી ચારણ કન્યા વાછરડાને સિંહના મૂખમાંથી છોડાવવા માટે તેનો પીછો કરીને સિંહને ભગાડ્યો હતો તેમ એક 14 વર્ષના બાળકે જંગલનાં…
Read More...
Read More...
