બેશરમ કન્ડક્ટર! 21 વર્ષની છોકરી જોઈને બસ કન્ડક્ટર અપલખણો થયો, જ્યાં-ત્યાં હાથ નાખતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બસના કન્ડક્ટરની હરકતોનો પર્દાફાશ થયો છે. બાજુમાં બેઠેલી 21 વર્ષની છોકરી સાથે ગેરવર્તન કરવું આ કન્ડક્ટર ખુબ ભારે પડી ગયું અને ફજેતી કરવામાં આવી રહી છે. છોકરીએ કન્ડક્ટરને ખબર ન પડે એ રીતે વીડિયો ઉતારી લીધો અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, કઈ રીતે કન્ડક્ટર ન કરવાની હરકતો કરી રહ્યો છે અને જ્યાં ત્યાં હાથ નાખી રહ્યો છે. નિર્દોષ છોકરીએ ખુબ કોશિશ કરી કે, જો કન્ડક્ટર માની જાય તો અને પાછો વળી જાય તો. પરંતુ એ કન્ડક્ટર માન્યો જ નહીં. કહેવામાં આવી રહ્યું છે કે, આ 21 વર્ષની છોકરીએ કન્ડક્ટરને જાહેરમાં એક લાફો મારી દીધો હતો. હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તો જુઓ અહીં આ વીડિયો…

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો